બિહારની શિવાંગી બનશે ભારતીય એરફોર્સની પહેલી મહિલા પાયલોટ – જીવન સફર વાંચીને ગર્વ થઇ જશે

જેમ બધા ને સપના જોવાનો હક છે તો એ સપના પુરા કરવાનો પણ હક છે. તમારા સપના પુરા થાય અને ચારે બાજુ તમારૂ નામ થાય એવી અભિલાષા હોય છે.મોટી મોટી હસ્તીઓ માં તેનું નામ પણ સામેલ થાય એવી ઈચ્છા ધરાવતી બિહાર ની એક છોકરી ” શિવાંગી ” જેને પોતાની સાથે તેના માતા પિતા નું નામ પણ રોશન કર્યું છે.માતા પિતા નું ગૌરવ વધારતી આ દીકરી શિવાંગી એ સાબિત કર્યું કે જો આવી દીકરી હોય તો માતા પિતા ને દીકરા ની જરૂર ના પડે,  છોકરીઓ છોકરા  થી ઓછી  નથી એ પણ દુશ્મનો સામે લડી શકે છે.

શિવાંગી બની પહેલી નૌસેના પાયલોટ :- 

2 ડીસેમ્બર 2019 ના સોમવારે પાસીંગ આઉટ પરેડ પછી પોતાની જવાબદારી સાંભળી લીધી શિવાંગી એ કોચ્ચી નેવલ બેસ માં ડ્યુટી શરુ કરી દીધી છે. તમને જણાવીએ કે શિવાંગી ભરતા ની પહેલી મહિલા નૌસેના પાયલોટ છે. એને  ભારત નું નામ રોશન કર્યું છે.

માતા પિતા નું ગૌરવ :-

દરેક માતા પિતા નું સપનું હોય છે કે એનું સંતાન સફળતા મેળવે એના સપના પુરા કરે. અને પોતાના પરિવાર નું નામ રોશન કરે  આવા જ સપના હતા શિવાંગી ના પિતા બકોલ હારી ભૂષણ એક શિક્ષક છે. તે સાધારણ પરીવાર ના હોવા છતાં તેની દીકરી ની દરેક ઈચ્છા ને પુરી કરિ. જયારે તેની દીકરી એ પોતાના સપના ની ટોચ પર પહોચી ગઈ. ત્યારે તેમને કહ્યું કે દીકરી હોય કે દીકરો તમારા સંતાન ને પ્રોત્સાહન આપો અને સપોટ કરો તેની માતા કહે છે કે તેને હમેશા પોતાની દીકરી નો સાથ આપ્યો છે. અને તેનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

પાયલોટ બનવું એજ હતું જીવન નું લક્ષ્ય :

બિહાર ની મુજ્જફ્ર્પુર માં થી તેને પોતાનું સ્કુલ પાસ કર્યું ત્યાર બાદ બીટેક માટે તે સિક્કિમ મનિપાલ ઇન્સ્ટીટયુટ માં અભ્યાસ કરતી હતી. આ દીવસ તેના માટે ખાસછે, કેમ કે તેને આ દિવસ માટે રાત દિવસ સપના જોયા છે અને તેને હકીકત માં બદલવા છે. તેવી તેની ઈચ્છા હતી..શિવાંગી એ વધુ માં જણાવ્યું કે જયારે તે બીટેક માટે કોલેજ માં અભ્યાસ કરતી હતી ત્યારે ત્યાં એક નેવી ઓફિસર લેકચર લેવા માટે અવ્યા હતા. અને તેના  થી પ્રભાવિત થઈ ને તેને નક્કી કર્યું કે તે પાયલોટ બનશે અને આજે તે સપનું હકીકત બની સામે ઉભું છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!