બોલીવુડ એક્ટ્રેસીસ ની બધાને ગમે એવી ફોટો – પોતાની માં સાથેની કીમતી પળ થઇ કેમેરા માં કૈદ….

બોલીવુડ અભિનેત્રી હોય અભિનેતા પોતાના જીવન માં દરેક વખતે પોતાની ખાસ પળો સોસીયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે, માત્ર પોતાની ફિલ્મ ને રીલેટેડ નહિ પણ અંગત જીવની પળો પણ પોતાના ફેંસ સાથે શેર કરતા હોય છે. મોટા ભાગની ફેમસ  અભીનેત્રી પોતાના પરિવાર સાથે જ્યાં ફરવા જાય ત્યાં ની તસ્વીરો મુકે છે તો અમુક પોતાના  માતા પિતા સાથે નો વિતાવેલો સુંદર સમય સોસીયલ મીડિયા પર પોતાના ફેંસ સાથે શેર કરતા હોય છે. આ અહેવાલ માં બોલીવુડ ની લોકપ્રિય અભિનેત્રી ની તેની માં સાથે ની સુંદર પળો નિહાળીએ..

એશ્વર્યા રાય પોતાની માં સાથે ની તસ્વીરો સોસીયલ મોળિયાં માં અપલોડ કરે છે.

પોતાની માં સાથે દીપિકા પાદુકોણ

પ્રિયંકા ચોપડા અને તેની માતા

પોતાની માં બબીતા સાથે બેબો (કરીના ) અને લોલો (કરિશ્મા)

સારા અલી ખાન પોતાની માં અમૃતા સિંહ  સાથે

શ્રધ્ધા કપૂર તેની માં સાથે

પોતાની માં ની કાર્બન કોપી સોનાક્ષી સિન્હા

આલિયા ભટ્ટ પોતાની માં સોની સોની રાજદાન  સાથે

કટરીના કેફ તેની માં સાથે

મલાઈકા અને અમૃતા તેની માં સાથે

અનુષ્કા શર્મા પોતાના પરિવાર સાથે

દિશા પટની તેની માં સાથે સેલ્ફી લેતા

જાનવી કપૂર પોતાની માં શ્રીદેવી સાથે ખુબસુરત પળો

ભૂમિ પેડનેકર તેનીમાં સાથે

અનન્યા પાંડે પોતાની માં સાથે

પોતાની માં ની લાડલી તાપસી પન્નું

કબીર સિંહ ની પ્રીતિ કિયારા આડવાણી તેની માં સાથે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!