ભોજનનો બગાડ અટકાવવા આવી સ્પેશ્યલ થાળી નો આ રીતે ઉપયોગ કરે છે આ દેશના લોકો

આપણા દેશ માં જેટલો ભૂખમરો છે,તેટલું જ સામે મોટી મોટી પાર્ટી માં જમવાનું ફેકી દેતા હોઈ છે. ગરીબ માણસ રોજ નું જમવાનું નથી મળતું. તો કોઈ ગરીબ માણસ ટંક નું લઈ ટંક નું ખાતા હોઈ છે. આમ જોઈએ તો શ્રીમંતો ને ત્યાં ખુબ જ પ્રમાણ માં રસોઈ બનતી હોઈ છે. કે આપણા ઘરે જયારે કોઈ પ્રસંગ હોઈ તો બીજી વસ્તુ ની સાથે ભોજન નો ખુબ જ બગાડ થાય છે. આ ભોજન એમ જ ફેકી દેવામાં આવે છે. તો બીજી બાજુ કોઈ ગરીબ ભૂખ્યા જ સુઈ જાય છે.

એવા ઘણા બધા એન.જી.ઓ. ચાલે છે. ભારત દેશ માં કે બચેલું ભોજન તમારી પાર્ટી કે પ્રસંગ માંથી આવી ને લઈ જાય અને જરૂરિયાત વ્યક્તિ સુધી પહોચાડે જેથી બંને ત્યાંસુધી કોઈ ભૂખ્યા ના સુવે. પણ આ એન.જી.ઓ. બધે પોચી શકે તેમ નથી હોતા. જો અપને જ ખોરાક નો બગાડ ના કરીએ તો આવી સમસ્યા જ ના ઉદ્ભવે.. સાઉદી અરબ  માં બગડતા ભોજન ને લઈ ને એક વિવાદ થયો અને ત્યાના લોકો એ આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો. અમુક લોકો ખુબ જ આગ્રહ થી જમાડતા હોઈ છે. જેથી ભોજન થાળી માં પડ્યું રહે. અને ભોજન નો બગાડ થાય.

સાઉદી અરબ  માં એક મોટા ઈંડા આકાર ની થાળી માં ખુબ જ ભોજન પીરસવામાં આવે છે. અને થાળી ની બંને બાજુ થી ભાત ખાવામાં આવે છે.મશાલ અલકાહરશી અ આદત સામે લડી રહ્યા છે. મશાલ અલકા હરશી એ પશ્ચિમ એશિયામાંથી જોઇને આ પ્રેરણા લીધી અને તેમને એક ગોળ થાળી બનાવી અને તેમાં વચ્ચે નો ભાગ ઓછી ઊંડાઈ વાળો બનાવ્યો. જેમાં ભોજન ઓછુ પીરસાય અને બગાડ પણ ના થાય. આ નવા પ્રકાર ની થાળી થી 30 % જેટલું ભોજન ઓછો કરી શકાય છે.

સાઉદી આરબ મના મોટા ભાગ ના રેસ્ટોરન્ટ માં આ થાળી નો ઉપયોગ કરવમાં આવ્યો છે. જેમાંથી 3 હાજર કિલો ગ્રામ ની બચત કરી શકાય છે. આમ કરવાથી આપણે આપણી અતિથી સત્સંકાર સંસ્કૃતિ  ને બચાવી શકીએ છીએ. દુનિયા માં સૌથી વધુ ભોજન નો બગાડ થાય છે. સાઉદી આરબ નું દરેક ઘરનું વર્ષ ના 260 કિલો ભોજન નો બગાડ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!