૯૦ ના દાયકાના બોલીવુડના એવા ફોટો જે જોઇને કદાચ સ્ટાર્સ પણ શરમાઈ જશે… જુવો ફોટા

બોલિવુડના ડેશિંગ ફોટો જોઈને બધાને એવું મન થશે કે તેમના ફોટા પણ આવા જ સુંદર તથા આકર્ષક હોય. પરંતુ હમણાના સમયમાં દર્શકોને જો કોઈ પણ કલાકારની ફોટો ખરાબ લાગે તો જાતે કરીને ટ્રોલ કરી દેતાં હોય છે. 90ના દાયકાના ફોટા જોઈને તમને ક્યારેય વિશ્વાસ નહી આવે કે તમારા મનપસંદ સ્ટાર્સ ફોટા માટે આવા પણ પોઝ આપતા હશે. જો આજના જમાનામાં કોઈ આવા પોઝ આપે તો ટ્રોલર તેમનું જીવવું જ સમસ્યા જનક કરી દે. તો આવો જોઈએ એ અજીબો ગરીબ પોઝવાળા ફોટાઓને.

રૂષિ કપૂર:

રૂષિ કપૂર હમણાં એક ક્યૂટ હીરોના પાત્ર જોડે જ રહ્યા છે. તાજેતરમાં તે ટ્વિટર પર મોટાભાગે એવી જ વાત કહે છે જેના લીધે વિવાદ ઊભો થઈ જાય છે. જો ઋષિનો આ ફોટો આજના સમયનો હોત તો ઋષિ કપૂરને કોઈ જ બચાવ કરી શક્યો નહોત.

અક્ષય-કરિશ્મા:

અક્ષય તથા કરિશ્માના આ દમદાર પોઝને દેખીને કશું નક્કી નથી કરી શકાતું. આ તસવીરમાં ના તો બંને રોમેન્ટીક મૂડમાં દેખાઈ છે કે ના તો સેક્સી. આવા પોઝ વળી તસવીર વાહિયાત કેટેગરીમાં જરૂર લઈ શકાય.

રેખા:

60 વર્ષની ખાસ્સી ઉંમરે પણ રેખા જેટલી સુંદર હિરોઈન ભાગ્યે જ તમને જોવા મળશે. તેની સાડી અને તેના સેથાનું  તેને વધારે સુંદર તથા આકર્ષક બનાવે છે. પણ આ ફોટો જોઈને તમે એ જ વિચરશો કે શું સાચ્ચે રેખા આવો ખરાબ મેકઅપ પણ ક્યારેક કરતી હશે?

ગોવિંદા:

કોમેડી રાજા ગોવિંદાનો કિરદાર હંમેશા જ દમદાર રહ્યો છે. પરંતુ આ તસવીર જોઈને તમે તમારું હસવું રોકી શકશો નહી.

અક્ષય કુમાર:

હિરોઈનોનો પોઝ તો માની શકાય છે. પણ અક્ષયનો આ અંદાજ વધારે જ ભયાનક લાગી રહ્યો છે. એમની ચાહે કેટલી પણ હોટ ફોટો સામે આવે પણ 90ના દાયકાની ફોટો તો કઈક અલગ જ છે.

શક્તિ કપૂર:

આઉ લોલિતા… આ તો શક્તિ કપૂર… હા હા હા… આ ફોટો જોઈને તમને ચોક્કસ એવું લાગે છે કે પોતે જ પોતાનું કંપોઝિશન કરવા માટે તૈયાર છે. શ્રદ્ધાએ આ ફોટો ન જોયો હોય તો ઘણું સારું છે.

સન્ની અને રવિના:

ચાલો એકવાર માની લીધું કે રવિના સુંદર હિરોઈન છે. પણ એનો સીધો અર્થ એ નથી કે સની એના ખોળામાં જ બેસી જાય. પણ આ પોઝમાં તો વિરૂદ્ધ જ થઈ ગયું છે, હજુ રવિના સનીના ખોળામાં બેસે તો ઠીક લાગે પણ આ તો સની જ…

અજય દેવગન:

આજકાલ 6 પેક લઈને પ્રખ્યાત થનાર અને બોલિવૂડમાં સિંઘમ તરીકે જાણીતા અજયનો આ ફોટો કઈક અજીબ જ છે. એમાં પણ શોર્ટ વધારે શોર્ટ થઈ ગયું છે.

સની-સંજય-ચંકી:

હાલના સમયમાં એક્ટર પોતાના 6 પેક દેખાય એટ્લે આવી ફોટો ક્લિક કરાવે છે. પણ આ તો એ સમયમાં પણ આવો ફોટો ક્લિક કરાવ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!