આ 5 અભિનેત્રીઓ છે ટીવી ઇન્ડસ્ટ્રીઝની સૌથી અમીર અભિનેત્રીઓ – 5માં નંબર વાળી ધરાવે છે અધધ આટલી સંપતિ

આજના સમય માં જેટલી બૉલીવુડ અભિનેત્રી પોપ્યુલર છે એટલી જ ટી.વી. એકટ્રેસ પણ લોકપ્રિય છે.આજે દરેકના ધરે ટી.વી. મનોરંજન નું માધ્યમ છે. આપણાં દેશ માં સૌથી વધારે મહિલાઓ ટી. વી. જોવાનું વધારે પસંદ કરે છે. આ રીતે ટી.વી. અભિનેતા અભિનેત્રી વધારે લોકપ્રિય બન્યા છે.

બૉલીવુડ મોટી મોટી અભિનેત્રી એક ફિલ્મ ના કરોડો રૂપિયા લે છે ત્યારે ફેમસ થઇ ગયેલા ટી.વી. સ્ટાર પણ એક એપિસોડ ના લાખો રૂપિયા લે છે. એવું કહેવામા પણ ખોટું નથી કે લોકપ્રિયતા અને પૈસા કમાવાની રેસ માં ટી.વી.સ્ટાર પાછડ નથી. આજ ના સમય માં બૉલીવુડ સ્ટાર કરતાં ટી.વી.સ્ટાર ના ફોલોર્સ વધારે છે.. આજે તમને જણાવશુ ટી.વી. ઇન્ડ્રસ્ટીની 5 સૌથી અમીર અભિનેત્રી

 

જેનિફર વિંગટ :

જેનિફર વિંગટો જાએ એક ફેમસ ટીવી સ્ટાર છે. તેને ઘણી   . કસૌટી જિંદગીકી, દિલ મીલ ગયે, સરસ્વતી ચન્દ્દ્ર બધા પ્રોગ્રામ માં તેમણે મુખ્ય પાત્ર અભિનય કર્યો છે. તેની ખૂબસૂરતી અને કામ ની લોકો એ ખૂબ પ્રશંસા કરી. હાલ માં જ “બેહદ” નામની સિરિયલ આવી હતી.

જેમાં તેમણે નેગેટિવ રોલ કર્યો હતો જે દર્શકો ને બહુ જ પસંદ આવ્યો. અને હવે એની લોકપ્રિયતા ને માન આપી સોની ટી.વી. પર એજ સિરિયલ નો બીજો ભાગ શરૂ થવા જઇ રહ્યો છે. 2 ડીસેમ્બર 2019 રાતે 9 વાગે “બેહદ 2” શરૂ થશે. જેનિફર ટી.વી. ની હાએસ્ટ પેડ એકટ્રેસ છે. એક રીપોટ અનુસાર એ 20 કરોડ ની માલિકી ધરાવે છે..

સનાયા ઇરાની :

સનાયા ઇરાની ફેમસ ટી.વી.અભિનેત્રી છે. એ મિલે જબ હમ તુમ, અને ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ, જેમાં એમણે મુખ્ય પાત્ર કર્યું હતું અને ત્યાર થી તે દર્શકો માં છવાઈ ગઇ. ત્યાર પછી એમણે નચ બલિયે માં તેના જીવન સાથી સાથે પાર્ટિસિપેટ કર્યું અને સેમી ફાઇનલ સુધી પહોચ્યા. મોટી મોટી અભિનેત્રી ની ગણતરી માં સનાયા નું નામ પણ સામેલ છે. તેની પાસે 21 કરોડ ની સંપતિ છે..

દ્રષ્ટિ ધામી :

સિરિયલ માં મેન રોલ તો મળતો પણ લોકપ્રિયતા ના મળી. એની મહેનત રંગ લવી મધુબાલા સિરિયલ થી એનું નામ ધર ધર સુધી પહોચી ગયું. “સિલસિલા બદલતે રિશ્તો કા” સિરિયલ થી તેને ફરી રી એન્ટ્રી કરી દર્શકો ના દિલ પર રાજ કર્યું. સાથે સાથે સોસિયલ મીડિયા થી હમેશાં એના ફેંસ સાથે કનેકટેડ રહે છે. તે હાએસ્ટ પેડ અભિનેત્રી છે તેની 25 કરોડ ની માલકીન છે.

 

હીના ખાન :

હીનાં ખાન ને સૌ કોઈ અક્ષરાં ના નામથી જ ઓળખે છે. “ વાયઇ રિશ્તા ક્યાં કહેલતા હૈ” સિરિયલ થી તેમણે એક આદર્શ વહુ ની ભૂમિકા થી સૌ કોઈ ના દિલ પર રાજ કર્યું. અને બેસ્ટ પત્ની, બેસ્ટ વહુ, બેસ્ટ માં, બેસ્ટ દીકરી નો એવોડ મેળવ્યો. ત્યાર બાદ તેમણે બીગ બોસ 9 ની વિજેતા બની ને હાએસ્ટ પેડ અભિનેત્રી માં પોતાનું નામ જાહેર કર્યું. અક્ષરા અને કોમોલિક બંને અલગ અલગ પાત્ર બજાવતી હીના ને બૉલીવુડ ની ઓફર પણ આવેલી થોડા સમય માં જ એમની ફિલ્મ “લાઇન્સ” જોવા મળશે. સંપતિ ની વાત કરીયે તો તેની પાસે 34 કરોડ ની સંપતિ છે..

 

દિવ્યકા ત્રિપાઠી :

ખૂબ જ જાણીતું એન પ્રચલીત નામ છે દિવ્યકા નું એમણે એના કામ થી અને સાદગી થી લોકો ના મન રાજ કર્યું છે. “બનું મે તેરી દુલ્હન “ સિરિયલમાં ગાંડા ની પત્ની નો રોલ કરી બધા એન ચકિત કરી દીધા. આજે તે સ્ટાર પ્લસ પર આવતી “યે હૈ મહોબત્તે” માં ઈશિતા થી ઓળખાય છે અને નચ બલિયે 9 શો ની વિનર બની બૉલીવુડ અભિનેત્રી ને પણ પાછડ મૂકી ને આગળ વધી ગઇ. એક રીપોટ અનુસાર દિવ્યકા પાસે 50 કરોડ ની સંપતિ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!