ટીકીટ કાપતી જોવા મળી બોલીવુડ ક્વીન કંગના – આ તસવીરો થઇ સોશ્યલ મીડિયા પર વાઈરલ

આજકાલ બોલીવુડ ના અભિનેતા કે અભિનેત્રી ઓ પોતાના ફિલ્મ ના પ્રમોશન માટે બધુ કરી  છુટે છે. હાલમાં કંગના પોતાની આવનારી ફિલ્મ “પંગા” ના પરમોશ્નન માટે વીટી રેલ્વે સ્ટેશન પર ટીકીટ કાપતી દેખાય. તેની અવનારી ફિલ્મ “પંગા ” સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.જેમાં કંગના રાષ્ટ્રીય સ્તર ની કબડી ખેલાડી છે.ખેલાડી ની સાથે સાથે આ ફિલ્મ માં તે એક માતા ની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ માં જ્યાં નામની એક ક્બડી  ખેલાડી ના મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.તે કબડી ટીમ ની કેપ્ટન છે પણ અત્યારે તે પોતાના જીવન માં આગળ વધે છે તેને એક દીકરો છે અને તે રેલ્વે માં ટીકીટ કાપવાનું કામ કરે છે.

આ રોલ ને રિક્રેટ કરવા કંગના વીટી રેલ્વે સ્ટેશન પહોચી તેને સફેદ અને પીળા રંગ નો ડ્રેસ પહેરેલો ચ્ચે જેમાં તે બહું જ સુંદર લાગી રહી છે. એના સિમ્પલ લુક ની તસ્વીરો સોસીયલ મીડિયા માં અપલોડ થઈ જે અમે તમને બતાવી છે. ફિલ્માં પણ કંગના આવી જ દેખાય છે.

અમુક તસ્વીરો માં એ કસ્ટમર ને ટીકીટ આપતી પણ જોવા મળી છે. આ તસ્વીરો જેટલી વાયરલ થઈ છે. એ બધા ના સારા રિસ્પોન્સ આવે છે.  આ ફોટા ને જોતા લાગે છે કે તે જનતા ને પોતાની સાથે જોડી રહી છે. અને એક સાધારણ નાગરિક ની જેમ ત્યાં ટીકીટ કાપતી જોવા મળે છે. આ દ્રશ્ય જોવા તેના ફેંસ અને માણસો ની ભીડ જમા થી ગઈ.  ફિલ્મ ના પ્રમોશન માટે પબ્લિક માં આવીને પબ્લિક નું કામ કરવું એ દર્શકોને ખુબ જ ગમ્યું આ ફોટા ને ખુબ જ લાઇક અને કમેન્ટ  મળી રહી છે..

આ ફિલ્મ નું પ્રમોશન કરવું જરૂરી હતું કેમ કે આ ફિલ્મ વરુણ ધ્વન અને શ્રધ્ધા કપૂર જેવા ડાન્સર ની ફિલ્મ “ડાન્સર ૩D” સાથે રીલીઝ થવાની છે. આ ફિલ્મ “પંગા ” માં નીના ગુપ્તા, રુચા ચઢ્ઢા, અને કંગના જોવા મળશે આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020 માં રીલીઝ થશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!