OMG : સલમાન કેટરિનાને સાઈડમાં મૂકીને આની સાથે ફરશે લગ્નનાં સાત ફેરા? નામ જાણીને દંગ રહી જશો

બોલીવુડમાં જગતમાં મૂવી ‘વીર’થી ડેબ્યૂ કરનાર સુંદર હિરોઈન ઝરીન ખાન કોઈને કોઈ કારણે લીધે વધુ ચર્ચામાં રહે છે. ઝરીન સાથે સલમાનનું વધુ પ્રમાણમાં કનેક્શન સંકળાયેલું છે. સલમાન સાથે જ તેની ડેબ્યુ મૂવી હતી અને આપણે સૌ બધા ખુબ જ સારી રીતે એ વાત જાણીએ છીએ કે સલમાન એટલો બધો દિલદાર છે કે તે કો સ્ટારને ખુબ જ હેલ્પ કરે છે.

પોતાની પ્રથમ મૂવી હોવાથી સ્વાભાવિક છે ઝરીન ખાન થોડી જાતને લીધે ડરતી હતી તો સલમાને તેને એ સમયે ખુબ જ તેની મદદ કરી હતી. પોતાના આ અનુભવને વર્ણવતા ઝરીને જણાવ્યું હતું કે, હું વિચારું છું હવે થોડાક સમયમાં હું ઠરીઠામ થઈ જવાની છું અને મારા મન ગમતા સાથી સાથે હું મેરેજ કરવા જઈ રહી છું.

ઝરીનને જ્યારે મીડિયા દ્વાર પુછવામાં આવ્યું હતું કે, તારા જીવનનો સાચો હીરો કોણ હશે તો ઝરીને થોડાક શરમાતા શરમાતા જણાવ્યું હતું કે, સલમાન જ હોયને. પરંતુ થોડી વાર પછી ઝરીને તરત જ સ્પષ્ટ કરી દીધું કે હું થોડી મજાક કરી રહું છું.

સાચેજ મારો હમણાં મેરેજ નો કોઈપણ જાતના ઈરાદો જ નથી. પણ હાં તેને ખુબ જ મજા આવશે તેની આ વાત આગની જેમ ફેલાઈ જાય આથી તે આ વાત મસ્તી મસ્તીમાં પણ સાચી થાય તેવું ઈચ્છે છે. ઝરીને એ પણ જણાવ્યું કે તેને તો ખરેખર તેને લગ્નજીવનમાં વિશ્વાસ જ નથી કોઇ એક માણસ જીવન પર્યત તમને સાથ આપે તે નક્કી તો નથીને?

અને તે વધુ પ્રમાણમાં ઈમોશનલ હોવાથી આવી કોઈ વાતથી હમેશા માટે દૂર જ રહેવા માંગે છે. તેણે એ પણ કહ્યુ હમણાં લગ્ન ફક્ત મજાક બનીને રહી ગયા છે. તો જો ખરેખર તેના લગ્ન થાય તો સલમાન ખાન કેમ નહી? તેનું નામ જોડાય તો સલમાન સાથે કેમકે તેણે સલમાનને હમેશા માણસોની મદદ કરતા જોયો છે.

ઝરીન ખાને સલમાન ખાનની મૂવી ‘વીર’ સાથે બોલીવુડ જગતના ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી ઝરીને કેટલીક હિટ મૂવી આપી હતી. ઝરીનને જ્યારે પુછવામાં આવ્યું કે, તે કોઈ અફવા ફેલાવા માંગે તો કઈ હશે તો તેણે હસતા હસતા જણાવ્યું કે તેના અને સલમાનના મેરેજ થઈ રહ્યા છે. ઝરીને વધુમાં જણાવ્યું કે તેને સલમાન ઉપરાંત કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ગમે છે.

બોલીવુડમાં આ ઉપરાંત તેને હેટ સ્ટોરી 3 તો તમે જોઈજ હશે કે કેટલી સુંદર તથા હોટ ફિલ્મ હતી. આ ફિલ્મ કરીને પોતાના ડૂબતા કરીને ઝરીને પોતાનું ડુબતું કરિયરને બચાવી નાખ્યું હતું. એવામાં તેને એવી મૂવી મળી ગઈ છે જે હીટ ફિલ્મનું સિકવલ છે. દર્શકોને ‘હેટ સ્ટોરી 3’ માં ઝરીન ખાન ના હોટ દ્રશ્યો ખૂબ જ પસંદ આવ્યા હતા. ફિલ્મ અક્સર માં પણ લોકોને ઝરીનના બોલ્ડ દ્રશ્યો જોવા માંડ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!