દેશના આ ખેલાડીએ રમ્યા છે કેટલાય ટુર્નામેન્ટ પણ આજે એની હાલત જોઇને ઓળખી નહિ શકો

ભારત દેશ માટે કેટલાય એવા મોટી મોટી હસતી ઓ છે જેને આપણા દેશ માટે કામ કર્યું હોય, પણ આપને એવા જ વ્યક્તિ ને ઓળખીએ છીએ જેને કાતો ટી.વી. પર જોયા હોય અને કાતો ન્યુઝ પેપર માં જોયા હોય ઘણા ખરા એવા દિગ્ગજ વ્યક્તિ ઓ છે ભારત માં જે હરદમ આપણા દેશ નું નામ રોશન કરતા હોય છે. પછી બોર્ડર પર લડતા જવાન હોય કે બોલીવુડ સ્ટાર હોય આજે આપને એવા જ એક વ્યક્તિ વાત કરવાના છીએ, ભારતના હોકી પ્લેયર ની જેને આપણા દેહ માટે કેટલાય ટુરના મેન્ટ રમ્યા પણ આજે અફસોસ થાય છે એમની એવી હાલત જોઇને કે તેઓ ભિખારી જેવું જીવન પસાર કરે છે.

આપણા ભારત ના દરેક ખૂણે ખૂણે એવા વ્યક્તિ ઓ છે જ જે આપણા દેશ નું નામ રોશન કરી શકે. એવા જ એક ખિલાડી જે દિલ્લી માં પહાડ ગંજ એરિયા માં વસંત રોડ પર રસ્તા માં કેટલાય લોકો સુતા હોય છે ત્યાં જ આ વ્યક્તિ પણ સુતા હતા. આટલી ઠંડી માં ગોદડા ઓઢીને અને મોટી દાઢી જોઇને તમે ઓળખી નહિ શકો પણ આ અમરજીત સિંહ છે હોકી પ્લેર જે ભારત માટે સ્ટેટ લેવલ સુધી રમતા એક જોશીલા ખિલાડી ત્યાં રહેતા અમુક લોકો ને ખબર છે કે તે અમરજીત સિંહ છે. કોઈ આવીને તેને જમવાનું આપી જાય તો ક્યારેક ના પણ મળે. આ હોકી પ્લેર ની આવી હાલત કે તે રસ્તા પર સુતા છે.

ત્યાના લોકો નું એવું કહેવું છે કે અમરજીત સિંહ કોઈની પાસે કઈ માંગતા નથી, જેકોઈ એમની મદદ કરે તો એમને ના નથી પડતા. ત્યાના લોકો વધુ માં જણાવતા કહે છે કે જયારે તે હોકી રમતા ત્યારે તે અંગ્રેજી અ વાત કરતા. તેની મદદ કરવા અમિતાભ બચ્ચન પણ આવેલા આપણા ભારત દેશ માં જેટલી લોકપ્રિયતા ક્રિકેટ ને મળે છે તેટલી બીજા ખેલ જગત માં કે કોઈન ખેલાડી ને  નથી મળતી. આ તસ્વીરો જયારે સોસીયલ મીડિયા પ્ર્વયારલ થઈ ત્યારે મુખ્યમંત્રી કિરણ રીજુજ ને એની મદદ કરવા કહેલું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!