આ બધી પ્લસ સાઈઝ એક્ટ્રેસે વજન ને બદલે અભિનય પર ધ્યાન આપ્યું – આજે ટીવી જગત પર રાજ કરે છે

વ્યક્તિ માં ટેલેન્ટ ની વાત કરીએ તો બધા ની અંદર એક છુંપાયેલી કળા  હોય છે. બસ એને ભાર લાવવાની જરૂર હોય છે.  બધા એવું સમજતા હોય કે મારા અખામી છે હું જીવન માં આગળ ના વધી શકું તો એવું ના હોય ટેલીવિઝન ની એવી કેટલીય અભિનેત્રી ઓ છે આજે ટી.વી. પર રાજ કરે છે. ખુબ જ જાડી હોવાછતાં પણ લોકો તેને પસંદ કરે છે. અને તેના ફેંસ પણ એટલા જ છે, આજે તમને વાત કર્સ્શું એવી અભિનેત્રી ની જે જાડી છે પણ બધા ની ત્યારી છે કેમ કે તેને પોતાના ટેલેન્ટ ને વધારે મહત્વ આપ્યું..

અંજલિ આંનદ:-

અંજલિ પહેલા એક  સકસેસફૂલ પ્લસ સીઝ મોડેલ હતી.  તે અત્યારે ટી.વી. જાણી માની અભિનેત્રી છે. તે સીરીયલ “ઢાઈ કિલો પ્રેમ ” માં કામ કર્યું ત્યાર એતેનું વજન 108 કિલો હતું. ત્યાર પછી તે “કુલ્ફી કુમાર બજેવાલા માં નેગેટીવ રોલ માંજોવા મળી. પણ અત્યરે તે પોતાનો વગન ઓછો કરી રહી છે.

રીતાશા રાઠોડ :-

રીતાશા ના વજન ના કારણે લોકો ખુબ વાતો કરતા પણ પોતાના તીખા જવાબ થી બધાની બોલતી બંધ કરી દેતી તે સીરીયલ ” બઢો બહુ ” માં જોવા મળી હતી. તેને એક વાર જણાવ્યું હતું કે તે જાડી છે એનાથી એને કોઈ જ વાંધો નથી. તે બીકની અને ડ્રેસ માં ફીટ જ છે.

ભારતી સિંહ :-

ભરતીનું નામ ઘર ઘર માં જાણીતું છે. એ મશહુર કોમેડિયન છે,  સૌથી અઘરું કામ જો હોય તો કોઈને હસાવવું અને ભારતી બહુ જ સરળતાથી કરે છે પેલા બધા તેના વજન ના કારણે તેને ટ્રોલ કરતા પણ ભારતી  એ પોતાના ટેલેન્ટ થી બધાની બોલતી બંધ કરી લીધી..તે મોટા મોટા રીયાલીટી શોમાં પણ આવી ચુકી છે. તમને જણાવીએ કે ભારતી એક સાધારણ પરિવાર માંથી  આ ઉચાઇ સુધી પહોચી છે.

અક્ષયા નાઈક :-

અક્ષયા ને બધા જાણે જ છે તે સીરીયલ ” યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ” માં અનન્યા નું  ભૂમિકા ભજવી હતી. તે એક્ટર ની સાથે વોઈસ ઓવર આર્ટીસ્ટ પણ છે.

વાહબીજ  દોરાબજી :-

વાહબીજ એક ફેમસ અભિનેત્રી છે. જે ટી.વી. સીરીયલોમાં તેના વહન ને કારણે જાણિતી છે. હાલમાં જ તેના લગ્ન ની ચર્ચા ઓ થતી હતી. તે સીરીયલ ” પ્યાર કી એક કહાની ” થી બધા ના ઘરે ઘરે છવાઈ ગઈ હતી. એનો વધતો વજન પણ એટલી જ તે ખુબસુરત છે. તેની બીમારી ને કારણે ડોકટરે તેને વજન ઘટાડવાની સલાહ આપી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!