બોલીવુડ ના આ ૫ સ્ટાર પોતાના બાપ ના લગ્ન માં હાજર હતા, એક તો બે બે લગ્ન માં હાજર હતો..

લગ્ન માં જમવા જવું અને લગ્ન માં નાચવું બધા ને ગમતું હોઈ છે, પછી એ લગ્ન ગમે તેના હોઈ આપણા સબંધી ના હોઈ કે પોતાના ભાઈ કે બહેન ના હોઈ. લગ્ન એટલે વ્યક્તિ નો બીજો જન્મ જયારે લગ્ન ધામ ધૂમ થી થાય કે સદી થી થાય પણ બંને વ્યક્તિ એકબીજા ના શુખ રૂપ જીવનની ચાવી બંને છે. પણ ક્યારેય તમે કોઈ ના એવા લગ્ન જોયા છે.

જ્યાં પિતા ના લગ્ન થતા હોઈ અને તેના બાળકો સાથે હોય એવું બન્યું છે, ક્યારેક વિચારો જેના માતાપિતા બીજા લગ્ન કરે છે, તે એની ખુશી માટે છે, પણ બાલકોના મન પર શિ અસર થાય છે એમના મન માં કેટલા વિચાર આવેછે. મારા પિતા મારી મમ્મી ને છોડી બીજા લગ્ન કેમ કરે છે ? એમના માનસ પર ખરાબ અસર પડે છે. તમને જણાવીએ દઈએ કે બોલીવુડ ના સ્ટાર જેમને બીજા લગ્ન કર્યા હોય. તેમના બાળકો ની હાજરી માં ચાલો જાણીએ..

સારા અલી ખાન :-

સારા અલી ખાન સૈફ અલીખાન અને અમૃતા સિંહ ની દીકરી છે, જેને આજકાલ બોલીવુડ માં એન્ટ્રી કરી છે. “સીમ્બા” અને “કેદારનાથ ” જેવી મોટા બેનર ની ફિલ્મો માં કામ કર્યું છે.તે પોતાના પિતા સૈફ અલીખાન ના બીજા લગ્ન જે કરીના કપૂર સાથે થયા તેમાં આવી હતી.ત્યારે તે  વર્ષ ની હતી. 2004 માં સૈફ અને અમૃતા ના છુટા છેડા થયા ત્યાર પછી 2012 માં તેને કરીના કૂર સાથે લગ્ન કર્યા. તમને જણાવીએ કે કરીના અને સારા વચ્ચે ખુબ જ સારા સંબંધ છે..

સલમાન ખાન :- 

બોલીવુડ ના ભાઈજાન કહેવાતા એવા સલમાન ખાન પોતાના પિતાના બીજા લગ્ન માં હાજર હતા ત્યારે તે 16 વર્ષના હતા. તેની સગી માં નું નામ સુશીલા ચરક હતું. અને સલમાન ખાન ના પિતા બોલીવુડ ના જાણીતા લેખક માંથી એક છે. જેમને શોલે જેવી ફિલ્મો લખી છે. એ સમયે તેને હેલન સાથે લગ્ન કર્યા..અનેહેલ્ન સલમાન ખાન ની સાવકી માતા છે..

અર્જુન કપૂર :-

અર્જુન કપૂર ના પિતા બોની કપૂર ની પહેલી પત્ની મોના નો દીકરો છે. બોની કપૂરે 1996 માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા ત્યારે અર્જુન 11 વર્ષ ના હતા. સ્ત્રો અનુસાર જાણવા મળ્યું છે. કે શ્રીદેવી અને મોના બંને સારા મિત્રો હતા અને શ્રીદેવી નું તેના ઘરે આવવા જવાનું બહુ રહેતું તેમાં બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કર્યા..

એડમ બેડી :- 

અભિનેતા કબીર બેદી ના દીકરા એડમ બેદી જે મોડલ છે. તમને જાણી ને આશ્ચર્ય થાશે કે એડમ બેડી તેના પિતા ના બે લગ્ન માં હાજર હતા. કબીર બેડી એ ટોટલ 4 લગ્ન કર્યા એમાંથી એડમ 2 લગ્ન માં હાજર હતા. કબીરે 4 લગ્ન 70 વર્ષ ની ઉમરે કર્યા..

સન્ની દેઓલ :-

બધા જાણે જ છે. કે ધર્મેન્દ્ર ના આ બીજા લગ્ન છે સન્ની અને બોબી બંને તેની પહેલી પત્ની પ્રકાશ ગોર ના છે. ત્યાર પછી ધર્મેન્દ્ર એ હેમા માલિની સાથે લગ્ન કર્યા. આ લગ્ન કરવા માટે તેને પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો. અને હેમામાલીની અને ધર્મેન્દ્ર ની બે દીકરિ ઓ છે. ઈશા અને  એષા દેઓલ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!