૧૧૯ વર્ષ જુનો આ ફોટો ઝૂમ કરીને જોશો તો ખ્યાલ આવશે કે શું અચરજ ની વાત છે આ ફોટો માં

આપણા જીવન માં એવી ઘણી ઘટના ઓ થતી હોય છે જેનો ના આપણા ભવિષ્ય કે આપણા ભૂતકાળ  સાથે કોઈ સંબંધ હોય અમુક વખત તો આવી ઘટના પર વિશ્વાસ ના આવે ત્યારે તેમે માનો કે માનો પણ આ સત્ય છે. વર્તમાન માં ઘટેલી આપણી સાથે શું આ ઘટનાનો સીધો સંબંધ છે. ? ભૂતકાળ ના પત્રો ક્યારેક ઉભરીને સામે આવી જાય છે.ત્યારે સમય ઉભો રહી જાય છે. શરીર નું લોહી થીજી જાય છે. આજે તમને એક એવો ફોટો બતાવીશું કે જે 119 વર્ષ પહેલા નો છે. બેલફાસ્ટ આયર લેન્ડ માં આવેલી એક લીનન કાપડ ની મિલ માં કામ કરતી બધી છોકરી ઓની તસ્વીર બતાવશું.  જે જોઇને તમારો મગજ કામ કરતો બંધ થઈ જશે. કેમ કે 119 વર્ષ પહેલા કોઈ તસ્વીર માં એડીટીંગ ના થતું હતું. જેથી તમે વિશ્વાસ કરો કે ના કરો  આ સત્ય છે.

આ તસ્વીર ને ધ્યાન થી જોવો આ બધી છોકરીઓ એ પોતાના કામ ના ઓજારો પોતના કપડા માં લગાવ્યા છે. નોર્મલ તમે જોશો આ ફોટો તો તમને કઈ જ અલગ નહિ દેખાય. પણ આ તસ્વીર ને જયારે ઝૂમ કરીને જોશો તો તમારા હોશ ઉડી જશે. તમને વિશ્વાસ નહિ આવે જયારે તમને આ તસ્વીર ને ધ્યાન થી જોશો તો તમારું ગરમ લોહી ઠંડુ પડી જશે..તમારી આંખ પર વિશ્વાસ નહિ આવે અને તમે વારે વારે આ ફોટો જોશો કે  ખરેખર આ સાચું છે. ?

આ ફોટા ને ધ્યાન થી જોવો અને ઝૂમ કરીને જોવો તમને ચોખ્ખું દેખાશે. નીચે 2 છોકરી બેથી છે. અને એના પછી 4 છોકરી બેથી છે. તેમાં જમણી બાજુ થી પહેલી છોકરી ને ધ્યાન થી જુઓ યેન ખમ્ભા પર એક હાથ મુકેલો છે આ હાથ કોનો છે. કદાચ આ છોકરી ને પણ નહિ ખબર હોય કે આ હાથ એના ખમ્ભા પર લટકે છે. કોનો  છે આ હાથ ? કોઈ ભૂત પ્રેત ? આ હાથ સાથે કોઈ બીજા નું શરીર નથી દેખાતું તો શું સમજવાનું ? અને આ તસ્વીર ની સાથે કોઈ બીજી તસ્વીર પણ નથી જોડાયેલી હવે તમે માનો કે ના માનો..!

આ ફોતોજોઈને બધા ને એવું જ લાગશે કે શું ફોટો એડીટીંગ કર્યું છે.. હા આવું બધા કરતા હોય છે બીજા ને ડરાવવા માટે ભૂત પ્રેત ના ફોટો અને વિડીઓ બનાવી ને પણ હકીકત માં એવું નથી જે કોઈ ભૂત પ્રેતમાં વિસ્વાસ કરે છે તે લોકો આને સાચું માંનેશે અને બાકી બધા ફોટો એડીટીંગ સમજશે. પણ તમને જણાવી દઈએ કે આ ફોટા નું રહસ્ય હજી પણ અકબંધ છે. કોઈને ખબર નથી આ હાથ કોનો છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!