લગભગ બધા દિયર અને ભાભી – આખા પરિવારથી આ ૫ વાત છુપાવતા હોય છે – વાંચીને ચોંકશો નહિ

છોકરી જયારે સાસરે જાય છે ત્યારે બધા વ્યક્તિ ઓ એના માટે નવા જ હોય છે. અને બધા ની સાથે મેચ થતા વાર લાગે છે. એવા માં એક દેર સાથે જ એને સારા સંબંધ જોવા મળે છે. દેર અને ભાભી વચ્ચે ભાઈ બહેન જેવા સંબંધ હોય છે. મોટા ભાગે બંને ની ઉમર માં કોઈ ફેર ના હોવાથી બંને એકબીજા સાથે હળીમળી ને રહે છે બધી વાત એકબીજા સાથે શેર કરે છે. જયારે ભાભી એની મોટી બેન બની જાય ત્યારે અમુક વાતો એવી પણ હોય છે જે ઘરમાં બીજા કોઈ ને ખબર નથી હોતી..

બંને ભાઈ સાથે જ મોટા થયા હોવાથી બંને એકબીજા વિશે બધું જ ખબર હોય છે, એટલે ભાભી હમેશા પોતંસ દેર પાસે થી એ બધી વાત જાણવાની કોશિશ કરતી હોય છે. કે તેના પતિ ને શું ગમે છે.? તેનો સ્વભાવ કેવો છે. નાનપણ માં તે કેવા હતા. તેનું ભૂતકાળ કેવું હતું.. તેના પતિ ને કોઈ બીજી ખરાબ આદત તો નથી ને આવું બભુ ભાભી પોતાના દેર પાસે થી જાણતી હોય છે..

ભાભી હમેશા પોતાના દેર ની ભૂલો બીજા ઘરના સભ્યો થી છુપાવે છે. દેર ખુબ મસ્તીખોર હોવાથી તે ઘણી બધી ભૂલો કરે છે જેમકે પરીક્ષા માં ઓછા નંબર આવે, બહાર કોઈ સાથે જગડો થયો હોય, ગર્લફ્રેન્ડ ને ગીફ્ટ આપવું હોય તો પૈસા ના હોય આવી કેટલીય વાતો હોય છે જેના પર પડદો નાખે છે ભાભી અને તેને બચાવે છે.

નવી વહુ ઘર માં આવે તો એના થી ઉતાવળ માં ભલો થાય છે.ત્યારે દેર પોતાની  ભાભી ની દરેક ભૂલો પર પડદો નાખે છે. અને અમુક કામમાં તેની મદદ પણ કરે છે. ઘર માં કોઈ તેના વિશે વાકું બોલે તો તરત જ તે ભાભી નો પક્ષ લઈ ને તેનો બચાવ કરે છે.

જયારે ભાભી ને પૈસા ની જરૂર હોય તો દેર પોતાની પોકેટ મની કે પિતા પાસે થી લઈ ને ભાભી ને આપે છે. અને જયારે દેર ને જરૂર હોય ત્યારે ભાભી પોતે પૈસા ભેગા કરેલા અથવા પતિ પાસે થી માગી ને આપે છે. આ વ્યવહાર ઘર માં કોઈ બીજા ને ખબર જ નથી હોતી.. આવું ત્યારે શક્ય બંને જયારે બંને વચ્ચે સારા સંબંધ હોય..

બંને વચ્ચે જયારે એક મિત્ર જેવું બનવા લાગે ત્યારે દેર ભાભી સાથે પોતાની લવ લાઈફ શેર કરે છે. એની ગર્લ ફ્રેન્ડ વિશે તેને બધું જ જણાવે છે,  અને તેની સાથે વાત પણ કરાવે છે.. અને સાથે ભાભી પણ દેર ને પોતાના લગ્ન પહેલા ના ફ્રેન્ડ વિશે બધી જ વાત કરે છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!