ધી અંબાણી આલ્બમ – ધીરુભાઈ પરિવારના ૧૫ એવા ફોટા જે પહેલા લગભગ ક્યારેય નહિ જોયા હોય

દેશ વિદેશ માં જાણીતું નામ અંબાની પરિવાર નું છે. જે ભારત ના સૌથી મોટા અને અમીર બીઝનેસ મેન છે. આખી દુનિયા માં અંબાની પરિવાર ની એક અલગ ઓળખ છે.  એટલી સફળતા અપચી પણ તેમને કોઈ ને આ વાત નો ઘમંડ નથી. બધા એટલા અમીર હોવા ચ્તાપ્ન દેવ ભૂમિ દ્વારકા માં જયારે દર્શન માટે જાય છે. ત્યારે સાધારણ માણસ ની જેમ જ દેખાય છે. ધીરુભાઈ અંબાની આખી દુનિયા માં વેપારી નો ડંકો બજાવતા અહી સુધી પહોચ્યા છે. ધીરુભાઈ ને બે દીકરા અને બે દીકરી ઓ છે. મુકેશ, અનીલ, નીના કોઠારી, અને દીપ્તિ સાલગાવકર.

બંને ભાઈ ઓ અવાર નવાર  ચર્ચા માં કે ન્યુઝ માં જોવા મળે છે. પરંતુ બંને બહેનો લાઇમલાઈટ થી દુર રહે છે. અંબાની પરિવાર ને બધા જાણે જ છે. પણ અનીલ કે મુકેશ ભારત ના સૌથી અમીર ઉદ્યોગપતિ નથી તેની પાછળ તેના પિતા ની મહેનત છે. જે માં વધારો કર્યો છે બંને ભાઈ ઓ એ  ધીરુભાઈ અંબાની 500 રૂપિયા લઈ ને મુબઈ આવેલા અને એમાંથી એને ૭૫૦૦૦ કરોડ રૂપિયા બનાવ્યા. આજે તમને એ વાત જણાવશું અને ક્યારેય ના જોયેલા ફોટા બતાવશું..

ધીરુભાઈ અંબાની :-

ધીરુભાઈ અંબાની 500 રૂપિયા લઇ ને જ મુંબઈ આવ્યા હતા. તેને પોતાના કઠીન પરિશ્રમ અને મહેનત થી આ સિધ્ધી મેળવી છે. તેઓ કહેતા હતા કે તમારા સપના ને તમારે જ પુરા  કરવા જોઈએ નહિ તો તમારા સપના અને ઈડિયા લઈને કોઈ બીજા પુરા કરશે. ધીરુભાઈ એ જે સપનું જોયું એ પૂરું કર્યું અને દુનિયા ની સામે પોતાના નામ નો ડંકો વગાડ્યો.  તેને સાબિત કર્યું કે મહેનત અને સંઘર્ષ થી તમે સફળ થી જ શકો. તેઓ પોતાની મહેનત થી દીનીયાની સૌથી મોટી કંપની રીલૌનસ ના ચેરમેન બની ગયા..

પિતા ને આપ્યો શ્રેય :-

40 વર્ષ થી આ કપની નો જે કઈ નફો છે એ મારા પિતા ના લીધે છે. એવું કહ્યું મુકેશ અંબાની એ ધીરુભાઈ ના લીધે બધા ને કારોબાર ની સમજ આવી. વેપારી એ કેવીરીતે કામ કરવું અને અને કેમ પૈસા બનાવવા એ વાત ધીરુભાઈ પાસે થી સમાજવી એ માનવું જ પડે કે ધીરુ ભાઈ ના લીધે જ ભારત માં કારોબારી ની એક નવી ચાબી ઉભી થઇ..

ભજીયા તળવાનું કામ કરતા :-

ધીરુભાઈ નો જન્મ 28 ડીસેમ્બર 1932 માં સાધારણ શિક્ષક પરિવાર માં થયો હતો. તેના ઘર ની આર્થીક  પરિસ્થિતિ  સારી ના હોવાથી તેને ધોરણ 10 સુધી જ ભણવાનું પસંદ કર્યું ત્યાર પછી તે ગુજરાત ના જુનાગઢ માં યાત્રિકો ને ભજીયા તળી ને વેચતા હતા. પણ આ કામ માં તેને બહુ પૈસા ના મળતા તેથી તેને અડેન શહેરમાં “એ બેસ્સી ” કંપની માં કામ કરતા હતા. ત્યાં તેને મહિનાના 300 રૂપિયા મળતા..

