રોજ ATMથી ફક્ત ૧૦૦ રુ. ઉપાડે છે આ ફૌજી – કારણ જાણી તમે પણ ભાવુક થઇ જશો

ભારતીય સેના ના જવાનો ને જેટલી વાર સલામ કરીએ એટલું ઓછુ છે, સેના ના જવાન પોતાના જીવન ને જોખમ માં મકી ને બોડર પર પહેરો આપે છે, જેથી આપને શાંતિ થી  સુકીએ બોડર પર રહેલા કોઈ જવાનો નો કોઈ ધર્મ, કે જાત નથી હોતી. તે માત્ર દેશ નો એક સિપાહી છે, અને બોડર પર બધા અએક પરિવાર ની જેમ રહે છે. તેલોકો હમેશ એવી રીતે જીવે છે..

જાણે એમનો આ દિવસ છેલ્લો હોય તેના ઘરના લોકો અમેશ એ ડર માં જીવતા હોય કે ક્યારે એના દીકરા,ભાઈ,કે પતિ ને દુશ્મન ની ગોળી વાગી જાય અને તે શહીદ થઈ જાય. આજે તમને એક એવા સૈનિક ની વાત કહીશું જે જાણી ને તમે પણ વિચારતા થઈ જશો. દરોજ્જ પોતાના ATM થી 100 રૂપિયા ઉપાડતા હતો. એવું કરવાનું કરન શું. ? ચાલો જાણીએ.

જમ્મુ કાશ્મીર ના હાલત વિશે આપણે સૌ જાણીએ છીએ. અવાર નવાર ત્યાં હુમલા ઓ થતા હોય છે. ત્યાના લોકો નું ગુજરાન માત્ર ટુરિસ્ટ ને લીધે ચાલે છે, 370 ની કલમ નાબુદ થયા બાદ પણ ત્યાની પરિસ્થિતિ માં કોઈ જ સુધારો નથી., મોબાઈલ કે ઈન્ટરનેટ ની સુવિધા બંધ  હોવાથી જવાનો પોતાના ઘરે વાત પણ નથી કરી શકતા. એવો મેસેજ નથી મોકલી શકતા કે તેઓ કુશળ છે તેમની ચિંતા ના કરે અને પોતાના પરિવાર વિશે પણ ના જાણી શકીએ. એવા માં  એક જુવાને પોતાના પરિવાર ને હું કુશળ છું. એવો  સંદેશો મોકલવા માટે રોજ ATM માંથી 100 રૂપિયા ઉપાડતો. તેથી તેના પરિવાર ને જન રેહે કે તેનો દીકરો અને પતિ જીવે છે.

સુત્રો ના જણાવ્યા મુજબ આ તસ્વીરો ખુબ જ ફેસબુક પર વાયરલ થઈ રહી છે. પણ આ તે જ જવાન છે. એવું કહી ના શકાઈ. આં જવાન જમ્મુ કશ્મીર ની બોડર પર કામ કરે છે. અને રોજ સવારે ATM મશીન માંથી  100 રૂપિયા ઉપાડે છે. અને ચુપચાપ ચાલ્યો જાય છે. આ પ્રતિક્રિયા રોજ થવાથી ATM ના વોચમેને તેને પૂછ્યું તો આ જવાબ સાંભળી ને વોચમેન દંગ રહી ગયો…તમે પણ આ પોસ્ટ વાચી ને ભાવુક થઈ જશો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!