૨૦૧૯ ના વર્ષમાં ખુબજ વાઈરલ થઇ બોલીવુડ જોડીઓની આ ૧૦ વિવાદાસ્પદ ફોટો – એક માં જાહેરમાં કિસ સુધ્ધા કરી દીધેલી

બોલીવુડ ની પોપ્યુલર જોડી જે હમેશા કોઈ ને કોઈ કારણો થી ચર્ચા માં રહે છે, અને વાયરલ થતી તેમની તસ્વીરો યાદગાર બની જાય છે, અમુક ફોટા એવા હોય છે જે ફિલ્મ ના હીરો હિરોઈન સાથે ના હોય તો અમુક તેના જીવન સાથી ના હોય છે, આ અહેવાલ માં તમને બોલીવુડ ની  વૈવાહિક જોડી ઓની વવત કરશું. જે ૨૦૧૯ માં ખુબ જ વાયરલ થઈ હોય. એપ્રિયંકા હોય કે શાહીદ કપૂર હોય ૨૦૧૯ ના આ લીસ્ટ મુજબ જોઈએ કોણ કોણ ફેમસ થયું..

ભૂટાન માં પોતાનું વેકેશન વિતાવતા અનુષ્કા અને વિરાટ ની તસ્વીરો વાયરલ થઈ હતી. જેમાં બંને ક્યુટ ફોટો તેના ફેંસ ને ખુબ જ ગમ્યો હતો.. જેમાં બંને નો રોમેન્ટિક કમ ક્યુટ ફોટો છે.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ માં પ્રિયંકા ચોપડા અને નીક જોનાસ ની આ રોમેન્ટિક તસ્વીર ખુબ જ વાયરલ થઈ હતી..

કરીના કપૂર ના ૩૯ માં જન્મ દિવસ ની પાર્ટી માં તેના પતિ સૈફ ને કિસ કરતી હતી. ત્યાર નો આ ફોટો વાયરલ થયો છે. અને તેના ફેંસ ને આ ફોટો તેનો બહુ જ પસંદ આવ્યો હતો.

સોનમ કપુર તેના  પતિ સાથે માલદીવ પર વેકેશન ની મજા મળતા નજરે પડે છે. જેમાં સોનમ નો એક અલગ અંદાજ જોવા મળે છે..

બોલીવુડ ની ખાસ અભિનેત્રી જે મિસ વર્લ્ડ રહી ચુકી છે તેની પોતાના અભિષેક બચ્ચન સાથે ની આ તસ્વીર ખુબ જ વાયરલ થઈ હતી. આ તસ્વીર ના કેપ્શન માં લખ્યું હતું કે આ તસ્વીર ને તેની દીકરી આરાધ્ય એ ક્લિક કરી છે.

પોતાના લગ્ન ની પહેની વર્ષગાંઠ પર રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે  તિરુપતિ બાલાજી ગયા હતા ત્યાર ની આ તસ્વીરો છે જે તેમના ફેંસ ને ખુબ જ પસંદ આવી હતી. જેના લીધે તે ખુબ જ વાયરલ થઈ.

શાહરૂખ ખાન પોતાની પત્ની સાથે એક રોમેન્ટિક સેલ્ફીમાં દેખાય રહ્યા છે. જે તેના લગ્ન ની સાલગીરા ની છે.

બોલીવુડ ના ખુબ જ વ્યસ્ત અભિનેતા માંથી એક આયુષ્માન ખુરાન જયારે પણ સમય મળે ત્યારે પોતાની પત્ની તાહિરા સાથે વેકેશન પર જતા હોય છે.

શાહિદ કપૂર  તેની પત્ની મીરાં સાથે ખુબ જ રોમેન્ટિક તસ્વીર માં જોવા મળે છે, આ તસ્વીર તેની લગ્ન ની સાલગીરા ની છે.

ફરહાન અખ્તર શિબાની સાથે  ઘણા સમય થી તેની રિલેશનશિપ છુપાવી રહ્યા હતા. પણ તેના જન્મ દિવસ ઉપર તેને આ તસ્વીર સોસીયલ મીડિયા પર અપલોડ કરી અને આ તસ્વીર ખુબ જ વાયરલ થઈ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!