બળાત્કારની ઘટનાને લઈને અમિતશાહ ને જે કાયદો પાસ કરવા અનુપમ ખેરે મેસેજ કર્યો એ વાંચીને રૂંવાટા ઉભા થઇ જશે

આપણા દેશમાં બલાત્કારનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. હાલમાં જ હૈદરાબાદમાં 27 વર્ષની પશુ ડોકટર સાથે બલાત્કાર કરીને તેને જીવતી સળગાવી દેવામાં આવી, જે કિસ્સો સામે આવતા આખા દેશમાં આક્રોશનો માહોલ જોવા મળે છે. માત્ર સામાન્ય માણસો જ નહિ પરંતુ દેશના મોટા મોટા સેલીબ્રીટીઓ પણ આ ઘટના પર ગુસ્સે થયા છે અને ગુસ્સો શેર પણ કર્યો છે.

બોલીવુડના જાણીતા સિતારાઓમાના એક અનુપમ ખેરે પણ આ ઘટનાને લઈને ટ્વીટ દ્વારા ગોસ્સો જાહેર કર્યો છે. જો કે દેશના દરેક લોકો આ ઘટનાથી ખુબ જ ગુસ્સે છે જણાવી દઈએ કે અનુપમ ખેરે બળાત્કારીઓને ફાંસી આપવાની માંગણી કરી છે. અનુપમ ખેરે આ હાલમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહને બલાત્કાર કરનાર લોકો માટે મોતની સજાનો કાયદો લાવવા માટે માંગણી કરી છે.

 

અનુપમ ખેરે ટ્વીટ દ્વારા અમિત શાહને કહ્યું કે, પ્રિયંકા રેડ્ડી સાથે બાળાત્કાર કરનારાઓને જાહેરમાં ઊંધા લટકાવીને સીધી ગોળી જ મારી દેવી જોઈએ, અમિતશાહ જી, ગૃહ મંત્રીના રૂપમાં તમે ઘણાબધા સાહસિક નીર્યાત્મક નિર્ણયો લીધા છે, બળાત્કારીઓને તરત જ મોતની સજા થઇ જવી જોઈએ એવો એક કાયદો પાસ કરાવી દો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!