પંજાબની સૌથી બ્યુટીફૂલ હિરોઈન ના આ ફોટા જોઇને ઐશ્વર્યાનું સૌન્દર્ય પણ ભૂલી જશો – જુવો તસ્વીરો

ઘણા ને નહિ ખબર હોય કે જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ જ રીતે પંજાબની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઘણા સમયથી લોકપ્રિય છે. અને પંજાબની સુંદર અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી એટલે હિમાંશી પણ બોલ્ડનેસ અને સ્ટાઇલમાં ઓછી નથી. હિમાંશી ખુરાના આપણા દેશની એક સુંદર મોડેલ અને અભિનેત્રી છે જે પંજાબના કિરાતપુર સાહિબની છે.

જણાવી દઈએ કે 27 વર્ષીય હિમાંશી આઉટફિટ વેસ્ટર્ન અથવા ઇન્ડિયન એવર લૂક પર રોક કરી રહી છે.એ પણ જાણવા મળેલ છે કે  તે હાલમાં આ સમયે બિગ બોસ 13 ઘરની સ્પર્ધક હિમાંશી ઘણીવાર સીધા ખુલ્લા વાળમાં જોવા મળે છે.

સુંદર ત્વચાની માલકિન એવી હિમાંશી વધારે બ્રાઈટ મેકઅપ કરે છે અને તે મેકઅપ વગર પણ એટલીજ સુંદર લાગે છે. બિગ બોસ13માં ઘણી સારી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ હતી.

બીગ બોસ શો માં જે સ્પર્ધક ની સૌથી વધારે ચર્ચા થઈ તે પંજાબી સિંગર હિમાંશી ખુરાના છે. હિમાંશી ખુરાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે 2008માં ફક્ત 16 વર્ષની ઉંમરે મિસ લુધિયાનાનું ટાઈટલ જીત્યું હતું.

ત્યાર બાદ હિમાંશી ખુરાના એ કારકિર્દીનો ગ્રાફ ઉંચે જતો હતોય તેણે મિસ નોર્થ જોન કોન્ટેસ્ટ પણ જીત્યો હતો. મોડલિંગમાં ઓળખ બનાવ્યા પછી હિમાંશીનો વર્ષ 2010માં એક પંજાબી વિડિયો આવ્યો હતો. વર્ષ 2013માં હાર્ડી સંધૂનાં ગીત સોચ દ્રારા હિમાંશીને ઘણું ફેમ મળ્યું હતું. આ વર્ષે આવેલી ફિલ્મ સાડ્ડા હક માટે હિમાંશીએ ઘણી પ્રસંશા વ્હોરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!