બચ્ચને ટ્વીટર પર બહુ મોટી વાત કરી દીધી – કહ્યું મારા સંતાન મારા ઉતરાધિકારી નહિ બને, જે મારા….

બોલીવુડ ના અભિનેતા જે આજના હીરો ને એક્ટિંગ મા ટક્કર આપે છે. એટલે તો તે સદી ના મહાનાયક કહેવાય છે. બોલીવુડ ના પિતા ગણાતા એવા અમિતાભ બચ્ચન આજે પણ ફૂલ એનર્જી થી કામ કરે છે, કોઈ ટી.વી. શો કે જાહેરાત એમના વગર અધુરી છે. અમિતાભ બચ્ચન ભાવે પોતાના કામ માં વ્યસ્ત હોય.

પણ દરેક જગ્યા પર સોસીયલ મીડિયા પર એમની કમેન્ટ હોય જ છે. ઘર માં કોઈ પણ ઉમર ના વ્યક્તિ કેમ ના હોય અમિતાભ બચ્ચન તેમના ફેવરીટ હશે જ એકવાર તેમને પોતાન પિતાની કવિતા ની રચના કહેતા જણાવ્યું કે મારા ઉતરાધિકારી મારા સંતાનો નહિ હોય.. આ મહાનાયાકે આવું વાક્ય જાહેર માં કેમ કહ્યું હશે ચાલો જાણીએ.

અમિતાભ બચ્ચન સદી ના મહાનાયક પોતાની ઉમર કરતા વધારે કામ કરે છે, હજી પણ એમણે ફિલ્મો માં કામ કરવાનું છોડ્યું નથી. તેને સ્ટાર પ્લસ્પ્ર આવતા “કોન બનેગા કરોડપતિ ” ની બધી સીઝન ને સુપર હિત ગણાવી.. તેમાં આવેલા બધા દર્શકો જે આમ નાગરિક કહેવાઈ તેવા વ્યક્તિ ઓની રોજીંદા જીવન માં ઉતરીને તેનો સાર દર્શકોને આપ્યો છે.

આ સિવાય અમિતાભ બચ્ચન પોતાની આવક નો મોટા ભાગ નો હિસ્સો ક્યારેક ખેડૂતો ને આપે છે. અથવા ક્યારેક ગુપ્ત દાન પણ કરતા હોય છે, જેની ખબર બહુ ઓછા વ્યક્તિ ને છે, આજકાલ તે ફિલ્મ ” બ્રમ્હાસ્ત્ર ” શુટિંગ માં વ્યસ્ત છે. છતાં પણ તેમની કમેન્ટ તો હોય જ છે. હાલમાં તે પોતાના પિતા “હરીવંસ રાય બચ્ચન ના સન્માન કાર્યક્રમમાં ગયા હતા.  ત્યાર પછી મંગળવારેરાતે તેમને ટ્વીટર પર કમેન્ટ માં લખ્યું  ” મારા દીકરા, મારા દીકરા હોવાથી મારા ઉતરાધિકારી નહિ બંને “.

સદીના મહાનાયક ની આ વાત થી લોકો ને એવું થયું કે અમિતાભ બચ્ચન તેના દીકરા અભિષેક માટે કહે છે. પણ હકીકત માં એવું નથી આ લાઈન અમિતાભ ના પિતા હરીવંસ રાય બચ્ચન ની કવિતા ની એક લાઈનો છે, આ વાત હરીવંસ રાય બચ્ચને પોતાના દીકરા અમિતાભ માટે કહી હતી.. પૂરી લાઈન એવી હતી કે , “મારા દીકરા મારા ઉતરાધિકારી નહિ બંને મારા ઉતરાધિકારી મારા દીકરા બનશે.”  તમને જણાવીએ એ કે દેશના મહાન કવિ હરીવંસ રાય બચ્ચન નું સન્માન પોલેન્ડ કરવામાં આવ્યું અને આ સન્માન માટે ના પ્રોગ્રામમાં સદીના મહાનાયક પહોચ્યા. ત્યારે તેમને આ પ્રોગ્રમમાં કહ્યું કે આ એ દેશ છે વિદેશ માં જ્યાં પૂજ્ય બાપુજી નું સંન્માન કરે છે, એક પુત્ર માટે એનાથી ગર્વ ની કઈ વાત હોય.

હરીવંસ રાય બચ્ચન ને શ્રધાંજલિ આપ્યા બાદ અમિતાભ બચ્ચન યુરોપના જુના ચર્ચમાં ગયા. એ ચર્ચની સુંદરતા જોઈ ને ત્યાની તસ્વીરો અપલોડ કરી..મહાનાયક અત્યારે બ્ર્મ્હાશત્ર અને ગુલાબો, સીતાબો ના શુટિંગ માં વ્યસ્ત છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!