માત્ર 15 વર્ષનો આ બાળક છે અરબપતિ, કરે છે ખુદના પ્રાઈવેટ જેટમાં મુસાફરી – જાણો કોણ છે આ બાળક

આજના સમય માં પૈસા સૌ થી વધારે મહત્વ ધરાવે છે, પૈસા હોય તો માણસ પાંચ માં પૂછાય છે, તમારી પાસે આવડત હોય કે ના હોય પણ પૈસા હોય તો તમને આવકારો પણ મીઠો મળે, જેની પાસે પૈસા હોય તેની પાસે દુનિયા ની દરેક તાકાત હોય છે, અને જેની પાસે પૈસા ના હોય એ પાણી ના ભાવે હેરાન થાય છે, આજે આપણે એવ જ એક વ્યક્તિ ની વાત કરવાના છીએ, સોરી વ્યક્તિ નહીં બાળક જે ઉમર માં બાળક ને સ્કૂલ અને પરીક્ષા નું ટેન્શન હોય ત્યારે આ 15 વર્ષ નો બાળક પોતાના પ્રાઈવેટ જેટ માં ફરે છે,

15 વર્ષ નો અરબપતિ જેની પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ :- 

દુબઈ ના અરબપતિ બિઝનેશ મેન સૈફ અહમદ નો એક નો એક દીકરો રાશીદ બેલહાસા જે અવાર નવાર બધી સેલિબ્રેટી સાથે જોવા મળે છે, રાશીદ ને બૉલીવુડ અને હોલીવુડ ના બધા સેલિબ્રેટી સાથે ફોટા પડાવવા એમની સાથે ફરવા જવા માં બહુ જ રસ છે,આવું સપનું બધા જોતાં હોય પણ રાશીદ ને તો સપના જોવાની જરૂર જ નથી, તેની બધી ઈચ્છા એની મેળે જ પૂરી થાય જાય છે, રાશીદ ને બધા માનિફેક્સ ના નામે ઓળખે છે,

રાશીદ બૉલીવુડ ના ભાઇજાન સલમાન ખાન ના બહુ જ મોટા ફેન છે, અને સલમાન ખાન પણ જ્યારે દુબઈ જાય ત્યરે રાશીદ ને જરૂર મળે છે, તેની અવાર નવાર સલમાન ખાન સાથે ના ફોટા સોસિયલ મીડિયા પર જોવા મળે છે,  તે બધા સ્ટાર સાથે કોઈ પણ ડિનર પાર્ટી મ અહોઈ છે, તો જ્યારે મુંબઈ આવે ત્યારે સલમાન ખાન ને મળવા જાય છે, રાશીદ સોસિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ છે, તે એના 8 લાખ ફોલોર્સ પરથી જાની શકાઈ,

હાલમાં જ એમને એક ઇન્ટરવ્યુ માં જણાવ્યુ કે તે અમેરિકી રેપર વીજ ખલીફા ના સારા એવા દોસ્ત છે, તે બધા સાથે જ ફરવા પણ જતાં હોય છે, પ્રાઈવેટ જેટ માં એફએઆરવીએ સિવાય તેની પાસે 70 જોડી બુટ છે, રાશીદ એનઓ ઓનલાઈન શોપિંગ સ્ટોર પણ છે, તે એક ફેશન લાઈ ના ઓનર પણ છે, જ્યાથી બધા ફિલ્મ સિતારાઓ કપડાં લે છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!