આ ૭ સિતારાઓએ પોતાની બદરૂપી કાયાને ખુબસુરત બનાવી – જુના ફોટા જોઇને આંખો પર વિશ્વાસ નહિ આવે

સમય કોઈના માટે નથી રહેતો તે બદલાતો રહે છે, ક્યારેક કોઈનો સમય સારો હોય તો કોઈ નો ખરાબ પણ આવે છે, આજે આપને આ લેખ માં વાત કરશું વર્તમાન અને ભૂતકાળ ની કે આજના જે સિતારાઓ ને આપને આટલા દિલ થી ચાહીએ છીએ એ ભૂતકાળ માં કેવા લગતા. જે કોઈ જાડા હતા તેને જીમ માં જઈને વર્કઆઉટ કર્યું અને કોઈએ પ્રાકૃતિક રૂપ થી પોતાની ઉમર છુપાવી ચાલો જાણીએ કોણ છે આ સિતારાઓ અને એમાંથી તમારા ફેવરીટ કોણ છે?

અર્જુન કપૂર :-

અર્જુન કપૂર જે આજના બોલીવુડ જાણીતા કલાકાર છે, તેના ફેંસ તેની  ફિટનેસ અને બોડી ને લઈને તેનાથી પ્રભાવિત છે. તમને જણાવીએ કે તે પેલા ખુબ જ જાડા હતા. એને મોટાપાનો શિકાર બની ગયા. હતા. ફિલ્મ લાઈન માં આવતા પહેલા જ તેમણે પોતાનો વજન ઘટાડ્યો અને ફિટનેસ પર ઘ્યાન આપવા લાગ્યા..

સોનાક્ષી સિન્હા :-

સોનાક્ષી પણ ખુબ જ જાડી હતી. ખાતા પિતા ઘર ની લાગે ત્યારે એનું વજન 90 કિલો હતું, જયારે સલમાન ખાને તેને દબંગ ફિલ્મ ની ઓફર કરી ત્યારે પણ તે એટલી જ જાડી હતી. પણ સલમાને કહી દીધું કે વજન તો ઓછો કરવો જ પડશે. અને ત્યાર થી જ તેને પાતળું થવાની ટ્રાય શરુ કરી. હાલમાં સોનાક્ષી ને જોતા લાગે જ છે કે તેના માં બદલાવ જોવા મળે છે.

શ્રુતિ હસન :-

શ્રુતિ ની આ તસ્વીર જોઇને તમે માની જ નહિ શકો કે આ તેની તસ્વીર છે તેને ફિલ્મોમાં આવ્યા પહેલા કોઈ કોસ્મેટીક સર્જરી કરાવીહોય એવું પણ બહાર આવ્યું છે.  એટલે જ તે અત્યારે ખુબ જ સુંદર અને આકર્ષિત દેખાય છે. સાચું તો શ્રુતિ ને જ ખબર પણ એનોઆ બદલાવ તેના ફેંસ ને ખુબ જ ગમે છે.

જાન્હવી કપૂર :-

જાન્હવી શ્રીદેવી ની દીકરી છે એટલે કઈ કેવું જ ના એટલી જ સિમ્પલ અને ક્યુટ લાગે છે. એના ચહેરા પર એટલી માસુમિયત છે કે એ સ્માઈલ ના કરે તો પણ ચાલે.પણ હવે તે બહુ જ સ્ટાઇલીસ લુક માં અવિગ્ય છે.

સારા અલી ખાન :-

સારા અલી ખાન પહેલા ખુબ જ જાડી હતી અને તેને આંખના નંબર પણ હતા. ત્યારે તેનું વજન 95 કિલો હતું. એની પહેલા ની તસ્વીરો જોઇને તમે ઓળખી નહિ શકો કે આ એ જ છે. જયારે એને બોલીવુડ આવવાની ઈચ્છા થઈ ત્યારે તેને પોતાનો વજન ઘટાડી ને પોતાને એક નવો લુક આપ્યો..

ખુશી કપૂર :-

ખુશી કપૂર ને બહુ જ ઓછા વ્યક્તિઓ ઓળખતા હશે. તેશ્રીદેવી ની નાની દીકરી છે. ખુશી કપૂર બેહદ કઢંગી છે તેની તેને ફેસ ની કોઈ સર્જરી કરાવી હતી. તેની વર્તમાન અને ભૂતકાળ ની તસ્વીરો જોઇને તમને ખ્યાલ આવી જ ગયો હશે. પહેલા તે એક નાની છોકરી જેવી લગતી હતી.

પરિનીતી ચોપડા:-     

પરિનીતી ચોપડા પ્રિયંકા ચોપડા ની બહેન છે, બધા ને ખર જ છે કે તે બહુ જ જાડી હતી. અને તેને પોતાના જીમ માટે ખુબ જ પૈસા ભરીને પોતાનું વજન ઘટાડ્યું હતું. જયારે તે જાડી હતી ત્યારે તેનો સ્વભાવ બબલી જેવો હતો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!