આ કારણથી જીજા એની સાળી ની દરેક ઝીદ અને નખરા સહન કરે છે – દરેક ખ્વાઇશ પૂરી કરવા તત્પર હોય છે

સંબંધો સાચવવા એ ખાસ જરૂરી છે કોઈ પણસંબંધ ની એક મર્યાદા હોય છે. દેર અને ભાભી જીજાજી ને સાળી બંને માં મજાક મસ્તી તો ચાલતા જ હોય છે. અને અમુક વખતે આ સંબંધ ક્યારેક એની માર્યાદ  વટાવી દે છે.  મજાક મસ્તી લગ્ન માં પણ થતા હોય છે, જીજાજી અને સાળી વચ્ચે ના સીલેશન ખુબ જ સારા હોવા જોઈએ. જીજાજી ને સાળી નું ભાઈ બનીને ધ્યાન રાખવું જોઈએ. જો જીજાજી પોતાની સાળી નું ધ્યાન રાખે તેની બધી ફરમાઇશ પૂરી કરે તો આવું બની શકે..આજે તમને સમજાવીશું કે જીજાજી અને સાળી ના સંબંધ કેવા હોવા જોઈએ.

સાળી એટલે તમારી પત્ની ની નાની બહેન  જે તમારી પત્ની ને નાનપણ થી સારી રીતે જાણેછે તેની પસંદ ના પસંદ બધું જ તેના અમુક સિક્રેટ પણ જાણે છે. તો તમારા પત્ની ની બધી વાત જનતા હોય એવા વ્યક્તિ ને હમેશા રાજી રાખવાતેના માટે ગીફ્ટ લઈ આવવા..

લગ્ન બાદ હમેશા જીવન માં જવાબદારી વધી જાય છે. અને પતિ પત્ની ની લાઈફ કાયમ ટેન્સન વળી જ જોવા મળે છે.નાની નાની વાત માં કચકચ થાય છે એવા માં જયારે સાળી ઘરે આવે ત્યારે ચહેરા પર મુસ્કાન આવી જાય છે. અને ઘર માં હસિ મજાક થતો જોવા મળે છે. એવા માં ઘર નું વાતાવરણ પણ બદલી જાય છે.

જયારે તમારી પત્ની બીમાર હોય કે તેને ડીલેવરી માં જરૂર પડે ત્યારે તેની બહેન એટલે કે તમારી સાળી ને બોલાવી જોઈએ. તમારી પત્ની બીમાર છે અને તે તેની બહેન સાથે વધારે હાલી મળી ને રહી શકે છે. અને તેની સારવાર પણ સારી થઇ શકેછે. એટલે તમારી ફરજ માં આવે છે કે તમે તમારી સાળી નું ધ્યાન રાખવું જોઈએ.

તમારિ સાળી એટલે તમારા બાળક ની માસી માસી એટલે માં જેટલો પ્રેમ અપવ વાળી તમારા બલકે સૌથી વધારે સ્નેહ આપે છે તેની બધી ડીમાંડ ફૂલ ફિલ કરે છે ક્યારેક તમારા બાળક ને સ્કુલે પણ લઈ જાય… અને તેના બાળક પ્રત્યે ના પ્રેમની કોઈ ગણતરી ના થઇ શકે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!