જયારે ૪૦ વર્ષના જીન્નાને ૧૬ વર્ષની છોકરી સાથે પ્રેમ થઇ ગયેલો – આવી હતી કંઇક કથા

પાકિસ્તાન અને ભરત વચ્ચે ખુબ વાદ વિવાદ જોવા મળે છે.  ક્યારેક એ આપણું ખરાબ બોલતા હોઈ તો ક્યારેક ભરત વસી એના વિશે બોલતા હોઈ છે, પરતું ઘણા લોકો એવા છે કે જે ભારત ના હોવા છતાં પાકિસ્તાન માં રહે છે. અને અમુક લોકો પાકિસ્તાન ના હોવા છતાં ભારત માં રહે છે. પાકિસ્તાન નો એવો કિસ્સો બાર આવ્યો છે, જે વાચી ને તમારી આંખો પહોળી થઇ જશે, પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જીન્ના જે ૪૦ વર્ષ ના છે અને તેમને 16 વર્ષ ની છોકરી સાથે થયો છે પ્રેમ વધુ વિગત જાણો આ અહેવાલ માં

૪૦ વર્ષ ના જીન્ના ને 16 વેશ ની છોકરી સાથે થયો પ્રેમ :

દીનસા ને મુંબઈ ની ગરમી માંથી રાહત મેળવવા દર્જ્લીંગ ની ઠંડી હવા ખાવા માટે નો પ્લાન બનાવ્યો અને તેને મહમ્મદ જીન્ના ને પણ સાથે આવવાનું કહ્યું, બધા પરિવાર સાથે દર્જ્લીંગ ગયા, ૧૯૧૬ માં જીન્ના ને દીનસા ની પુત્રી રતનબાઇ જે 16 વર્ષ ની છે તેની સાથે પ્રેમ થયો, રાતનબાઈ ને રુટી નામે બધા બોલાવતા તેને જોઇને જીન્ના ને તેના જવાની ના દિવસો યાદ આવી ગયા. જીન્ના ના પહેલા લગ્ન 14 વર્ષ ની ઉમર માં થયા હતા, તેની પત્ની નું નામ એમીબાઈ હતું. જયારે ૧૭  વર્ષ ની  ઉમર માં  આગળ ભળવા માટે લંડન ગયા અને જયારે પાછા ફર્યા ત્યારે તેનું નિધન થઈ ચુક્યું હતું. તે પોતાનો સાંજ નો સમય મુંબઈ ના ઓરીએન્ટલ કલબ માં વિતાવતા ત્યાં તેમના ઘણા મિત્રો હતા. તેના મિત્રો ના નામ માં દીનસા નું નામ પણ હતું બંને સારા એવા મિત્રો હતા, ઘરે આવવા જવાનું પણ થતું.

 ૧૮૭૬ માં કરાચીમાં જન્મેલા મહમ્મદ જીન્ના થયો. પણ કોઈ કહે છે કે તેનો જન્મ  20 ઓક્ટોબર ૧૯૭૬ માં થયો હતો. પણ સરોજીની નાયડુ એ જીન્ના  જીવન લિખિત માં 20 ડીસેમ્બર ૧૯૭૬ ના થયો છે.એવો ઉલ્લેખ કર્યો છે,19 વર્ષ ની ઉમર માં જ જીન્ના વકીલ બની ગયા હતા. રાજદ્રોહ ના આરોપ વખતે બાળ ગન્ગધારે તિલકે ૧૯૦૫ માં  જીન્ના ને પોતાનો વકીલ બનાવ્યો હતો.  જીન્ના પોતે ગુજરાતી છે, અને તેના પિતા નો જન્મ ગુજરાતમાં કાઠીયાવાડ ના પાનેલી ગામ માં થયો હતો.

પુંજા એક વેપારી હતા, તે જીન્ના ના જન્મ પહેલા જ પાકિસ્તાન માં રહેતા હતા. જીન્ના પાકિસ્પતાન ના પહેલા ગવર્નર હતા. 11 સપ્ટેમ્બર ૧૯૪૮ ના રાતે જીન્ના નું ટી.બી. ની બીમારી ના લીધે મૃત્યુ થયું..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!