રાત્રે સૂતી વખતે પાણી પીતા હો તો જરૂર વાંચજો આ લેખ – પેટમાં થઇ શકે છે આવું…

દોસ્તો બહુ બધી તમે પોસ્ટ જોતા હશો આજકાલ લોકોને વધુ પ્રમાણમાં પાતળા થવું છે. જ્યારે તેની જીવન દરમિયાનની પધ્ધતિ જ એવી છે કે ચરબીનું પ્રમાણ હમેશા વધતું રહે છે બેઠાડું જીવનના કારણે અને પછી લોકો આ રીતે પાણી અને ગરમ પાણીના રીતો અપનાવતા હોય છે.

આપણે બધા સામાન્ય રીતે સવારે ગરમ પાણી પીવાના તથા સવારે વાસી મોંએ વધુ પ્રમાણમાં પાણી પીવાના લાભો તો જાણીએ જ છીએ પણ આપણને ખ્યાલ નથી કે રાત્રે સુતા પેહલા જો ગરમ પાણી પીવામાં આવે અને તો સાદું પાણી પણ પીવામાં આવે તો આપણા શરીરને વધુ નુકસાન થાય છે.

બહુ બધીવાર લખેલું હોય છે કે રાત્રે સુતા પેહલા એક ગ્લાસ ગરમ પાણી પીવું પણ તેને ફોલો કરવાની ભૂલ ક્યારેય કરશો નહિ.  જો તમે ઊંઘતા પહેલા પાણી પીવાની ટેવ છે તો તે આજે જ છોડો. કારણ કે તેનાથી આપણી તંદુરસ્તી ખોરવાય જાય છે.

દોસ્તો આપણે જાણીએ છીએ કે આયુર્વેદ શું છે. મિત્રો આયુર્વેદના કહેવા પ્રમાણે રાત્રે ઊંઘ આવવના સમયથી બે કલાક પહેલા રોજ જમી લેવું જોઈએ. તે ઉપરાંત પાણી પણ ઓછામાં ઓછી એક કલાક પહેલા પીવું જોઈએ ત્યારપછી ક્યારેય ન પીવું જોઈએ. કારણ કે જમીને અને પાણી પીયને તરત જ સૂવાથી વજનમાં પણ ઘણો વધારો થાય છે.

શરીરના વજન નો વધારો એટલે કે સમાન્ય રીતે ચરબીનું જરૂરીયાત કરતા વધુ પ્રમાણ બીજા વિવિધ રોગોને જાતે જ નિમંત્રણ આપતું હોય છે. તેથી આયુર્વેદ રીતે સુતાના એક કલાક ગ્લાસ પાણી પીવું જોઈએ. ત્યાર પછી પીવાનું ટાળવું. તેટલું જ નહિ પણ સૂતા પહેલા ગરમ પાણી પીવાથી કીડની ફેલ થવા જેવી વિવિધ સમસ્યા સર્જાવવાની સંભાવના પણ વધુ રહે છે. તો જાણો આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા કે જો સુતા પહેલા પાણી પીશો તો ક્યાં ક્યાં રોગો નો સામનો કરવો પડશે.

સૂતા પહેલા પાણી પીવાથી થતા અનેક નુકસાનો :- 

દોસ્તો રાતે સૂતા પહેલા જો ગરમ પાણી દરરોજ પીશો તો તમારા પેટની ઇન્દ્રિયો પર વધુ દબાણ ઉત્પન્ન થાય છે. જેના લીધે વીર્યના બાબતમાં ખરાબ અસર પડે છે. વીર્ય કોશ પર દબાણ થવાથી સ્વપ્નદોષ થવાની તકલીફ પણ થાય છે. જેમાં બે થી ત્રણ કલાક વહેલુ ઉઠવું  પડે છે. ખાસ કરીને માણસો આ તકલીફ વધારે જોવા મળે છે.

