જુહી ચાવલાએ સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડતા સલમાને લીધો આવી રીતે બદલો

બોલીવુડમાં સિતારાઓને હંમેશા એકબીજા સાથે અથડામણ થતી રહે છે. અને ક્યારેક ક્યારે આ વાત એટલી આગળ વધી જાય છે કે તેની વચ્ચે વર્ષો સુધી સંબંધ કટ થઇ જાય છે. પરંતુ ઘણા કિસ્સાઓ એવા સામે આવે છે કે જેને જોઇને તમે હેરાન થઇ શકો છો. કંઇક એવું જ થયું હતું જુહી ચાવલા અને સલમાન ખાન વચ્ચે જ્યારે જુહી ચાવલાની હરકતના કારણે સલમાન ખાન નારાજ થઇ ગયા હતા,,,

જુહી ચાવલાની આ હરકતથી ખુબ જ નારાજ થઇ ગયા હતા સલમાન ખાન :

90 માં દસકમાં જુહી ચાવલા એક પ્રખ્યાત એક્ટ્રેસ તરીકે ઓળખાતી હતી. તે હંમેશા કોઈને કોઈ ફિલ્મોમાં નજરે આવતી એટલું જ નહિ પરંતુ તેને એ સમયે દરેક મોટા મોટા એક્ટર સાથે કામ કર્યું છે. તેમાંથી એક સલમાન ખાન પણ છે, જુહી રીયલ લાઈફમાં સલમાન ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે.

તે સમયે ઘણા મોટા મોટા ફિલ્મ મેકર્સ આ બંનેની ફિલ્મો બનાવવા માંગતા હતા, બંને પાશે ઘણા ફિલ્મોની ઓફર પણ હતી. જુહીએ પહેલા એ ઓફરને ટાઈમ આપીને લંબાવી અને બાદમાં નાં પાડી દીધી. તેમજ એક સલાહ આપી કે ફિલ્મમાં ફિલ્મમાં તેની સાથે હીરો આમીર ખાન હોય તો વધુ સારું.

સલમાન ખાનને આ વાત બોઈલાકુલ પસંદ ન આવી તેને લાગ્યું કે જુહી એ તેની બેઇજ્જતી કરી છે અને તેને તે ભુલાવી નથી શકતા. ત્યાર બાદ એવો પણ સમય આવ્યો જ્યારે જુહીનું સ્ટારડમ ધીરે ધીરે ઓછુ થતું ગયું, તેને ફિલ્મોમાં સાઈડ રોલ (માં અથવા બહેન) નો રોલ મળવા લાગ્યો. જ્યારે સલમાન ખાન એક મોટા સ્ટાર બનતા ગયા, એવું કહેવામાં આવે છે કે તેની પાછળ સલમાન ખાનનો હાથ છે.

સલમાનનાં મનમાં જુહીને લઈને જે કડવાસ ભરી છે તે આજસુધી છે, આજે પણ સલમાન જુહીને કોઈ ખાસ ભાવ નથી આપતા. જુહી એ તેની ઈચ્છા જણાવે ચુકી છે પરંતુ સલમાન ખાન ત્યારબાદ તેની સાથે ક્યારેય કામ નથી કર્યું. એક વખત સલમાન ખાને જુહીને તેની માં બનવાની ઓફર આપી હતી અને જુહીને આ વાતનો શોક લાગ્યો. તેની ઉંમર હજુ એટલી થઇ નથી કે તે સલમાનની માં બંને અને આમ પણ તે ઉંમરમાં સલમાનથી નાની છે તેથી તેને બેઈજ્જતી પણ લાગી.

આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ :

જુહી ચાવલા બબોલીવુડની અનેક ફિલ્મોમાં દરેક મોટા મોટા સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. બોલીવુડમાં જુહીએ ડર, આઈના, કયામત સે કયામત તક, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, યસ બોસ, ઈશ્ક, સાજન કા ઘર, હમ હૈ રાહી પ્યાર કા, બોલ રાધા બોલ, સ્વર્ગ, દરાર, ભૂતનાથ, લૂટેરે, મિસ્ટર એન્ડ મીસેઝ ખિલાડી, બેનામ બાદશાહ, ડુપ્લીકેટ, અર્જુન પંડિત, અંદાજ ગુલાબ ગેંગ, કાજુ બન ગયા જેન્ટલમૅન, દીવાના મસ્તાના, સન ઓફ સરદાર, લોફર, જુઠ બોલે કૌવા કાટે, ઇન્કાર બીટ્સ, અંદાજ અપના-અપના જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!