બોલીવુડના આ સિતારાઓ એ સંતાન ગુમાવીને પોતાને આ રીતે દર્દ સહન કરવા હિંમત આપેલ છે

લગ્ન બાદ બધા પરિણીત દંપતી ને આશા હોય છે, કે તેના ઘરે કોઈ બાળક નો જન્મ થાય અને તેના માટે તેઓ બહુ જ સપના જોતા હોય છે. ” પથ્થર જેટલા દેવ પૂજો ત્યારે બાળક નો જનમ  થાય ” પિતા કરતા બાળક માતા ને વધારે વ્હાલું હોય છે, કેમ કે એક માતા તેના બાળક ને નવ મહિના પોતાના પેટ માં રાખીને પોતાના લોહી થી સીંચે છે. એક માતા પર એક જીવ ને જન્મ આપવાની મોટી જવાબદારી હોય છે. જયારે આ બાળક તમારા જીવન માં આવતા ની સાથે જ તમારા હાથ માંથી છુટી જાય તો દુનિયા નું સૌથી મોટું દુખ કહેવાય. આવું માત્ર સામાન્ય નાગરિક સાથે બંને એવું નથી હોતું પણ બોલીવુડ ના મોટા મોટા કલાકાર સાથે પણ આવું બની ચુક્યું છે. ચાલો તમને જણાવીએ..

બોલીવુડ ના કેટલાક કલાકારો એ ખોયા પોતાના સંતાનો ને 

સેટ કરિયર ની લાઈફ બધા ને પસંદ હોય છે, સારી આવક સારું નામ અને એક ઉચાઇ પર પહોચેલા વ્યક્તિ ને બીજું શું જોઇએ આ બધું તો તમને તમારી મહેનત અને આવડત થી મળે જ છે. પરંતુ સંતાન સુખ તો નસીબ થી જ મળે છે. બોલીવુડ ના એવા કેટલાય કલાકારો છે. જેમને પોતાની નજર સામે પોતાના સંતાનો ને મારતા જોયા છે. ચાલો જાણીએ એમની આપવીતી..

ગોવિંદા :-

ગોવિંદા એ હમેશા લોકો ને હસાવતા રહ્ય છે. અને પોતેપ્ન હમેશા હસતા  જ જોવા મળે છે. પછી એ જાહેરાત હોય કે ફિલ્મ ગોવિંદા એક કોમેડીય એક્ટર છે. જેને હમેશા પબ્લિક હસાવ્યા જ છે. તેને પોતાની 4 વર્ષ ની દીકરી ને મારતા જોઈ છે. તેનો  સમય પહેલા જન્મ થઈ ગયો હતો. ડોક્ટર નું કહેવું છે કે તેના શરીર માં ધીમે ધીમે લોહી બનતું બંધ થઈ ગયું છે.

આમીર ખાન :-

આમીર ખાન આજે 3 સંતાનો ના પિતા છે, પણ તેમની પહેલું સંતાન જયારે આવવાના સમાચાર આવ્યા ત્યાર થી જ તેમને સપના જોવા ના ચાલુ કરી દીધા અને કેટલી વસ્તુ ઓ લઈ આવ્યા પણ થોડા દિવસો પછી જ તેના પત્ની નું મિસકેરેજ થઈ ગયું. અને તેનું બાળક નથી રહ્યું હવે આ સાંભળી ને તેને બહુ જ આઘાત લાગ્યો. કેટલાય દિવસો સુધી તે કોઈ ની સાથે બોલતા ન હતા..

કાજોલ :-

એક સમય ની સફળ અભિનેત્રી કાજોલ જેટલી ખુશ દેખાય છે. તેટલીજ એક સમય માં દુખી હતી જયારે તેનું મિસ કેરેજ થયું. ત્યારે તેને થયું કે હવે દુનિયા માં કઈ જ કરવાનું બાકી નથી. બોલીવુડ અભિનેત્રી કાજોલે 2011 માં એક્ટોપિક ગર્ભ ધારણ કર્યો હતો જેને કર્નેતેનું મિસકેરેજ થયું..

પ્રકાશ રાજ :-

જયકાંત શિકરે નામ થી બોલીવુડ માં પરિચિત થયા આ સાઉથ ના સુપર સ્ટાર અને બોલીવુડ માં પણ ખાસું એવું નામ કરી ચુક્યા છે. પ્રકાશ નોએક ૫ વર્ષ નો પુત્ર હતો જેની મોત થઈ ગઈ.  પતંગ ઉડાવતા ઉડાવતા તે પડી ગયો અને તેને માથામાં વાગી ગયું જેને કરને તે મૃત્યુ પામ્યો. અ દુખ માંથી બહાર આવતા પ્રકાશ રાજ ને બહુ સમય લાગ્યો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!