તેની સાથે સાથે મૂત્રાશયને પણ વધુ નુકસાન થાય છે. તે કુદરતી રીતે જરૂરીયાત પ્રમાણે વધુ ફેલાય છે અને સંકોચાય પણ છે પણ રાત્રે તે તેની  પ્રાકૃતિક સ્થિતિમાંજ જળવાઈ રહે તે ખૂબજ જરૂરી છે. પરંતુ જો તમે રાતે સૂતા પહેલા પાણી પીવો તો તેવું ક્યારેય બનતું નથી. રાતે પાણી પીવાથી તે ફેલાયેલું રહે છે  તે ઉપરાંત આખી રાત તે પાણી શરીરમાં પસાર નથી કરી શકતું જેના કારણે મૂત્રાશયની તકલીફ ઉદ્દભવે છે.

રાત્રે સુતા પહેલા પાણી પીવાથી વોટર રીટેન્શનની તકલીફ થઇ શકે છે. વોટર રીટેન્શનની તકલીફ એટલે કે શરીરમાં પાણીના પરીસંચરણ પ્રણાલી પર દુષ્ટ અસર પડે છે. તેના જ ક્કીદ્નીની પ્રણાલી પર પણ તે વધુ ખરાબ અસર કરે છે.

સોડીયમનું પ્રમાણમાં થોડોક ડ્રોપ થાય છે. રાતે સૂતા પહેલા વધુ પાણી પીવાથી શરીરમાં રહેલું મીઠાનું સ્તર ડ્રોપ થઇ શકે છે. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા થાય છે. જેના લીધે મગજમાં સોજો થવાની સમસ્યા પેદા થઈ શકે છે. અને તે આપણી નર્વસ સિસ્ટમને ખરાબ કરી શકે છે. સોડિયમનું સ્તર ખાસુ ઓછું થતા મગજના સેલમાં સોજો આવી જાય છે. જેના લીધે મગજમાં દોરા પડવા અને વિવિધ ન્યુરોલોજીકલ સમસ્યાનો વધુ જોરથી સામનો કરવો પડે છે. આવું શરીરમાં ઓવર હાયડ્રેશન થવાને લીધે થાય છે. અને ઓવર હાયડ્રેશન અનાવશ્યક વધારે પાણી પીવાથી થાય છે.

ઈલેક્ટ્રોનમાં સંતુલન અવસ્થામાં પણ બગાડ થાય છે. જો કોઈ વ્યક્તિ સૂતા પહેલા વધારે પડતું પાણી પીવે તો તે શરીર માટે આખી રાત કોઈ ઉપયોગમાં નથી આવતું. કેમ કે શરીર ખરાબ રહે છે તેથી ન તો કેલેરીનો ઉપયોગ થાય છે. કે ન તો પરસેવો વળે છે. અને આવું કંઇક થવાથી શરીરમાં રહેલ ઈલેક્ટ્રોનનું સંતુલન પણ ખરાબ થાય છે. અને ઈલેક્ટ્રોનનું સંતુલન બગડતા સ્કીનની પ્રણાલીમાં પણ વિવિધ અવરોધો પેદા થાય છે.

તો દોસ્તો આવી રીતે સૂતા પહેલા પાણી પીવાથી ઉપરના વધુ નુકસાન થાય છે. અને જો સૂતા પહેલા વધારે પાણી પીવામાં આવે તો ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

દોસ્તો પાણી જીવન માટે અમૃત સમાન ગણી શક્ય છે. તે ઉપરાંત તે આપણી એક પ્રાથમિક જરૂરીયાત છે. ખાસ તો ખૂબ જ વધારે પાણી પીવું તથા જરૂરીયાત કરતા ઓછું પાણી પીવાથી શરીરની તંદુરસ્તી સંબંધી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. આ સાથે પાણીનું સેવન ક્યારે કરવું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આખા દિવસ દરમિયાન એક સાથે વધારે પાણી પીવાને બદલે થોડું થોડું કરીને વધારે પાણી પીવું જોઈએ. શરીરમાં રાત્રી દરમિયાન ન તો પાણીની ઉણપ થવી જોઈએ કે ન તો વધારે માત્રા પણ થવી જોઈએ. માટે રાત્રે સુતાની એક કલાક પહેલા પાણી પીવું જોઈએ.

અને દોસ્તો જો રાતે સૂતી વખતે એવું લાગે તો  પાણીના બદલામાં તેના ઓપ્શન્સમાં થોડું ગરમ દૂધ પી લેવું જોઈએ. પણ પાણી ક્યારેય ન પીવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!