૧૦ જાન્યુઆરી સુધી આ ૭ રાશિના લોકો ભૂલીને પણ આ શુભ કાર્ય ના કરે – થઇ શકે છે વિનાશ

ગ્રહો ની મહાદશા ક્યારેક સારી હોય  ક્યારેક ખરાબ હોય,  ગ્રહ દશા તમારા જન્મ ના ગ્રહ પર આધાર રાખે છે. ગ્રહો નડે છે. સૂર્ય ની ભારે દશા, મંગળ ની છાયા, રાહુ નો પ્રકોપ, સાડા સાતી પનોતી, આવું તમે બહુ જ સાંભળ્યું હશે. આ ગ્રહો જ્યાં સુધી વ્યક્તિ કિશોર અવસ્થામાં ના આવે ત્યાં સુધી નથી   નડતા.

ગુરુવાર એટલે બૃહસ્પતિ નો વાર ધન રાશી માં પ્રવેશ કરે છે, અને તે 10 જાન્યુઆરી સુધી રહે છે. આ સૂર્ય 10 જન્યુઆરી પછી 12 રાશી પર તેનો પ્રભાવ રહેશે. સંક્રાત માં અપનણે  જોઈએ જ છીએ કે બધા લોકો પોતાની રાશી અનુસાર દાન આપતા હોય છે. તો ચાલો જોઈએ  કે 10 જાન્યુઆરી પછી કઈ રાશી માટે સૂર્ય ભારે રહશે અને કઈ રાશી માટે લાભદાઈ રહશે.

મેષ :- 

મેષ રાશી પર સૂર્ય નો  અશુભ પ્રભાવ પડે છે. આ રાશી વાળા વ્યક્તિ ને પોતાના ધંધા માં આર્થીક બાબતો ની નુકશાની થઈ શકે છે. આ સિવાય કોઇપણ કાર્ય કરવામાં મેષ રાશી ને અધિકતમ અધિક મહેનત કરવી પડેશે.

વૃષભ :- 

વૃષભ રાશી ના વ્યક્તિ ને અણધારયો પ્રવાસ કરવો પડશે. આર્થીક પરિસ્થિતિ તેમની નબળી રહશે. અને કરિયર ને લગતા કામ માં અડચણ ઉભી થઈ શકે છે.  આ રાશી વાળા એ 10 જાન્યુઆરી પછી પોતાના અહેમ નિર્ણયો લેવા..

 

મિથુન :-

મિથુન રાશી વાળા વ્યક્તિ ને વિવાહિત જીવન માં તકલીફ નો સામનો કરવો પડશે. તેમની આર્થીક સ્થિતિ સામાન્ય રહેશે. જીવનમાં  નાના તણાવો ઉભા થઈ શકશે.

 

કર્ક :-

સુર્ય ધન રાશી માંથી બહાર આવશે ત્યારે આ રાશી ને ખુબ જ ફાયદો થશે. આ રાશી ના વ્યક્તિ ની તકલીફો ઓછી થઇ જાશે. અને તેમને ધન લાભ પણ થઈ શકે છે.

 

સિંહ :-

જયારે સુર્ય રાશી માંથી બહાર આવે છે. ત્યાર આ રાશી પર સુર્ય નો પ્રભાવ સારો રહેશે. અને દરેક કાર્ય માં સફળતા મળશે. એવું બની શકે કે આ રાશી ના વ્યકતી ને માનસિક તનાવ ભોગવવો પડે..

 

કન્યા :- 

વિવાહિત જીવન માં શાંતિ નો અનુભવ કરી શકશો. તકલીફો ઓછી થશે.અને ધન લાભ થવાની શક્યતા.

 

તુલા :-

આ રાશી વાળા એ પોતાની તબિયત નું ધ્યાન રાખવું, તબિયત બગડી શકે છે,કોઈ અશુભ સમાચાર મળવાની શક્યતા રહેશે. અને કરિયર માં તકલીફો નો સમનો કરવો  પડશે.

 

વૃશ્ચીક :-

આ રાશી વાળા ને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન ઠીક રહેશે. કરિયર માં તરક્કી મળશે અને ધન લાભ પણ થવાની સમભાવના રહેશે.

 

ધન :-

 

આ રાશી પર સુર્ય ની અસર ખરાબ છે. એમની તબિયત ખરાબ થઈ શકે છે. આ સિવાય ધન હની પણ થઈ શકે છે.

 

મકર :-

આ રાશી વાળા ને નોકરી હોય કે  બીઝનેસ માંતનાવ રહેશે.તમે જે કાર્ય કરો છો તેમાં સફળતા મળવાની આશા ઓછી છે. જે કોઈ મહત્વ ના નિર્ણયો લેવા હોય તે 10 જાન્યુઆરી પછી લેવા.

 

કુંભ :-

આ રાશી વાળા ને કોઈ બાબત ને લઈ ને મન ઉદાસ થઈ શકે છે. સુર્ય નો પ્રભાવ આ રાશી પર ઠીક છે.તેને પોતાના દરેક કાર્ય માં સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરવી પડશે.

 

મીન :- 

આ રાશી ના વ્યક્તિ ને કોઈ બાબત ને લઈ ને વિવાદ નો સામનો કરવો પડશે. અને તબિયત પણ બગડે એવી સમભાવના આ સિવાય આ રાશી ને 1 મહિના સુધી કોઈ વસ્તુ ના ખરીદવી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!