બોલીવુડ ના આ સ્ટાર નથી કરી શકતા અંગ્રેજી માં વાત – આ ૭ સ્ટાર્સના નામ વાંચી ચોંકી જશો

આપણી માતૃ ભાષા કોઈ પણ હોઈ પરંતુ અત્યારે અંગ્રેજી બોલવાનું ચલન વધી ગયું છે, અંગ્રેજો તો જતા રહ્યા પણ એનું અંગ્રેજી મુક્ત ગયા, કોઇપણ જગ્યા એ જાવ બેંક, માં કે એ.ટી.મ., માં સ્કુલ માં બાળકોના એડમીશન લેવા, બધે અંગ્રેજી ખુબ જ જરૂરી છે, અમુક ને બોલતા આવડે પણ આત્મવિશ્વાસ નથી હોતો એટલે એના કલાસીસ પણ થાય છે, જ્યાં તમને અંગ્રેજી બોલવાની કળા શુખવે,

બીજા દેશ જવું હોઈ તો તમને અંગ્રેજી બોલતા આવડતું હોવું જોઈએ, ક્યારેક એવું બંને કે આવડતું હોવા છતાં પણ સંકોચ ના હિસાબે ના બોલી શકી, આવું માત્ર આપડી સાથે જ નહિ પણ બોલીવુડ ના સ્તર સાથે પણ થાય છે, આજે તમને એવા 7 સ્તર વિશે જણાવશું કે જે અંગ્રેજી નથી બોલી શકતા, એટલે એવું ના સમજવું કે જે ગાદી પર બેસે છે, તે પરિપૂર્ણ હોઈ છે, ભલે એમની અંગ્રેજી ભાષા બોલવામાં તકલીફ પડે પણ તેઓ આજે ફિલ્મી પડદા પર રાજ કરી રહ્યા છે, અને સુપર હીટ ફિલ્મો પણ આપી રહ્યા છે,

કંગના રનોત:- 

કંગના આ નામ થી સૌ કોઈ પરિચિત છે, તેમને ખુબ જ સારી ફિલ્મો આપી છે, તેમનું ફિલ્મી કરિયર માં સુપર હીટ ફિલ્મો જ છે એવું કહી શકાય, પરંતુ જયારે તે ફિલ્મો માં આવી ત્યારે તેને અંગ્રેજી બોલતા ના આવડતું તે બધા નું સંભાળતી પણ બોલી ના શકતી, એકવાર તો કારણ જોહરે તેને પોતાના શો “કોફી વિથ કરણ ” માં બોલાવી ત્યારે તેની મજાક ઉડાવી હતી.

નાવાજુદીન સિદ્દકી :- 

નાવાજુદીન સિદ્દકી જેને સાબિત કરી દીધું કે ફિલ્મો માં કરિયર બનાવવા માટે હાઈટ કે રંગ ની જરૂર નથી, તમારી આવડત જ કાફી છે, આ બોલીવુડ સ્ટાર ની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોવાથી તેમને વધારે અભ્યાસ કરેલો નથી, અને આથી જ તેમને અંગ્રેજી બોલતા નથી આવડતું , છતાં પણ તેઓ બોલીવુડ ના જાણીતા અભિનેતા તીરકે ઓળખાય છે,

કપિલ શર્મા :- 

કપિલ શર્મા ને બધા ઓળખે જ છે તેનો પરિચય આપવાની જરૂર નથી, તેને બધા ટી.વી. શો થી જાણે છે, તેને ફિલ્મો માં પણ કામ કર્યું છે, પરંતુ તેની ફિલ્મો કઈ ખાસ ચાલી નહિ, તેના ઘરે થોડા સમય પહેલા જ દીકરી નો જન્મ થયો, કપિલ ને બધા કોમેડી એક્ટર થી ઓળખે છે, તેને પણ અંગ્રેજી બોલતા નથી આવડતું છતાં પણ મોટામોટા સ્ટાર સાથે તેની ઉઠક બેઠક છે, તેને પોતાના જ શો માં ઘણી વાર કહ્યું છે કે તેને અંગ્રેજી બોલતા નથી આવડતું અને આ વાત ને લય ને જોક્સ પણ કાર્ય છે,

ગોવિંદા :-

ગોવિંદા 90 ના દાયકા નો કોમેડી હોરો તરીકે જાણીતો છે, અને તેન ડાન્સ ના બધા દીવાના હતા, તેને પોતાના ફિલ્મી કરિયર માં 12 ફિલ્મફેર અવોર્ડ મળી ચુક્યા છે, તે હવે કોઈ ફિલ્મો માં જોવા નથી મળતા પણ બધા એવોર્ડ પાર્ટી માં હોઈ છે, તેને આજ સુધી અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે, અને તે સામે થી જ કહે છે કે તેઓ હિન્દી બોલવામાં માં જ અનુકુળતા સમજે છે,

અક્ષય કુમાર :-

અક્ષય કુમાર જે બોલીવુડ ના સુપર સ્ટાર છે, તેમને મોટા ભાગની હીટ ફિલ્મો કરી છે, કોમેડી, એક્શન, બાયોગ્રાફી, ડ્રામા બધી જ કેટેગરી ની ફિલ્મો કરી છે, નાના થી મોટા સુધી ના બધા જ તેને ઓળખે છે, તમને જાણી ને નવાઈ લાગશે કે તેમને પણ અંગ્રેજી બોલવાથી ડર લાગે છે, બંને ત્યાં સુધી તેઓ પોતાના ઈન્ટરવ્યું માં હિન્દી બોલવામાં જ પસંદ કરે છે,

હેમા માલિની :-

વાત કરીએ ડ્રીમ ગર્લ ની તો એ ૮૦ ના દાયકા ની સુપર સ્ટાર અભિનેત્રી છે, તેને પોતાના ફિલ્મી કરિયર માં ખુબ હીટ ફિલ્મો આપી છે, તમને જાણી ને નવાઈ લાગશે કે જયારે તેનું ફિલ્મી કરિયર શરુ કર્યું ત્યારે તેની અંગ્રેજી ની સાથે હિન્દી બોલવામાં પણ તકલીફ પડતી, હા આજના સમય ની વાત કરીએ તો તેને સારું એવું અંગ્રેજી બોલી શકે છે,

ધર્મેન્દ્ર :- 

ધર્મેદ્ર ને બોલીવુડ માં બધા હિ મેંન થી ઓળખતા તે એક પંજાબી પરિવાર માંથી આવે છે, અને તેને પંજાબી બોલતા બહુ સરસ આવડે પણ અંગ્રેજી ના બોલી શકે, એટલા વર્ષો ફિલ્મી કરિયર ને આપ્યા પછી પણ તેમને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડે છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!