આ વર્ષ એટલેકે ૨૦૧૯ના અંત પહેલા જ તૂટી ગયા આ ૫ જોડીઓ ના સંબંધ – એક તો લગભગની ફેવરીટ જોડી

ફિલ્મી જગત માં બધા ને એકબીજા થી સાથે કામ કરતા હોય તો એકબીજા સાથે પ્રેમ પણ થઈ જાય છે. અને જેટલો જલ્દી પ્રેમ થાય છે એટલો જલ્દી છૂટો પણ પડી જાય છે,  અને બીજા સાથે મન લાગી જાય છે.આજે તમને આ લેખ માં જણાવીશું કે એવી કઈ જોડીઓ છે જેનો પ્રેમ ૨૦૧૯ માં શરુ થયો અને આ વર્ષ પૂરું થતા. આ પ્રેમ ખોવાય ગયો. એકબીજા ને ડેટ કરવી અને મીડિયા માં છવાયેલા રહેવું એ આજકાલ ની ફેશન થઈ ગઈ છે.

સૌથી પહેલા વાત કરીએ તો ઈલીયાના ડીકૃઝા ની એ ઘણા વર્ષો થી ઓસ્ટ્રેલીયન ફોટોગ્રાફર એદ્રુણ નીબોન ની સાથે ડેટ કરી રહી હતી.  બંને સાથે લગ્ન કરવાના હતા. એવું ચર્ચા ઓ ફેલાય હતી. પણ આ વર્ષે બંને નું બ્રેકઅપ થઈ ગયું. અને બંને ના રસ્તા અલગ અલગ થઈ ગયા.

સૌથી પોપ્યુલર જોડી સારા અલીખાન અને ચર્ચા માં રહેતા કાર્તિક આર્યન બધા જાણે જ છે કે બંને વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશિપ છે. બંને ઈમ્તીહાઝ અલી ની ફિલ્મ” લવ આજકાલ ” માં સાથે કામ કરતા જોવા મળશે. ઘણી વાર બંને એકબીજા સાથે ફરવા ગયા હોય એના ફોટા મીડિયા માં આવેલા છે. પરંતુ બંને હવે એકબીજા ના કરિયર પે ફોકસ કરતા એકબીજા ને ટાઇમ નથી અઓઈ શકતા એટલે બંને એકબીજા થી અલગ થઈ ગયા.

ફિલ્મ “ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ” થી બધાના દિલ માં જગ્યા મેળવનાર વિક્કી કૌશલ એક  મોડેલ હતા. અને હવે હીરો પણ છે મોડલ ડાન્સર હર્લીન શેટ્ટી અને વિક્કી કૌશલ ઘણા સમય થી બંને ને ડેટ કરી રહ્યા છે.. હમણાં થોડા સમય થી બંને અલગ થઈ ગયાછે. આ  વાત ની ખબર મીડિયા ને પડી ત્યારે તેને બીક્કી ને સોસીયલ મીડિયા માંથી રીમુવ કરી દીધો

આ લીસ્ટ માં કમલ હસન ની દીકરી શ્રુતિ હસન પણ છે. શ્રુતિ હસન તેના બોયફ્રેન્ડ સાથે ઘણી વાર જોવા મળી છે. માઈકલ કાર્સ્લ નામ છે. બંનેની તસ્વીર ખુબ જ સોસીયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેની રિલેશનશિપ ચાલતી હતી. પણ કોઈ કારણોસર બંને અલગ થઈ ગયા..

આ અભિનેત્રી નરગિસ ફાખરી જે ફિલ્મ ” રોકસ્ટાર ” માં જોવા મળી હતી. તે ફિલ્મ ના ડાયરેક્ટર સાથે ખુબ જ ચર્ચા માં  આવી હતી.. તેઓ અવાર નવાર સોસીયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. બંને સાથે લીવ ઇન માં રહેતા હતા. પણ થોડા સમય પહેલા જ બંને અલગ થઈ ગયા તેવી ખબરો આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!