આમીર ખાનની દીકરીનું લેટેસ્ટ ફોટોશૂટ થઇ રહ્યું છે વાઈરલ – જુવો તસ્વીરો જે જોઇને ફેંસ દીવાના થઇ રહ્યા છે

બોલીવુડ માં નામ કમાવા ની અભિલાષા બધાને હોય છે, એવા અભિનેતા આમીર ખાન જે એક્ટર ની સાથે નિર્દેશક અને પ્રોડ્યુસર પણ છે, આજકાલ બધી જગ્યા પર વાયરલ થતી તસ્વીરો ને કારણે બોલીવુડ ના અભિનેતા ની સાથે તેમના બાળકો પણ ખુબ જ ચર્ચા માં છે.  અવાર નવાર એમની તસવીરો સોસીયલ મીડિયા પર વાયરલ થતી હોય છે, આમીર ખાન ની પુત્રી આજકાલ તેની તસ્વીરો ને લઈને ખુબ જ ચર્ચા માં છે, તમને જણાવીએ કે  આમીર ખાન ની દીકારી નું નામ  ઈરાખાન છે, ઈરાખાન સોસીયલ  મીડિયા પર ખુબ જ એક્ટીવ રહેતી હોવાથી તેની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે.

    આમીર ખાન ની લાડલી દીકરી ઈરાખાન  પોતાની તસ્વીરો ને લીધે આજકાલ ખુબ ચર્ચા માં છે. તેને હાલમાં એક ફોટોસુટ કરાવ્યું જેના લીધે તની ફેન ફોલીંગ વધી રહી છે, સોસીયલ મીડિયા પર તેનો આ નવો અંદાજ જોઇને સૌ કોઈ ચૌકી ગયા છે, તમને જણાવીએ કે ફોટોસુટ પછી તેમની તસ્વીરો ખુબ જ વાયરલ થઈ  અને  તેના ફેંસ ને ખુબ જ ગમી

આ તસ્વીરો જે વાયરલ થઈ એમાં ઈરાખાન બ્લેક ડ્રેસ માં જોવા મળી. જેમાં તે બહુ જ સુંદર લાગી રહી છે, આ તસ્વીરો જોઇને તો તેના ફેંસ ખુબ જ ખુસ થયા, આ ડ્રેસ માં તેની ખુબસુરતી નીખરી ને બહાર આવતી હતી. આ બધા ફોટા ઈરાખાને જાતે જ સોસીયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ તસ્વીરો એટલી કાતિલાના છે કે એને કોઈ કેપ્શન ની જરૂર નથી.

આ છે તેની બ્લેક ડ્રેસ ની તસ્વીરો જેમાં તે કોઈ  હિરોઈન થી કમ નથી લાગતી, ઈરાખાન ની ખુબસુરતી જોઇને તેના ફેંસ તેના દીવાના થઈ ગયા. જે તસ્વીરો જોઇને બધા ઘેલા થઈ ગયા છે. એકવાર આ બધી તસ્વીરો તમે જોઈ લો.  અને તમને જણાવી દઈએ કે આ ફોટો સુટ માટે ઈરાખાને કોઈ મેકઅપ નથી કરેલો જસ્ટ હાઈલાઈટ માટે લાઈટ મેકઅપ કરેલો છે. જેથી એની ખુબસુરતી વધુ નીખરી ને બાર આવી છે..

આમીર ખાન ની દીકરી પોતાના પિતાની જેમ એક્ટિંગ નહિ કરે તેની માતા ની જેમ નિર્દેશક બનશે. તેને એક્ટિંગ માં બિલકુલ રસ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેને એક ડાયરેક્ટર ડેબ્યુ કર્યો છે, જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ની પત્ની હેજલ અભિનેત્રી બની છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!