પુરુષને ઉલ્લુ બનાવીને કામ કરાવી લે છે આ 3 પ્રકારની મહિલાઓ – દરેક પુરુષ રહે સાવધાન

છોકરાઓની એક કમજોરી હોય છે. તે છોકરીઓને જોઇને પીગળી જાય છે. તેની સાથે વાત કરતા જ છોકરાવનો હાવ ભાવ પણ બદલી જાય છે. જો કે છોકરાઓ એ વાતથી અજાણ હોય છે કે દરેક સુંદર અને સારી વાતો કરનાર છોકરીઓ સારી જ નથી હોતી. ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે પોતાનું કામ કરાવવા માટે ઘણા પુરુષોને ઉલ્લુ પણ બનાવતી હોય છે. આવી મહિલાને સમયસર ઓળખી જાવ અને સાવધાન થઇ જાવ…

એકથી વધુ બોયફ્રેન્ડ રાખવા વાળી :

ઘણી મહિલાઓ તેનું કામ કઢાવવા માટે પુરુષોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને તે તેના જીવનમાં નાના મોટા ખર્ચાઓ માટે પુરુષોની સહાય લેતી હોય છે. જો કે બધા પુરુષ છોકરીઓ પણ વધુ પૈસા પણ નથી ઉડાડતા. પરંતુ જો તે મહિલા તે પુરુષની પ્રેમિકા છે તો તે આંખો બંધ કરીને તેની પાછળ પાણીની જેમ પૈસા ઉડાવશે. અને આ વાત ઘણી મહિલાઓ બોવ સારી રીતે જાણતી હોય છે.

તેથી આવી છોકરીયો બોયફ્રેન્ડ માટે એટલા માટે જ બનાવતી હોય કે તે એક લકઝરીયસ લાઈફ જીવી શકે. ઘણી વખત આ ખર્ચાઓ વધી જતા હોય છે અને એક બોયફ્રેન્ડ થી પુરા ન થતા હોય તો એવામાં તે એકથી વધુ બોયફ્રેન્ડ બનાવી લે છે. તે કોઈને પણ સાચો પ્રેમ નથી કરતી બસ બધાનો ઉપયોગ કરીને પૈસા કઢવી લે છે. તેથી કોઈ છોકરી પાછળ પૈસા ઉડાડતા પહેલા એક વાત જાણી લો કે તેનું બીજે ક્યાંય ચક્કર તો નથી ને? શું તે તમને ખરેખર સાચો પ્રેમ કરે છે કે પછી ચર્ચાઓ જ કરાવે છે.

પૈસાની લાલચ :

હવે અમુક એવી છોકરીઓ પણ હોય છે  જેને એકથી વધુ પ્રેમીઓ તો નથી હોતા પરંતુ બોયફ્રેન્ડની પસંદગી હંમેશા અમીર છોકરાઓમાંથી હોય છે. છોકરો કેટલું કમાય છે, તેનું ઘર કેવું છે, મોંઘી કાર છે કે નહિ, બેંક બેલેન્સ કેટલું છે આ બધી વસ્તુઓ તેના માટે મહત્વની હોય છે. તેને તમારા વ્યક્તિત્વ સાથે કંઈ જ લેવાદેવા હોતા નથી.

આજે તમારી પાસે વધુ પૈસા છે તો તે તમને ખુબ જ પ્રેમ અને લાડ કરશે પરંતુ કાલે સવારે તમે મંદીમાં આવશો કે કંગાળ થઇ અને તેને પૈસા આપવાનું બંધ કરી દેશો એટલે તે બીજા સાથે પણ જઈ શકે છે. ઘણી છોકરીઓ તો લગ્નમાં પણ અમીરી જોવે છે. આવી છોકરીઓ કોઈની હોતી નથી તે કોઈને પણ દિલથી પ્રેમ કરતી નથી માત્ર પૈસા સિવાય. તેથી તેના સાચા પ્રેમને ટેસ્ટ કરવો હોય તો તેને તમારી સાચી સંપતિ ક્યારેય ન બતાવવી જોઈએ અને તેને પૈસા પણ ન આપો.

મીઠી વાતો :

ઘણી મહિલાઓ તેની મીઠી વાતોથી પુરુષોને પટાવી લેતી હોય છે અને તેનું કામ કઢાવી લેતી હોય છે. મતલબ કે તેને તમારું કંઈ કામ હશે કે તમારી ગરજ હશે એટલે તમારી સાથે મીઠી-મીઠી વાતો કરશે. અને જ્યારે તેને તમારી જરૂર નહિ હોય ત્યારે તમને ભાવ પણ નહિ આપે. એટલું જ નહિ પરંતુ એવા સમયે તે તમને મુશ્કેલીમાં સાથ પણ નહિ આપે. આવી મીઠી મીઠી વાતો કરનારી છોકરીઓથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. અમે એવું નથી કહેતા કે સારી સારી વાતો કરનાર દરેક મહિલાઓ આવી હોય છે પરંતુ અમુકમાં આ લક્ષણ જરૂર હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!