ભારતના આ 5 મુરતિયા બન્યા છોકારામાંથી છોકરી – અપાર સુંદરતાના માલિક કે માલકીન

આજકાલ નાં સમયમાં જેન્ડર ચેન્જ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એટલે કે સ્ત્રીઓ પોતાનું જેન્ડર ચેન્જ કરીને પુરુષ બંને છે અને પુરુષો જેન્ડર ચેન્જ કરીને સ્ત્રીઓ બંને છે. ટૂંકમાં કહીએ કે જેન્ડર ચેન્જ કરાવનાર લોકો એક જ જન્મમાં બંને ભવનો લાભ લઇ લે છે. જો કે સામાન્ય લોકો તો આવું કરતા જ હોય છે પરંતુ આજે આપણે વાત કરવાના છીએ એવા બોલીવુડ અભિનેતાઓ વિશે જેને જેન્ડર ચેન્જ કરાવીને પુરુષમાંથી સ્ત્રી બન્યા છે અને આજે સુપર મોડલ અને સુપર એક્ટ્રેસ તરીકે કામ કરે છે અને બોલીવુડની એક્ટ્રેસને પણ સુંદરતામાં ટક્કર આપે છે, ચાલો આજે જોઈએ આવા સિતારાઓ વિશે જેને જેન્ડર ચેન્જ કરાવીને નામ બનાવ્યું છે.

નિક્કી ચાવલા :

જણાવી દઈએ કે એક્ટ્રેસ નિક્કી ચાવલા જેન્ડર ચેન્જ કરાવીને ફીમેલ બન્યા છે, પહેલા તે એક પુરુષ હતા. જણાવી દઈએ કે આજે તેને ટોપ ક્લાસના ટ્રાન્સજેન્ડર ગણવામાં આવે છે. તેને લગભગ વર્ષ 2009 માં જેન્ડર ચેન્જ કરાવ્યું હતું.

ગૌરી અરોરા :

આજે ફિલ્મોમાં સારું એવું નામ બનાવનાર ગૌરી અરોરા પણ પહેલા એક પુરુષ જ હતા. તેને જેન્ડર ચેન્જ કરાવીને ગૌરવ માંથી ગૌરી નામ રાખ્યું. જો કે જેન્ડર ચેન્જ કરાવ્યા પહેલા પણ તે એક સ્ટાર્સ જેવા જ લાગતા હતા પરંતુ તે જેન્ડર ચેન્જ કરાવીને એક અભિનેત્રી બન્યા. જોકે જેન્ડર ચેન્જ પછી પણ તેનો લૂક સુંદર જ છે.

બોબી :

બોબી ડાર્લિંગથી જાણીતા એક્ટ્રેસને તમે આજસુધી ઘણીબાધી સીરીયલો અને ફિલ્મોમાં જોયા હશે. પહેલા તે એક પુરુષ હતા પરંતુ અચાનક શું થયું કે તેને પોતાની જેન્ડર ચેન્જ કરાવીને સ્ત્રી બંને ગયા. જણાવી દઈએ કે જેન્ડર ચેન્જ કરાવ્યા પછી તેમને લગ્ન પણ કર્યા હતા.

નોક પાઈ :

જણાવી દઈએ કે નોક પાઈ એક સુંદર પુરુષ હતા પરંતુ ખુબ જ નાની ઉંમરે તેને પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું અને એક સ્ત્રી બની ગયા. જો કે તેને જેન્ડર ચેન્જ કરાવીને પણ ખુબ જ નામ કમાયું છે, તેની પાશે બોલીવુડની એક્ટ્રેસ પણ ઝાંખી પડે છે.

સીનાતા સાંગા :

જેન્ડર ચેન્જ કરાવ્યા પહેલા આ એક એવા પુરુષ હતા કે જે છોકરી હોય તો કેવું ફિલ થાય એ જાણવા માંગતા હતા અને તેના માટે જ તેને પોતાની જેન્ડર ચેન્જ કરાવી છે. તેથી તેને પોતાની જેન્ડર ચેન્જ કરાવી અને એક પુરુષ માંથી એક સ્ત્રી બન્યા. જો કે તે સ્ત્રીના રૂપમાં પણ એક ખુબ જ સુંદર દેખાય છે. અને લોકો તેના ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!