સહેલી નથી હોતી સુંદર અને સેક્સી છોકરીઓની લાઈફ – ઘણી છોકરીઓને તો આવું કરવું પડે છે

આજે દરેક લોકો ઈચ્છતા હોય કે તે લાઈફમાં સુંદર દેખાય, ખાસ કરીને આ સોશિયલ મીડિયાનાં સમયમાં લોકો તેના વધુમાં વધુ ફેંસ બનાવવા માંગે છે. સુંદર દેખાવાનાં ચક્કરમાં લોકો કેટકેટલું કરતા હોય છે અને ખર્ચો પણ કરતા હોય છે. ઘણા લોકોને સુંદરતા જન્મથી જ વારસામાં મળે છે.

 

ખાસ કરીને સુંદર છોકરીયોને સમાજમાં ખુબ જ ઈજ્જત મળે છે. તેને જોઇને બીજી છોકરીઓને પણ કહેતી હોય કે હું પણ આવી હોય તો કેટલું સારું હોત. પરંતુ તમે એક કડવી સચ્ચાઈ નથી જાણતા, ખુબ સુંદર છોકરીઓની જિંદગી આસન નથી હોતી. તેને જીવનમાં ઘણી તકલીફો અને દુખ સહન કરવા પડે છે. તો ચાલો જાણીએ..

 

1 સુંદર છોકરીઓ ગમે  ત્યાં જાય લોકો તેને જોયા જ કરતા હોય છે. ખાસ કરીને છોકરાઓ અને પુરુષો તેને ક્યારેક એક નજરે જોયા જ કરતા હોય છે. બધાની નજર સરખી ન પણ હોય અમુક ખારાબ નજરે પણ જોતા હોય છે. એવામાં સુંદર છોકરીઓ જ્યાં પણ જાય છે તેની કોઈ પ્રાઈવસી રહેતી નથી, તેને હંમેશા ઘણી નજરો એકસાથે જોતી હોય છે. એવામાં આ સુંદર છોકરીઓને ખુબ જ હર્ટ થતું હોય છે અને  તેથી જ તે ઘરની બહાર ઓછી નીકળતી હોય છે.

2 સુંદર છોકરીયો સાથે સૌથી વધુ ફલર્ટીંગ થાય છે. કોઈ પણ છોકરો તેની સાથે સીધી રીતે વાત પણ નથી કરતો, દરેક લોકો વાત કરતી વખતે તેના અંગોને જોયા કરે છે. તેમજ તેને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં જેવી તેવી હરકતો પણ કરે છે. આ બધી વાતોથી છોકરી હેરાન પરેશાન થઇ જાય છે. તેમજ છેડછાડ પણ સુંદર છોકરીઓ સાથે જ વધુ થાય છે. તેથી તે ખુદને અસુરક્ષિત મહેસુસ કરવા લાગે છે.

3 સુંદર છોકરીઓને ઘણી વખત તેના રૂપનું ઘમંડ આવી જાય છે. તેના આ ઘમંડ અને જલનને લીધે અન્ય છોકરીયો તેની સાથે સાચી દોસ્તી નથી રાખતી. તેની સાથે ઓછી સુંદર હોય એવી છોકરીયો ભેદભાવ વાળું વર્તન કરે છે. અને આ જ કારણથી મહિલાઓ તેની સૌથી ઓછી ફ્રેન્ડ બનતી હોય છે.

4 કોઈ વ્યક્તિ જો પહેલા ઓછો સુંદર હોય અને બાદમાં કસરત, ડાયેટ કે અન્ય કારણો થી થોડોક પણ વધારે સુંદર બની જાય તો તેનામાં ખુશીઓ સમાતી નથી, તેની વિરુદ્ધ કોઈ ખુબ જ સુંદર છોકરીને સમય જતા તેની સુંદરતા માં કમી થઇ જાય તો તેને ખુબ જ દુખ થાય છે. પહેલા તેને અરીસામાં જોઇને જે મજા આવતી તે સજામાં બદલાઈ જાય છે. જણાવી દઈએ કે ઘણી છોકરીયો ઉંમર વધવાની સાથે સુંદરતા ઘટતી જાય છે.

5 ઘણી છોકરીઓ પર સુંદરતાનું ઘમંડ એટલું વધી જાય કે તેને પોતાને અન્ય કરતા કંઇક અલગ જ સમજવા લાગે છે. એવામાં જ્યારે તે બોયફ્રેન્ડ કે હસબંડની તલાસમાં હોય તો ઘણા નખરા પણ કરે છે. આ નાખારના ચક્કરમાં તે એકલી જ રહી જાય છે. અને જો કોઈને પસંદ પણ કરે તો સામેવાળા નો લૂક જોઇને પસંદ કરે છે દિલ જોઇને નહિ તેથી આગળ જતા તેનો અફસોસ પણ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!