લોકો WhatsApp નાં જે ફીચર્સની રાહ જોતા હતા તે ફાઈનલી હવે આવી ગયું – લોકો થયા WhatsApp નાં આ નવા ફીચર થી ખુશ

WhatsApp એ સોશિયલ મીડિયાનો એક એવી હિસ્સો છે જે આજે દરેક લોકો વાપરતા હોય છે, એવા લોકો પણ WhatsApp વાપરતા હોય છે જેનું ફેસબુકમાં એકાઉન્ટ પણ ન હોય. જો કે WhatsApp એ એક લિમીટેશન ધરાવતું એપ્લીકેશન છે, જેમ કે ફેસબુકની જેમ WhatsApp ને ગમે ત્યાં ખોલીને યુઝ કરી શકાતું નથી. તેને માત્ર એક જ ફોન માં એક જ વખત યુઝ કરી શકાય છે. આજે આપણે WhatsApp નાં એક એવા ફીચર વિશે વાત કરવાના છીએ જેની લોકો રાહ જોઈ રહ્યા હતા.

મીડિયામાં એક રીપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોટ્સેપના ફીચર્સમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટનું પણ ફીચર આપવામાં આવશે. તેમજ હાલમાં WABetainfo એ એક નવો રીપોર્ટ બહાર પાડ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ફીચર્સને લઈને વોટ્સેપ એક અલગ જ ફીચર ડેવલોપ કરશે.

આવનાર ફીચર્મસમાં મહત્વની વાત એ છે કે એક કરતા વધુ ડીવાઈસ માં વોટ્સેપ યુઝ કરી શકાશે જે હાલમાં નથી. તેમજ એક જ વોટ્સેપ એકાઉન્ટ એકથી વધારે ફોનમાં વાપરી શકાશે. તેથી લોકો આ સમાચારથી રાજી છે. જાણવા મળેલ માહિતી મુજબ આ ફીચર્સથી તમારી વોટ્સેપ પ્રઈવાર્સી પર કોઈ જ અસર પડશે નહિ.

મિત્રો તમને જણાવી દઈએ કે WhatsApp તરફથી આ ફીચર્સ વિશે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એક રીપોર દ્વારા જાણવા મળ્યું છે કે વોટ્સેપ ટૂંક જ સમયમાં અઈપેડ માટે એક અલગ જ પ્રકારનું વર્જન તૈયાર કરશે. તેનો ફાયદો એ હશે કે એક જ વોટ્સેપ iPhone અને iPad બંનેમાં એકસાથે ચલાવી શકશે. જો કે હજુ આ ફીચર્સ આવ્યું નથી પરંતુ WhatsApp દ્વારા iPad વર્જન તૈયાર કરવામાં આવશે ત્યારે જ આ ફીચર્સ આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!