આ ૧૦ સ્ટાર્સ ચુસ્ત માંસાહારી છે – વેજીટેરીયન ફૂડ શું હોય એ પણ ખબર નથી – વાંચો અનોખી વાતો

આપણા સમાજ માં બે પ્રકારના લોકો રહે છે. શાકાહારી અને માંસાહારી અમુક લોકો એવા હોઈ છે, જે ઈંડા પણ નથી ખાતા અને અમુક એવું સમજે છે, કે ઈંડા તો શાકાહારી માં આવે. મતલબ કે જેને ફૂડ ખાવું હોઈ એના માટે કોઈ ધર્મ લાગુ પડતો નથી. ઘણા ડોક્ટર પણ માંસાહારી ખાવાની સલાહ આપે છે. મેડીસીન માં પણ આલ્કોહોલ નો ભાગ આવે છે. આજના સમય માં બધા ને બોડી બનાવવા માટે નોનવેજ ખાવું જ પડેછે.  શાકાહારી અને માંસાહારી ના અલગ અલગ ફાયદા પણ હોઈ છે. તમને જણાવી એ કે કેટલાક સેલીબ્રેટી એવા છે. જેને એક દિવસ પણ નોનવેજ ભોજન માં લીધા વગર ના ચાલે.

જોન અબ્રાહમ :-

જોન અબ્રાહમ પોતાની બોડી અને ફિટનેસ ને કારણે બોલીવુડ માં જાણીતા છે. તેમને પોતાના ફિટનેસ માટે માંસાહારી  ખોરાક લેવો જ પડે. એટલે તેઓ નોનવેજ ખાય છે.

વરુણ ધવન :-

વરુણ ધવન જેટલા ચોકલેટી બોય છે,એવી જ તેમની બોડી છે,  હાલ ના સમય માં તે “કુલી નંબર 1 ” ના ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે, તે નોનવેજ ખાય છે, અને ચીકન તેમનું મનપસંદ છે.

સલમાન ખાન :-

સલમાન ખાન ને ફિલ્મોમાં ગાજર નો હળવો બહુ જ ભાવે એવું બતાવ્યું હશે, હા તેઓ ખાવા પીવા ના બહુ જ શોખીન છે. અને તેમણે ઈન્ટરવ્યું માં કીધેલું છે કે તેમને ચીકન બિરિયાની બહુ જ ભાવે છે. અને તે વિક માં એક વાર તો ખાય જ છે.

અક્ષય કુમાર :-

વાત કરીએ તો ખિલાડી ઓના ખિલાડી અક્ષય કુમાર ની તો તેઓ પણ નોનવેજ ખાવાના શોખીન છે. તેમને ચીકન બહુ જ ભાવે છે.  અને તેમને વેજ કરતા વધારે નોનવેજ ભાવે છે.

રણબીર કપૂર :-

કપૂર ખાનદાન જે ખાવાપીવા ના ખુબ જ શોખીન છે, તેના પુત્ર રણબીર કપૂર આ લીસ્ટ માં કેમ પાછડ રહી જાય. રણબીર કપૂર નોનવેજ ના શોખીન છે, તેને ચીકન બહુજ ભાવે છે, અને ચીકન લોલીપોપ એમની મનપસંદ ડીશ છે.

શાહરૂખ ખાન :-

બોલીવુડ ના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન ને માંસાહારી ભોજન બહુ જ ભાવે છે, તે એવું કહેતા હોય કે બપોર ના જમવામાં એકાદ ડીશ તો નોનવેજ ની હોવી જ જોઈએ. એમેને તંદુરી ચીકન બહુ જ ભાવે છે..

દીપિકા પાદુકોણ :-

દીપિકા પાદુકોણ નું જેટલું સારું ફિગર છે તો એવું ના સમજતા કે તે ડાયટ પ્રમાણે જમતી હશે, ના એવું નથી કાયમ તે કૈક ને કૈક ખાતી જ રહે છે. તેને નોનવેજ પણ ભાવે છે, તે સવાર માં ચીકન ટીક્કી ખાવાનું પસંદ કરે છે.

બિપાસા બાસુ :- 

બંગાળી છોકરી છે બિપાસા બાસુ એટલે એનું ફેવરીટ હોઈ નોનવેજ બિપાસા બાસુ ને નોનવેજ ખાવાનું પસંદ છે. અને તેને ફીશ બહુ જ ભલે છે. એવું નથી કે તે શાકાહારી ભોજન નારહી લતી. પણ તે સિ. ફૂડ વધારે ખાવાનુ રાખે છે.

પરિનીતી ચોપડા :-

 

પરિનીતી ચોપડા એક પંજાબી પરિવાર ની કુડી છે. પંજાબી પરિવાર માં બધા નોનવેજ ખાતા જ હોય છે. અને બીજા પંજાબી ની જેમ તેને પણ બટર ચીકન બહુ જ ભાવે છે.એક ઈન્ટરવ્યું માં એમને કીધું હતું કે બટર ચીકન તે દિવસ માં ગમે ત્યારે ખાય શકે છે.

સુસ્મિતા સેન :-

વિશ્વ સુંદરી બનેલી બોલીવુડ ની અભિનેત્રી નોનવેજ ખાવાની દીવાની છે.ગ્રીલ ચીકન એમની ફેવરીટ ડીશ છે. હા પણ તે વધારે ઓઈલ વાળું ખાવાનું પસંદ નથી કરતી..

હાલા કી તે વેજ પણ ખાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!