૨ ફૂટ ઢીચકાએ ૬ ફૂટ લાંબી છોકરી સાથે લગ્ન કર્યા – ફોટો જોઇને હસવું રોકી નહિ શકો

લગ્ન તો બરાબરી માં જ થાય એવું બધા નું માનવું હોય  છે. પહેલા તો લગ્ન નાત જાત જોઇને થતા અને હવે બધા ને અનુકુળ હોય કે ના હોય પોતાને ગમે ત્યાં લગ્ન કરે છે. લગ્ન માં ક્યારેક ઉમર માં ભેદભાવ, તો ક્યારેક રંગ રૂપ માં ફેરફાર જોવા મળે છે, ક્યારેક પૈસાદાર તો ગરીબ પણ જોવા મળે છે, બંને માં કદ નો તફાવત હોય એવું ઓછુ જોવા મળે છે.

હાલ માં પાકિસ્તાન માં રહેતા બુરહાન ચિસ્તી પોતાના કદ (ઉચાઇ ) ના લીધે સોસીયલ મીડિયા પર છવાયેલા રહે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે તેમની ઉચાઇ 2 ફૂટ છે. તેમને પણ લગ્ન કર્યા તો 6 ફૂટ ની ઉચાઇ વાળી છોકરી સાથે. આવા માં તો છોકરી બાળક ને લઈને ફરે છે. કે પતિ સાથે ફરે છે કઈ ખબર જ ના પડે. ચાલો તમને જણાવીએ વિસ્તાર પૂર્વક આ વાત..

બુરહાન ચિસ્તી ના પહેલી થી જ ઓસ્લો માં રહે છે, તેમને નાનપણ થી જ પોલીઓ ની બીમારી છે. તેમને ઘરમાં બધા બોબો કહીને બોલાવે છે. તેમના લગ્ન નોર્વે ની રાજધાની ઓસ્લો માં થયા. અને તેના લગ્ન માં 13 દેશ થી લોકો આવ્યા હતા, બુરહાન ની પત્ની નું નામ ફોજીયા છે. તે પાકિસ્તાન ના પંજાબ પ્રાંત માંરહે છે. ફોજીયા અને બુરહાન ના લગ્ન નો વિડીઓ આજકાલ સોસીયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે. બુરહાન ને નાનપણ થી પોલીઓ હતો અને તેને કારણે તેનીઉચાઇ વધી નહિ.અને તે 2 ફૂટ ના રહી ગયા.. ત્યાર થી જ તે વીલ્ચેર પર પોતાનું જીવન વ્યતીત કરે છે. આટલી તકલીફ હોવા છતાં તેના વિચારો ખુબ જ પોઝીટીવ છે જેને કારણે તેને ૨૦૧૭ માં ” મોસ્ટ ઇન્સ્પ્રેશ્ન મેન ” નો એવોર્ડ મળેલો છે.

બુરહાન ના લગ્ન વખતે તેનો ડાન્સ નો વિડીઓ ખુબ જ વાયરલ થયો હતો.. ડાન્સ ના સમયે તેને બધા એ ખોળા માં લઈને ડાન્સ કર્યો હતો.. આમપણ જયારે બુરહાન કોઈ ફિલ્મ સ્ટાર ને મળે તો તેની સાથે ના ફોટો તરત જ સોસીયલ મીડિયા પર અપલોડ કરે છે. તો આ તો એના લગ્ન નો વિડીયો હતો..

બુરહાન ના મોટા મોટા બીઝનેસ છે. ઓસ્લો માં તેની પાસે જેટલી પણ કાર છે તેની કિમત જાણી ને તમારી આખો ખુલી રહી જશે. તમને જાણી ને નવાઈ લાગશે કે બુરાહન  અને  ફોઝીયા બંને વચ્ચે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યા એટલે આ તેમની લવ મેરેજ છે. ફોઝીયા એ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે તે  બુરહાન ને બહુજ પ્રેમ કરે છે એટલે તેને પોતાના હાથ પર બુરહાન ના નામ નું ટેટુ બનાવ્યું છે.. બોબો એ તેના લગ્ન માં મીડિયા ને જણાવ્યું કે તેના લવ મેરેજ છે. અને તે દુનિયા ની સામે એક ઉદાહરણ બની ને રહેશે. કે પ્રેમ માત્ર રૂપ, રંગ, કે પૈસા નથી જોતા અને તે બંને હેપી કપલ બનીને પોતાનું જીવન વિતાવશે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!