જયારે ૭૫ કિલોના સલમાન ખાનને સોનાક્ષી ઉપાડવા ગઈ અને પછી જે થયું એ જોવા જેવું છે….

બોલીવુડ ના ભાયજાન ની ફિલ્મ રીલીઝ થાય અને હીટ નો જાય એવું તો બંને જ નહિ.. આજકાલ એક જ અભિનેતા નું નામ ચર્ચા માં છે સલમાન ખાન લોકો ફિલ્મ જોવા નહિ માત્ર સલમાન ખાન ને જ જોવા જાય છે. આ વાત ટાઈગર જિન્દા હૈ અનેભારત જેવી ફિલ્મો જેમાં કઈ જ સ્ટોરી જેવું ના હતું છતાં પણ બોક્સ ઓફીસ પર એટલી કમાણી  કરી. ફિલ્મ હીટ થવા માટે સ્ટોરી ની નહિ બસ સલમાન  ખાન ની જરૂર પડે  છે. હાલમાં જે દબંગ 3 રીલીઝ થયું છે. અને તેના બધા ભાગ સુપર હીટ ગયા છે. અત્યાર સુધીમાં દબંગ 3 એ 75  કરોડ ની કમાણી કરી.

સલમાન ખાન ની બોડીપણ એટલી જ ફેમસ છે.હટે કટે સલમાન ખાન ની સાથે સોનાક્ષી સિન્હા ખામોશ ગર્લ  જે દબંગ દીરી માં પણ ઓછી નથી. દબંગ ની સીરીઝ માં સલમાન સાથે જોવા મલ્ટી સોનાક્ષી ની વાયરલ થતી તસ્વીરો તમને બતાવીએ જેમાં તે બોડી બિલ્ડર ૭૫ કિલો ના સલમાન ખાન ને ઉપડતી નજરે પડે છે. આ દ્રશ્ય જોય ને સૌ કોઈ ને નવાઈ લાગશે. કેમ કે દરેક વખતે હીરો હિરોઈન ને ઉપાડતા નજરે ચડે છે. પણ અહી તો હિરોઈન જ હીરો ને ઉપાડી રહી છે. અને તે પણ સલમાન ખાન જે સુલતાન બની ને બધાને ધોય નાખતા હોય અખાડા માં એવા માં એને ઉપાડવાની હિમત કરવી એજ હિમત વાળું કેવાય.. પણ સોનાક્ષી એ તેને ઉપાડી ને સાબિત કરી દીધું કે એપણ કોઈ થી કમ નથી…

બન્નેબબનને

બંને તસ્વીરો જોઈ લેજો પહેલી તસ્વીર માં સોનાક્ષી સલમાન ને ઉપાડવાની કોશીસ કરી રહી છે. અને બીજી તસ્વીર માં તે સલમાન ખાન ને ઉપાડવામાં સફળ થઈ જાય છે. આજોઈ સલમાન ખાન હેરાન થઈ જાય છે અને તેના ચહેરા ના હાવભાવ બદલી જાય છે. તમને જણાવીએ કે આ સીન દબંગ 3 નો છે. અને આ તસ્વીરો સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ છે. અને સોનાક્ષી ના ફેંસ ને એનો આ અંદાજ બહુ જ ગમ્યો છે.

સોનાક્ષી ની પહેલી ફિલ્મ સલમાન ખાન સાથે ” દબંગ ” હતી. તેમાં તેને સલમાન ખાન ની પત્ની નો રોલ કર્યો હતો. તેની નશીલી આખો ના બધા દીવાના થઇ ગયા અને સલમાન ખાન અને સોનાક્ષી ની આ જોડી બોક્સ ઓફીસ પર  કમાલ  કરી ગઈ. ત્યારબાદ દબંગ 2 અને દબંગ 3 માં પણ સોનાક્ષી દેખાઈ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!