જયારે ટ્રોલરે અનન્યા પાંડે ને પૂછ્યું કે શું તે પ્રેગનેન્ટ છે? – ટ્રોલર ની બોલતી બંધ થઇ ગઈ એવો જવાબ મળ્યો..

બોલીવુડ એક એવી નગરી છે, જ્યાં કાતો તમે તમારા કામ થી ઓળખાવ નહિ તો તમારી ખુબસુરતી થી ઓળખાવ ફિલ્મ ચાલે કે ના ચાલે પણ દર્શકો ના દિલ પર રાજ કરતા આવડવું જોઈએ. દર્શકો માત્ર તમને જોવા માટે થેટર સુધી આવવા જોઈએ. અનન્યા પાંડે જો તમને નામ થી યાદ ના આવે તો જણાવી એ કે કરન જોહર ની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર ” ફિલ્મ માં નજર આવેલી અનન્યા પાંડે ની એક્ટિંગ જોરદાર હતી.

આ ફિલ્મ માં તે ટાયગર શ્રોફ અને તારા સુતરીયા સાથે હતી.  અનન્યા ને નાનપણ થી જ એક્ટિંગ નો અને ડાન્સિંગ નો શોખ હતો. તેને બધા ગીત ના સિગ્નેચર સ્ટેપ આવડે છે. બધા ને તેનોખુસ મિજાજી સ્વભાવ પણ ગમ્યો.. હાલમાં જ તેની બીજી ફિલ્મ પણ આવી જે 1971 ની ” પતિ પત્ની ઓર વો ” આ ફિલ્મ નું રીમ્ક્સ બનાવેલું છે. આ ફિલ્મ માં તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર  હતા. આ ફિલ્મ ભલે રીમીક્સ હતી પણ તે ફિલ્મ નું નામ ” પતિ પત્ની ઓર વો” જ છે.

ફિલ્મી હિરોઈન કે હીરો અવાર નવાર ફોટા પાડી ને સોસીયલ મીડિયા માં અપલોડ કરતા હોય છે. ક્યારેક તેમના ફેન એમના વખાણ ના પુલ બાંધતા હોય તો ક્યારેક એમના ફોટો ની સોસીયલ મીડિયા માં મજાક બની જતી હોય છે.  ક્યારેક ફોટો સૂટ કરાવવું જરૂરી છે.ક્યારેક ફેંસ ફોટા જોઇને ખુબ જ ટ્રોલ કરતા હોય છે. બોલીવુડ ના મોટા મોટા  સિતારાઓ ટ્રોલ થતા હોય છે. જેમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, કરીના કપૂર, અક્ષય કુમાર, બધાના નામ આવી જાય..હાલમાં અનન્યા પાંડે આ ટ્રોલ નો શિકાર થઈ.

અનન્યા એ સોસીયલ મીડિયા પર પોતાની ગ્લેમર તસ્વીરો અપલોડ કરી જેમાં થી કોઈ યુઝરે તેને કમેન્ટ માં કહ્યું ” શું તમેં પ્રેગ્નેટ છો “? આ સાંભળી ને ભલભલા ને ગુસ્સો આવી જાય. આવું તો ચાલ્યા જ કરતુ વારવાર કોઈ ને કોઈ ટ્રોલ કરતુ હોય. પણ આ યુઝરે તો હદ કરી દીધી.. અનન્યા એ તેને કરારો જવાબ આપ્યો..

અનન્યા ને ટ્રોલ નો જવાબ આપતા  કહ્યું  ” શું બધા ને એવું લાગે છે કે હું પ્રેગ્નેટ છું ” ? પણ શુ કામ ? શું “સાચે આવું છે “? વાત ને આગળ વધારતા તેને કહ્યું કે ” મારે તમને હા કે ના નો જવાબ આપવાની જરૂર નથી ”

વધુમાં તમને જણાવીએ કે ” પતિ પત્ની ઓર વો ” ફિલ્મ માં સાથે કામ કર્યા પછી તે કાર્તિક આર્યન ને ડેટ કરે છે. હમણાં જ કાર્તિક નો જન્મ દિવસ હતો ત્યારે બંને બહુજ ક્લોઝ જોવા મળ્યા. આ ફિલ્મ ના પ્રમોશન વખતે પણ બંને  એક બીજા ની નજીક દેખાયા હા પણ તેમને ઓફિસીયલી પોતાનો આ સંબંધ જાહેર નથી કર્યો. અનન્યા ની નવી ફિલ્મ આવી રહી છે ઇશાન ખટ્ટર સાથે ” ખાલી પીલી ” તેમાં અનન્યા નો રોલ ટપોરી નો છે. એવું કહેવાય છે કે  કાર્તિક પહેલા સારા ને ડેટ કરતા હતા./

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!