કરીના નો ચોંકાવી નાખનારો ખુલાસો – કહ્યું આમીરની ફિલ્મોમાં કામ લેવા માટે મારે….

અત્યારે ચારે બાજુ બધા નવા વર્ષ ને વેલકમ કરવાની ત્યારી માં વ્યસ્ત છે.  અને ખુશ પણ છે બોલીવુડ ના સુપર સ્ટાર અભિનેતા કે અભિનેત્રી એ એક થી એક સુપરહિટ ફિલ્મો આપી છે.  એવા માં બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ની વર્ષ ના અંત માં ફિલ્મ રીલીઝ થવાની છે. તેની જ ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.  27 ડિસેમ્બરે કરીના કપૂર ખાન ની નવી ફિલ્મ “ગુડ ન્યુઝ ” રીલીઝ થઇ રહી છે. જેમાં કરીના, અક્ષય કુમાર, આડવાણી, દીલજીત મુખ્ય કલાકાર છે.

કરીના એ પોતાનો અનુભવ જણાવ્યો :-

“ગુડ ન્યુઝ ” ફિલ્મ 27 ડીસેમ્બર ના રીલીઝ થવાથી તેની ટીમ ખુબ જ ઉત્સાહ માં છે. અને વધુ માં જણાવતા કરીના એ કહ્યું કે  આમીર ખાન ની આવનારી ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા ” માટે કરીના કપૂર ને ઓડીશન આપવો પડ્યો.  કરીના કહ્યું મેં ક્યારેય પણ કોઈ ફિલ્મ માટે ઓડીશન નથી આપેલો આતો આમીર ની ફિલ્મ હતી અતળે યો જો બીજા કોઈ ની ફિલ્મ હોય તો હું ક્યારેય પણ ઓડીશન ના આપું,  “લાલ સિંહ  ચડ્ડા” ફિલ્મ હોલીવુડ ની રિમિક પર બનાવેલી ફિલ્મ છે. કરીના એ કહ્યું આમીર ની ફિલ્મ માં કામ કરવું એ ગર્વ ની વાત છે

આમીર ખાન સાથે કામ કરવું ગર્વ ની વાત છે.:-

કરીના કપૂરે વધુ માં જણાવતા પોતાના આમીર ખાન સાથે ના  અનુભવો શેર કર્યા. આમીર ખાન સાથે “થ્રી ઇડીયટ ” અને “તલાશ ” ફિલ્મ માં  કામ કર્યું છે. બેબો કહે છે આમીર ખાન ને એમ મિસ્ટર પરફેક્ટ નથી બોલાવતા તેને ફિલ્મી જગત ની સારી એવી સમજ છે. અને કો સ્ટાર હોવાછતાં પણ આપણને ડાયલોગ બોલતા શીખવે છે.કરીના એક સારી અભિનેત્રી છે. જેને એક્ટિંગ માં કોઈ જ ના પહોચી શકે.  આમીર ખાન એક એક્ટર ની સાથે સારા નિર્દેશક પણ છે.

ગુડ ન્યુઝ”  ફિલ્લમ ને  લીધે ઉત્સાહિત :-

કરન જોહર ના પ્રોડક્શન માં બનેલી કરીના કપૂર ની ફિલ્મ “ગુડ ન્યુઝ ” કરીના ની 62 મી ફિલ્મ છે. અત્યાર સુધીની કરીના ની 61 ફીલ્મો રીલીઝ થઈ છે. આ ફિલ્મ IVF ટેકનોલોજી થી બનેલી ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર કરીના કપૂર ના પિતા ના રોલ માં જોવા મળશે. અ ફિલ્મ માં  IVF ટેકનીક થી અજીબ ઘટના ઓ બંને છે. જે હાસ્ય સ્પદ ઉભું થાય છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!