અનન્યા પાંડેએ કરી દીધુ ગાડીનું એકસીડન્ટ – ડ્રાઈવરે ગુસ્સામાં આવીને કહી દીધી આ વાત

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં તેની આવનારી ફિલ્મને લઈને ચર્ચાઓમાં છે. જણાવી દોઇએ કે અનન્યા પાંડેની ફિલ્મ “પતિ પત્ની ઓર વો” ટૂંક જ સમયમાં આવી રહી છે. અને હાલમાં અનન્યા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તે દરમિયાન અનન્યા મીડિયા સામે વધુ આવવા લાગી છે. જો કે તેની સાથે સાથે તેના પાપા ચંકી પાંડે પણ મોટાભાગે જોવા મળે છે. જે તેને ખુબ જ સપોર્ટ કરી રહ્યા છે. એવામાં અનન્યાનો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

Coz your daddy is a sweetheart with a big heart ❤ #ananyapanday

A post shared by Viral Bhayani (@viralbhayani) on


બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ આ વર્ષે જ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર 2” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ત્યારબાદ હવે આ તેની બીજી ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે જેથી તેના ફેંસ ખુબ જ ઉત્સાહીત છે. જણાવી દઈએ કે અનન્યાએ તેની પહેલી ફિલ્મથી જ લાખોના દિલમાં જગ્યા બનાવી છે. તે ખુબ જ સુંદર છે અને લાખો લોકો તેની સુંદરતા પર ફિદા છે. ચાલો જોઈએ તેની વાઈરલ થયેલ વિડીઓ..

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ વિડીઓમાં તમે જોઈ શકો છો કે અનન્યા પાંડેની ગાડી ક્યાંક ટક્કર મારે છે. જો કે તેનાથી કોઈને કંઇ જ નુકશાન થયું નથી, પરંતુ આ વિદીઓખુબ જ વાઈરલ થયો છે. આ વિડીઓમાં એક જોર જોર થી અવાજ આવતી હતે કે મેડમ આપણે મેરી ગાડી તોડ દી,,ત્યાર બાદ અનન્યા પાંડેના ચહેરાનું રીએક્શન જોવા જેવું હતું.

કાર્તિક આર્યન સાથે વધી રહી છે દોસ્તી :

ફિલ્મો સિવાય જો અનન્યાની અંગત લાઈફ વિશે વાત કરવામાં આવે તો હાલમાં તે કાર્તિક આર્યનની આસપાસ જ જોવા મળે છે. હાલમાં બંને એકબીજા સાથે ખુબ જ ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. જેના કારણે લોકો તેના પ્રેમની પણ વાતો કરી રહ્યા છે. પરંતુ કાર્તિક અને અનન્યાનું કહેવું છે કે તે બંને માત્ર દોસ્ત જ છે અને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. જે તેને ખુબ જ સારું લાગે છે.

કાર્તિક આર્યનને લઈને ફીલિંગ પણ શેર કરી ચુકી છે અનન્યા પાંડે :

મીડિયાનું કહેવું છે કે કાર્તિક આર્યન માટે અનન્યાના દીલમાં ખુબ જ પ્રેમ છે, જેને તે સમયે સમયે યાદ કરતી રહે છે. એક ઈન્ટરવ્યુંમાં તેને કહ્યું હતું કે તેને કાર્તિક ખુબ જ સારો લાગે છે. કેમ કે તે તેની સાથે સારી રીતે રહે છે અને તેનું ધ્યાન પણ રાખે છે. જેના કારણે તે તેને ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહિ, તેને કહ્યું કે કાર્તિકને લઈને તે ખુબ જ સ્પેશિયલ ફિલ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!