આ 3 રાશિના લોકો શંકર ભગવાન ને સૌથી વધુ પ્રિય, એમની તેઓ દરેક મનોકામના પૂર્ણ કરે છે મહાદેવ

શિવ ભગવાનના વિવિધ નામ છે તથા દરેક નામનો જુદો જ મતલબ હોય છે. શંકર ભગવાનના નામમાં પણ એક ખાસ પ્રકારની શક્તિ રહેલી હોય છે. તેમને વિનાશનો દેવતા પણ માનવામાં આવે છે. જ્યારે પાપ ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે ત્યારે તેનો છેલ્લે કરે છે. પણ ભગવાન શંકરને ભોલેનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે ભગવાન ભોલેનાથ ખૂબ જ આસાનીથી માની પણ જાય છે અને તેમના ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

જો એમાં શંકર ભગવાન કોઈ પણ પ્રસન્ન થઈ જાય તો તેને દરેક મુશ્કેલીઓનો સમસ્યા પાર કરી શકાય છે અને તેને બધું જ મળી જાય છે.

આ 3 મુખ્ય રાશી છે જેને ભોલેનાથની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે:

મિથુન રાશિ

મહાદેવની કૃપા ખાસ રીતે રહે છે આ રાશિના વ્યક્તિઓ પર.. જે લોકો નોકરીની શોધ કરે છે તે લોકોને ઝડપથી જ નોકરી મળશે.. ફેમિલીમાં ખુશાલીભર્યા વાતાવરણ રહેશે.. લાભ થશે.. અટકેલા કાર્ય પૂરા થશે

કર્ક રાશી

મહાદેવની અસીમ કૃપાથી ધંધામાં તમને ખૂબ જ ફાયદો થશે.. અધિકારીઓને ખૂબ સન્માન પ્રાપ્ત થઈ શકે છે.. જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો..

મીન રાશિ

મહાદેવની અસીમ કૃપાથી આ રાશિના વ્યક્તિઓને ધનલાભ થવાની પૂરી શક્યતા છે.. આ માણસો માટે સારા દિવસો ચોક્કસપણે નજીક આવવાના છે શેર માર્કેટમાં પણ તેઓની કાબૂમાં કરી શકે છે.. તેનાથી ખૂબ જ વધુ ફાયદો પણ થશે.. તમારો ધંધો પણ ખૂબ જ ઉન્નતિ થશે.

ભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહિ તો શંકર ભગવાન તમારાથી રિસાઈ જશે… વાંચો આ 7 વસ્તુઓ વિશે

ભોલેનાથ ભગવાન તમારી પાસેથી માંગેલી બધી જ મન્નત પુરી કરતા હોય છે. તેથી તેમને શિવ તરીકે બોલાવવામાં આવે છે. પણ તમે જાણો છો હંમેશા શાંત સ્વરૂપમાં રહેવાવાળા ભોલેનાથ ભગવાન જ્યારે ગુસ્સામાં આવી જાય ત્યારે બ્રાહ્મણ પણ ધૂર્જવા લાગે છે. ભગવાન શંકર જેટલા ભોળા છે તેટલાં ગુસ્સાવાળા પણ છે. જો તમે શંકર ભગવાનના વધુ પ્રસંગ કરવા ઈચ્છતા હોવ તો શિવલિંગ પર આ વસ્તુ ન ચડાવો.

શંખ જળ :-

ભગવાન શિવ એ શંખચૂડ નામના અસૂરનો વધ કર્યો હતો. તેથી શંખને આ અસુરનો પ્રતીક કહેવામાં આવે છે કે તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેથી ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે છે પરંતુ શંકર ભગવાનની પૂજા શંખથી કરવામાં આવતી નથી.

તુલસીના પાન :-

જલસણ નામનો અસુરની વહુ વૃંદાને તુલસીના અંશ તરીકે જન્મ થયો હતો. જેને ભગવાન વિષ્ણુએ તેમની ધર્મ પત્ની તરીકે સ્વીકાર કરવામાં આવ્યા હતા. તેથી તો સીધી શિવની પૂજા થતી નથી.

તલ :

તલ એ ભગવાન વિષ્ણુના મેલથી પેદા થયા હોવાથી શિવ ભગવાનને અર્પિત કરવામાં ક્યારેય આવતા નથી.

તૂટેલા ચોખા :-

ભગવાન શંકરને ચોખા આપવા શાસ્ત્રમાં જણાવ્યું છે પરંતુ તૂટેલા ચોખા અશુધ્ધ અને અપૂર્ણ હોવાથી શિવલિંગ ઉપર ન ચડાવવા.

કુમકુમ :-

કુમકુમ સૌભાગ્યનુ પ્રતીક કહેવામાં આવે છે જ્યારે શંકર ભગવાન વૈરાગી છે એટલા માટે કુમકુમ ક્યારેય ના ચડાવો.

નાળિયેરનું પાણી :-

નાળિયેર દેવી લક્ષ્મીનું પ્રતિક કહેવામાં આવે છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે તેથી શંકર ભગવાનને ન ચઢાવવુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!