500 રૂપિયા લઈ ને આવેલા ધીરુભાઈ :-

500 રૂપિયા લઈને મુંબઈ આવેલા  ધીરુભાઈ ની કિસ્મત બદલી સૌથી પહેલા વ્યક્તિ જેને ૧૯૬૬  ગુજરાત નરોડા માં કપડા ની મિલ શરુ કરી. 14 મહિના માં તેને 10,000 ટન પોલીએસ્ટર કાપડ બનાવી વર્લ્ડ રેકોડ બનાવ્યો.એને પોતાની જ બ્રાંડ ખોલી જેનું નામ “વિમલ” હતું આજે પણ લોકો ને યાદ જ હશે. વધરે ભણતર નહતું. પણ બીઝનેસ ની સારી સમાજ હતી. તેમને તેને ખબર હતી. ક્યારે શેરમાર્કેટ ને પોતાના હાથ માં લઈ શકાય.

ટોપ ૫ કપની માંથી એક રિલાયન્સ છે. :-

પોતાની મહેનત અને સમજ થી ધીરુભાઈ એ રિલાયન્સ કંપનીને 1976 માં 70 કરોડ અને 2002 માં આ કંપની ૭૫૦૦૦ કરોડ સુધી પહોચી.જોરદાર પ્રગતી થી રિલાયન્સ કંપની દુનિયા ની 500 માંથી એક કંપની છે. 2002 ના સર્વે પ્રમાણે ધીરુભાઈ નું નામ દુનિયા ના સૌથીપૈસદાર વ્યક્તિ માં 138 ના ક્રમે હતું.અને તેની કુલ સંપતી 2.9 બિલિયન ડોલર હતી. ત્યાર પછી 6 જુલાઈ ના તેનું અવસાન થયું..

ધીરુભાઈ મુકેશ ના લગ્ન માં મહેમાનો સાથે:- 

નીતા અને મુકેશ અંબાની ના લગ્ન 1985  મુંબઈ :-

વર્ષ 1999 અનીલ અંબાની :-

2002 માં મીટીંગ માં ધીરુભાઈ તેના દીકરા મુકેશ સાથે :-

7 જુલાઈ પિતા ની શબયાત્રા દરમીયાન મુકેશ અને અનીલ :-

” ધ બોમ્બ ઇન્ટરનેશનલ” માં દોડતા અનીલ અંબાની :-

એક એવોર્ડ માં ટીના અંબાની અને અનીલ અંબાની :-

માતા કોકિલા અંબાની સાથે અનીલ અંબાની :-

રિલાયન્સ ની ૩૧ મી વાર્ષિક મીટીંગ માં માતા સાથે મુકેશ અંબાની :-

મુંબઈ માં મુકેશ અને અનીલ અંબાની :-

ઉતર પ્રદેશ ના મુખ્ય મંત્રી મુલાયમ સિંહ યાદવ સાથે અનીલ અંબાની:-

આઈ.પી.એલ. 20 ટુર્નામેન્ટ માં શાહરૂખ ખાન સાથે નીતા અને મુકેશ અંબાની :-

ફિલ્મ “પા” ના પ્રીમીયમ વખતે ટીના અને અનીલ અંબાની સાથે :-

2010 માં આઈ.પી.એલ.ની ઓપનીગ પાર્ટી માં નીતા મુકેશ અને દીકરી ઈશા સાથે :-

2010 મટી 20 માં  મુંબઈ ઇન્ડિયન્સ અને ચૈનંય સુપર કિંગ્સ ના ફાઈનલ વખતે મુકેશ અને નીતા ખેલાડી હરભજન સાથે :-

મુકેશ અંબાની માતા અને પત્ની સાથે :-

ટીના અંબાની બંને દીકરા સાથે જય અંશુલ અને જય અનમોલ :-

આકાશ અને અનંત અંબાની :-

બંને દીકરા સાથે ગોલ્ડન ટેમ્પલ પર ટીના અંબાની :-

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!