હદથી વધુ ઓવર એક્ટિંગ કરે છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, નંબર 3 તો છે ઘણાની ફેવરીટ

આજના આ આધુનિક સમયમાં ઘણા યુવક-યુવતીઓ બોલીવુડ જગતમાં તેમની કિસ્મત અજમાવવા માટે આવતા હોય છે. પણ કેટલાક લોકો જ સફળતાનાં શિખરો સુધી પહોંચી જતાં હોય છે. આજે બોલીવુડના ઘણી એવી હિરોઈન છે જેની ફેશન સેન્સના લીધે તો તેની એક્ટિંગના લીધે લોકો તેની પર ફિદા છે. આજે અમે તમને એવી હિરોઇનો વિષે કહીશું કે, જે ઓવર એક્ટિંગ માટે પ્રખ્યાત છે.

આવો જાણીએ આવી અમુક એક્ટ્રેસો વિષે

સોનાક્ષી સિંહા

ઓવર એક્ટિંગમાં 5માં સ્થાન પર કોઈ હોય તો એ છે સોનાક્ષી સિંહ. સોનાક્ષીએ સલમાન ખાનની બોલીવુડ જગતમાં ‘દબંગ’થી ડેબ્યુ કર્યું હતું. આજ દિવસ સુધી સોનાક્ષીએ ઘણી સુપરહિટ મૂવીમાં જ કામ કર્યું છે. સોનાક્ષીની એક્ટિંગ લીધે લોકો તેને ખૂબ પસંદ કરે છે તથા આકર્ષાય. પણ સોનાક્ષી એક્ટિંગથી વધારે ઓવરઍક્ટિંગ કરે છે. હમણાં જ સોનાક્ષી ફિલ્મ ‘ખાનદાની શફખાન’માં દેખાવા મળી હતી. આ ફિલ્મ બિલકુલ ફ્લોપ ગઈ હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની સુંદરતા બાબતે શંકાને કોઈપણ સ્થાન નથી. આલિયા ભટ્ટ એક સુંદર હિરોઈન છે. 26 વર્ષીય આલિયા ભટ્ટે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં જગતમાં પોતાનો ડેબ્યુ કર્યું હતું. આજે આલિયા ભટ્ટ હાઇએસ્ટ પેઈડ હિરોઈન માં શામેલ છે. આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર ‘, ‘સડક -2’, ‘ટ્રિપલ’ જેવી મેગા બજેટની ફિલ્મોમાં નજરે આવશે. પણ આલિયા ભટ્ટ એક્ટિંગથી વધારે કયારેક ઓવર એકિંટગ માટે દેખાવા આવે છે. તેના લીધે આલિયા ભટ્ટને ઓવર એક્ટિંગ કવિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિના ખાન

તાજેતરમાં ‘કસોટી જિંદગી કી -2’માં કોમોલિકાનું પાત્ર નિભાવનાર હિના ખાન પણ તેની એક્ટિંગને કારણે જાણીતી છે. આ શોમાં તે નકારત્મક પાત્રમાં જોવા મળે છે. હિના ખાનને અસલી ઓળખાણ તો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી જ મળી હતી. હિના ખાનની જેટલી એક્ટિંગ પ્રખ્યાત છે તેનાથી વધારે તેની ઓવર એક્ટિંગ વધુ પ્રસિદ્ધ છે.

મૌની રોય

મૌની રોયએ 2007માં રિલીઝ થયેલી ક્યોંકિ સાંસ ભી કભી બહુથી સીરિયલમાં તુલસીનો પાત્ર નિભાવ્યું હતું. ત્યારપછી મૌની રોયે નાગિન સીરિયલમાં શિવાંગીનો રોલ ભજવ્યો હતો. આજે મૌની રોય બોલીવુડની મશહૂર હિરોઈન છે. મૌની રોયે ફિલ્મ ‘ગોલ્ડ’થી તેની પ્રસિદ્ધિ મળી હતી. મૂવી ગોલ્ડમાં મૌની રોય તેની ઓવર એક્ટિંગના લીધે જોવા આવે છે. મૌની રોયે પોતાને વધારે દેખાવવાના ચક્કરમાં એની સાચી એક્ટિંગ પણ ભૂલી ગઈ છે.

કેટરિના કૈફ

કેટરીના કૈફ તેની એક્ટિંગને કારણે દરરોજ ટ્રોલ થતી રહે છે. 36 વર્ષીય કેટરીના કૈફે ઘણી સુપરહિટ મૂવી આપી છે. તેમાં પણ સલમાન અને કેટરીના કૈફની જોડી હંમેશા સુપરહિટ જ હોય છે. કેટરિના કૈફની નવી આવનારી ‘સૂર્યવંશી’ છે. કેટરીના કૈફની એક્ટિંગ જેટલી પ્રખ્યાત છે તેનાથી વધારે તેની ઓવર એકિંટગના લીધે પ્રસિદ્ધ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!