સ્કુલના એક ફંકશનમાં જયારે આરાધ્યા સાળી પહેરીને ગઈ – ઐશ્વર્યા ને છોડી બધા આરાધ્યાને જોવા લાગ્યા…. જુવો ફોટા

એક માં માટે પોતાનું સંતાન પેલા જ હોય ગમે તેટલા બીઝી હોય કે થાકી ગયા હોય પણ પોતાની જવાબદારી માંથી છુટી ના શકે. પછી એ સામાન્ય નાગરિક હોય કે બોલીવુડ ની કોઈ અભિનેત્રી આજે આપણે  વાત કરશું  વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચન, જેને અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને તેને એક સુંદર દીકરી ને જન્મ આપ્યો.

અવાર નવાર એશ્વર્યા રાય તેની દીકરી સાથે ના ફોટો અપલોડ કરતી હોય છે. અને એરપોટ પર દેખાય ત્યારે મીડિયા વાળા તેને કેપ્ચર કરે જ છે. તે પણ બીજી માતા ની જેમ પોતાની દીકરી ની સારી દેખભાળ રાખે છે. અને તે બીઝી હોવાછતાં પણ તેના દરેક કામ જાતે જ કરે છે,

હાલમાં જ એશ્વર્યા તેની દીકરી આરાધ્ય સાથે સ્કુલ ની બહાર જોવા મળી. પણ આ વખતે વિશ્વ સુંદરી ના બદલે બધાની નજર તેની દીકરી પર હતી. સ્કુલ ના કોઈ ફંક્શન માટે નાની  આરાધ્ય સાડી પહેરી ને દેખાઈ, ખુબ જ નાની આરાધ્ય સાડી માં પરી જેવી દેખાતી બહુ જ સુંદર લગતી હતી.. આરાધ્ય ધીરુભાઈ ઇન્ટર નેશનલ સ્કુલ માં ભણે છે. ત્યાં એન્યુલ ફંક્શન હોવાથી તે સાડી પહેરીને આવી હતી.

એશ્વર્યા રાય ગુલાબી રંગ નો ડ્રેસ પહેરીને અને આરાધ્ય લાલ અને લીલા રંગ ની સાડી પહેરેલી જોવા મળી હતી. આરાધ્ય નો માનોબળ વધારવા દાદા અમિતાભ બચ્ચન પણ ત્યાં પહોચ્યા. અમિતાભ બચ્ચન આરાધ્ય ને ખુબ જ પ્રેમ કરે છે. અવાર નવાર બંને ની તસ્વીરો બીગ બી સોસીયલ મીડિયા પર મુક્ત હોય છે.. આરાધ્ય એ એક કલ્ચર પ્રોગ્રામ માં પાર્ટીસિપેટ કર્યું હતું. તે અવાર નવાર સ્ટેજ પર પર્ફોમન્સ આપતી હોય છે. જે બધા વિડીઓ અમિતા બચ્ચન સોસીયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.

સોસીયલ મીડિયા જેટલી વાયરલ મેસેજ કરતા હોય છે, તસ્વીરો વાયરલ થતી હોય તો એશ્વર્યા ની સાથે આરાધ્ય પણ ટ્રોલ થતી હોય છે. થોડા દિવસો પહેલા જયારે વેકેશન માં ગઈ હતી ત્યારે ત્યાની તસ્વીરો અપલોડ કરી હતી, તેના ટ્રોલ માં કોઈ યુઝરે અભિષેક બચ્ચનને પ્રશ્ન પૂછ્યો તેની કમેન્ટ વાચી ને અભિષેક ગુસ્સો આવ્યો. અને તેને યુઝર ને કરારો જવાબ આપ્યો. ટ્વીટર પર એક મહિલા એ અભિષેક ને પૂછ્યું કે તમારી દીકરી સ્કુલે નથી જતી ?

જયારે હોય ત્યારે ફરવા જાય છે અને ત્યાના ફોટા અપલોડ કરે છે. મને  જણાવો કે એવી કઈ સ્કુલ છે જેમાં ફરવા જવા માટે એટલી રાજા આપે છે? જયારે હોય ત્યારે પોતાની ઘમડી માં સાથે ફોટા પડાવતી હોય છે આનો વળતો જવાબ આપતા કહ્યું “મેમ તમે ક્યારેય સ્કુલે નથી ગયા લગતા ”  મોટા ભાગ ની સ્કુલ માં વી કેંડ પર રાજા હોય છે. તમને ખબર નથી. બંને તો તમે પણ સ્કુલે જતા જાવ…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!