કુલ મળીને ૪ વખત MLA બનેલા પણ પોતાનું ઘરનું ઘર નો બનાવી શક્યા – પ્રમાણિકતા વિષે વાંચવા જેવું છે

આપણા દેશ માં જયારે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે પ્રમાણિકતા ની કોઈ કાદર નથી. નેતા ઓ પ્રજા ના પૈસા પર રાજ કરે છે, અને પ્રજા નો ટેક્સ વધારી પોતાના ઘર ભરવામાં મશગુલ છે, ત્યારે આ કલયુગ માં એવા નેતા પણ છે જે પોતાના પેન્શન પર જ જીવે છે જેનો દીકરો ખેતી નું કામ કરે છે.  આજે તમને જણાવીએ એવા નેતા વિશે જે 4 વખત એમ.એલ.એ પદ પર રહ્યા પણ ઈમાનદારી થી કામ કર્યું નથી લીધો કોઈનો રૂપીયો..  એમ . પી. ના ખંડવા થી સરેરાશ 4 વેશ થી બનતા એમ.એલ.એ.રધુનાથ સિંહ તોમર જે વિધાન સભામાં લગાતાર 4 વર્ષ થી એમ.એલ.એ. નું પદ ચુંટણી માં જીતતા આવ્યા છે,રઘુનાથ આટલા વર્ષો થી એમ.એલ.એ. રહ્યા પણ કોઈએ તેમને પાર્ટી ની ટીકીટ ના આપી. 2003 માં તેને રાજનીતિ માં કોઈ ઈલેકશન ના લડ્યું.તે બીજા નેતા ઓ જેવા નથી. રધુનાથે ખુબ જ ઈમાનદારી  થીપોતાનું કામ કર્યું છે.

ચાર ચાર વખત ભારતીય જનતા પાર્ટી થી એમ.એલ.એ.નું પદ જીતતા આવવાથી જયારે તેને 2003 માં ઈલેકશન માટે ટીકીટ માગી ઈલેક્શન માં ઉભા રહેવા માટે  14 લાખ રૂપિયા ની માંગણી કરી, ઈમાનદાર રઘુનાથે પૈસા આપવાની ના પડતા જ તેમને ટીકીટ આપવાની ના પડી દેવાઈ. તમને જણાવીએ કે રઘુનાથ એટલા ઈમાનદાર નેતા છે, કે તેમણે પોતાના ઘર નું રીનોવેશન પણ નથી કરાવ્યું, એમનું ઘર બેંક લોન પર ચાલે છે. હજી હાલ માં એમના ઘર ની બહાર એમ.એલ.એ. ની નેમ પ્લેટ લાગેલી છે, જે તે દિવસો ને યાદ કરાવે છે,

 રઘુનાથ નિમાડ ખેડી માં 1977 થી 1980, 1980 થી 1985,  1990 થી 1992, 1993 થી 1997,સુધી વિધાયક ના પદ પર હતા. હાલમાં તે મુખ્યાલય થી 10 કિલોમીટર દુર રીછ ફળ ગામ ના એક જુના મકાન માં રહે છે.તેનું પેન્શન ૩૫૦૦૦ આવે છે. તેમાં જ તે પોતાનું ગુજરાન ચલાવે છે,અને તેનો દીકરો ખેતી નું કામ કરે છે,

જયારે તે વિધાયક હતા ત્યારેપણ તે બસ માં જ મુસાફરી કરતા હતા. તેમના પુર્ખોની જમીન ૧૪૦ એક્દ્ચે અને તે જયારે આ વિધાયક ના પદ પર હતા ત્યારે તેને કોઈ જમીન નથી ખરીદી, તેના વિધાયક પદ ને લય ને અમને બહુ જ ઓફર આવતી પણ તેમને પોતાની ઈમાનદારી નથી મૂકી, જયારે તેમને યુરીયા નોમુદ્દો ઉઠાવ્યો ત્યારે 15 લાખ ની ઓફર આવી હતી, પણ તેમને સ્વીકારી નહિ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!