તે સમયે સલમાનને ‘ઐશ્વર્યા’ બનીને આ એક્ટ્રેસે સહારો આપેલો – આજે આ એક્ટ્રેસ ક્યાંય દેખાતી નથી

દરેકની અંદર એક ખાસ આવડત હોઈ છે. અને એવું કહેવાય છે કે દરેક માણસ નો દસકો આવે છે. બધા ના એક સરખા દિવસો નથી હોતા. કોઈ ના સારા તો કોઈના નરસા દિવસો હોઈ છે. પણ જો તમારા માં આવડત હોઈ તો તમને સફળતા મેળવવાથી કોઈ નહ રોકી શકે. જો તમારી અંદર ટેલેન્ટ હશે. તો તમે ખુબ જ આગળ જશો. અને બીજા તમારી વાહ વાહ પણ કરશે. જો તમારા માં કોઈ જ ટેલેન્ટ નહિ હોઈ તો કોઈ તમને પૂછશે પણ નહિ.

પછી ભલે તમને ફિલ્મો માં સલમાન ખાન લઈ ને આવે. સલમાન ખાને લોન્ચ કરેલી કેટલી બધી હિરોઈનો છે. જેમાંથી એક કેટરીના કેફ, જે બોલીવુડ ની જાનીમાની હસતી છે. પણ એક હિરોઈન જે સલમાન ખાન સાથે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જેનું નામ સ્નેહા ઉલ્લાલ છે. અને તમને યાદ જ હશે કે એ એશ્વર્યા રાઈ જેવી દેખાતી હતી.

ફિલ્મ “લકી ” થી પોતાના કરિયર ની શરૂઆત કરતી સ્નેહા નો જન્મ 18 ડીસેમ્બર છે. ૨૦૦૫ માં રીલીઝ થયેલી ફિલ્મ “લકી” સલમાન ખાન સાથે આવી હતી. આ ફિલ્મ ને એટલે સફળતા મળી કે તે સમયે એવી અફવા હતી કે સ્નેહા એશ્વર્યા ની જુડવા બહેન છે. પછી જ્યારે  ફિલ્મ નું પ્રમોશન થયું ત્યારે ખબર પડી કે તે એશ્વર્યા ની હમશકલ છે,એના જેવી દેખાય છે, છતાં પણ તેને સફળતા ના મળી. સ્નેહા ની જયારે ફિલ્મમાં એન્ટ્રી થઈ ત્યારે સલમાન ખાન નું તાજું તાજું બ્રેક અપ થયું છે. અને સ્નેહા ને જોઇને તેને એક સહારો મળી ગયો હતો. તે એશ્વર્યા ની કમી તો પૂરી ના કરી શકે. પણ તેનામાંથી બહાર નીકળવાનો રસ્તો તો મળી ગયો.

 સલમાન ખાન અને સ્નેહા ની મુલાકાત ત્યારે થઈ જયારે સલમાન ખાન એશ્વર્યા નીયદો માં ડૂબી ગયા હતા. ત્યારે સ્નેહા ને જોઈ ને તેને ફરી આશા જાગી અને સ્નેહા ને પોતાના કરિયર માં લોન્ચિંગ નો એક ચાન્સ જોઈતો હતો. તેને સલમાન ખાન સાથે ટીમે પસાર કરી. પોતાના કરિયર ની શરૂઆત કરી અને સલમાન ખાન ને એશ્વર્યા ની યાદો થી છુટકારો મળ્યો. દર્શકોએ ત્યારે કહ્યું કે સલમાન ખાન ને બીજી એશ્વર્યા મળી ગઈ. આ ફિલ્મમાં આવ્યા બાદ સ્ન્ર્હા લાઇમ લિત માંથી દુર થઈ ગઈ અને દર્શકો તેને ભૂલી પણ ગયા.પચીતેને ઓફર આવી અને તેને ફિલ્મો કરી પણ એક પણ હીટ ના ગઈ..

  Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!