૩૬ વર્ષની થઇ કરિશ્મા તન્ના – માલદીવ્સ થી પુલ ની ફોટો શેર કરી પોતાને જ વિશ કરી – જુવો ફોટા

2002 માં આવેલી ટી.વી. સીરીયલ ” ક્યોકી સાંસ ભી કભી બહુ થી ” માં દેખાતી લાંબી છોકરી જેનું નામ કરિશ્મા તન્ના છે. જે અત્યાર ની લોક્પ્રીય અભિનેત્રી માંથી  એક છે.  કયોકી સાંસ ભી કભી બહુ થી માં સફળતા મેળવ્યા બાદ તેને બધા ” ઇન્દુ ” કહીને જ બોલાવતા.

ત્યાર બાદ તેને ઘણી ટી.વી. સીરીયલો માં કામ કર્યું. અને સફળતા મળ્યા પછી ફિલ્મ ” ગ્રાન્ડ મસ્તી ” માં કામ મળ્યું. 2018   માં આવેલી ફિલ્મ ” સંજુ ” તેનું કામ દર્શકોને બહુ જ ગમ્યું..  અને બીગ બોસ માં આવ્યા પછી તો તે ચર્ચા માં જ રહી બીગ બોસ ના ઘરે તેની લવ સ્ટોરી ઉપેન પટેલ સાથે હતી.. અને આ જોડી એ ખુબ જ ધમાલ કરી બધા ની નજર માં છવાઈ ગયા..

હા.. ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના બંને બીગ બોસ ના ઘરે મળ્યા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો.બીગ બોસ પૂરું થતા બંને બહુ જ ચર્ચા માં હતા. કેમ કે બીગ બોસ ના ઘરે થી નીકળ્યા પછી પણ બંને એક બીજા ને ડેટ કરતા હતા. સ્ટાર પ્લસ પર આવતો શો ” નચ બલીએ ” માં ઉપેને કરિશ્મા તન્ના ને પ્રપોઝ પણ કર્યો.અને 2014 માં એમની સગાઇ થઇ ગઈ. આ સગાઇ 2 વર્ષ સુધી રહી અને કોઈ કારણો સર તૂટી ગઈ..ત્યાર પછી બંને સાથે કામ કરતા પણ જોવા મળ્યા. પરતું એમની સગાઇ કેમ તૂટી એ હજી સુધી ખબર નથી..

21 ડીસેમ્બર ના રોજ કરિશ્મા 36 વર્ષ ની થઈ. એને જોઈ ને લાગતું નથી કે તેની આટલી ઉમર હશે. દિવસે દિવસે જેમ ઉમર વધે તેમ તેની ખુબસુરતી પણ વધતી જાય છે. તેને પોતાનો જન્મ દિવસ માલદીવ માં ઉજવ્યો હતો. અને ત્યાંના સ્વિમિંગ પુલ ની હોટ  તસ્વીરો પોતાના સોસીયલ મીડિયા પર અપલોડ કરી..

તમને જણાવીએ કે કરિશ્મા તન્ના નો જન્મ ૨૧ ડીસેમ્બર ૧૯૮૪  મુંબઈ માં થયો હતો. કરિશ્મા ની ખુબસુરતી નો જવાબ નથી. તેને માલદીવ ના સ્વિમિંગ પુલ ની તસ્વીરો અપલોડ કરી અને કેપ્સ્ન માં લખ્યું ” હેપી બર્થ ડે ટુ મી ” સ્વિમિંગ પુલ મ પડેલા ફોટા જેમાં તેને બ્લુ કલર નું બીકની પહેરેલું છે. અને સ્વીમીંગ પુલ માં કેક ખાતી તે નજરે પડે છે. આવી હોટ તસ્વીરો જોઇને બધાના હોસ ઉડી ગયા..

કરિશ્મા એ પોતાના કરિયર ની શરૂઆત મોડલિંગ થી કરી હતી. ત્યાર બાદ તે ટી.વી. સીરીયલો માં આવી અને પછી મોટા પડદા પર દેખાઈ. વધુ માં તમને જણાવીએ કે તેને હિન્દી ફિલ્મો ની સાથે કન્નડ ફિલ્મો માં પણ કામ કરેલું છે. કરિશ્મા તન્ના ટી.વી. ની સૌથી ઉચી અભિનેત્રી માંથી એક છે. તેની ઉચાઇ 5 ફૂટ 8 ઈચ છે..

કરિશ્મા ના જોવા જેવા ફોટા :-

સ્વિમિંગ પુલ માં

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!