સ્ત્રી જયારે આમાંથી કોઈ કાર્ય કરતી હોય ત્યારે એને જોવાથી મહાપાપ થાય – કહેવાય છે કે મહાકાલ પણ ક્ષમા નથી કરતા

દુનિયામાં કોઈ સર્વાંગ સંપૂર્ણ નથી. માણસ તો હમેશા કોઈને કોઈ ભૂલ કરતો જોવા મળે જ છે. તેથી જ કહેવાય છે કે, ‘ માણસ માત્ર ભૂલને પાત્ર ‘ જો કે, ભૂલ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને તેના વિષે કોઈપણ પ્રકારનો ખ્યાલ ન હોય,પરંતુ કેટલાક માણસો એવા પણ હોય છે કે જેઓ જાણી જોઈને ભૂલ કરે છે. ખબર ન હોય ને કોઈ ભૂલ થઈ જાય તો તેની માફી મળી શકે છે પણ જાણી જોઈને જે ભૂલ કરે છે તેને માફ કરવા મુશ્કેલ બની જાય છે. ભૂલ થવા ઉપર એક કહેવત પણ છે કે, ‘ માણસ તેની ભૂલમાંથી જ કઈક શીખે છે ‘ પણ, તેનો એ અર્થ નથી કે તે ભૂલ ઉપર ભૂલ કરે. ગરૂડ પુરાણમાં તો એની સજા પણ નક્કી કરી છે કે, જે વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરે છે. તેમાંથી જ અમે તમને એક એવી ભૂલ વિષે બતાવીશું કે જે માણસે ક્યારેય ન કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગરૂડ પુરાણમાં જે ભૂલ મહાપાપ કહ્યું છે અને જે વ્યક્તિ આ ભૂલ કરે છે તે પાપનો ભાગીદાર બને છે. અને આ પાપને મહાપાપ એટલા માટે કહેવામાં આવે છે કે, તે માણસના મર્યા બાદ પણ તેનો પીછો છોડતું નથી. એટલું જ નહિ પણ આવી ભૂલને કારણે, સમાજમાં પણ વ્યક્તિની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય છે અને તેને સારી નજરથી જોવામાં નથી આવતો. જો કે, કોઈપણ વ્યક્તિએ સ્નાન કરતી સ્ત્રીને ક્યારેય જોવી ન જોઈએ. કેટલાક લોકોને એવી આદત હોય છે કે, તેઓ સ્નાન કરતી સ્ત્રીને જોઈ રહે છે, આવા નીચ કક્ષાના માણસો તેમાં આનંદ અનુભવે છે. પણ ગરૂડ પુરાણમાં અાવા પુરુષને ચારિત્રહીન કહેવામાં આવ્યો છે.

સ્નાન કરતી સ્ત્રીને જોવી એ મહાપાપ છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, ક્યારેય પણ સ્નાન કરતી સ્ત્રીને ન જોવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. અને જે વ્યક્તિ જાણી જોઈને આવી ભૂલ કરે છે તેને મહાપાપી ગણવામાં આવે છે. ત્યાર બાદ તે પુરુષના લાખ પ્રયત્નો છતાં પણ આ પાપ તેનો પીછો છોડતું નથી અને તેને કોઈપણ સંજોગોમાં સજા ભોગવવી જ પડે છે. તમને જણાવી દઈએ કે, આવું કુકર્મ કરનાર પુરુષને કઠોર દંડ ભોગવવો પડે છે. જો તમને જાણ ન હોય ને આવી ભૂલ કરો છો તો તેના માટે ભગવાન પાસે માફી માંગી શકો છો. પરંતુ જો જાણી જોઈને આવી ભૂલ કરો તો ભગવાન પાસે લાખ માફી માંગવા છતાં પણ ભગવાન માફ કરશે નહિ.

જો કે, જાણી જોઈને આવું કરનાર વ્યક્તિ ખૂબ નિમ્ન કક્ષાની હશે. અને આવા માણસને માફી મળવી પણ ન જોઈએ. પ્રવર્તમાન સમય એવા જ લોકોને સન્માન આપે છે જે મહિલાઓને સન્માન આપે છે. મહિલાઓનું અપમાન કરનાર કે તેને ગંદી નજરે જોનાર લોકોને તો હંમેશને માટે સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા જોઈએ. કેમ કે, જે માણસ એક સ્ત્રીને આદર નથી આપી શકતો તે કયારેય કોઈનો પણ આદર કરી શકશે નહિ. એવુ કહેવામાં કંઈ ખોટ નથી કે, જેના વિચારો મહિલાઓ પ્રત્યે ખરાબ છે તેવા લોકો જ બળાત્કાર જેવી દુર્ઘટનાઓ કરી બેસે છે.

દોસ્તો, આશા રાખીએ છીએ કે, અમારી આજની આ પોસ્ટ તમને પસંદ આવી હશે. તો શેર કરતા રહો અને જોડાયેલા રહો અમારી સાથે. આભાર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!