આ સેલીબ્રીટીઓ પોતાના સોશિયલ મીડિયામાં 1 પોસ્ટ મુકવાના વસુલે છે કરોડોની રકમ – જાણો અમિતાભથી-આલિયા સુધીની રકમ

આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં પૈસા કમાવવાનાં ઘણા રસ્તાઓ થઇ ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા આજે લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તમને વિશ્વાસ નહિ આવે પરંતુ બોલીવુડ સેલીબ્રીટીઓ પોતાના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ બ્રાંડના પ્રમોશન માટે કરોડોની રકમ વસુલ કરે છે. બોલીવુડના ફેમસ સેલીબ્રીટીઓ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાખોની સંખ્યામાં ફોલોવર્સ ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ સ્ટાર્સ પોતાના એકાઉન્ટમાં પેઈડ પ્રમોશન કરવાના કેટલા રૂપિયા લેતા હોય છે, ચાલો આજે જાણીએ…

અમિતાભ બચ્ચન :

 

View this post on Instagram

 

.. the minus degrees .. the biting cold .. and the protective gear ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


બોલીવુડના મહાનાયક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 14M એટલે કે એક કરોડ 40 લાખ ફોલોવર્સ ધરાવે છે. જો કે અમિતાભ ટ્વીટરમાં પણ ખુબ જ એક્ટીવ હોય છે. જણાવી દઈએ કે અમિતાભ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પેઈડ પોસ્ટ મુકવાના ૪૦ થી ૫૦ લાખ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપડા :


જણાવી દઈએ બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને ઇન્સ્ટાગ્રામ પર 4 કરોડ 7 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. પ્રિયંકા એક પોસ્ટ મુકવાના 1.90 કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ :

 

View this post on Instagram

 

⭐️

A post shared by Alia ☀️ (@aliaabhatt) on


આલિયા ભટ્ટે તેની નાની ઉંમરમાં બોલીવુડમાં નામ બનાવ્યું છે, જણાવી દઈએ કે આલિયા ભટ્ટ એક પોસ્ટ મુકવાના 1 કરોડથી પણ વધુ લે છે. આલીયાને ઇન્સ્ટાગ્રામ પર 40 મિલિયન ફોલોવર્સ છે.

શાહરૂખ ખાન :


બોલીવુડના કિંગ ખાન ઇન્સ્ટાગ્રામ પર 19 મિલિયનથી વધુ ફોલોવિંગ ધરાવે છે. તેમજ 80 લાખથી 1 કરોડ ચાર્જ લે છે.

શાહિદ કપૂર :

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on


ફિલ્મ કબીરસિંહ થી ફેમસ થયેલ હીરો શાહિદ કપૂરની લોક પ્રીયતા કબીરસિંહ પછી જ વધી, તે એક પોસ્ટ માટે 25 થી 30 લાખ વસુલ કરે છે.

નેહા ધૂપિયા :

 

View this post on Instagram

 

#hostmodeon … #criticschoiceshortsandseriesawards ? @sardarsinghvirk

A post shared by Neha Dhupia (@nehadhupia) on


બોલીવુડ અભિનેતી નેહા ધુપીયા પણ ઇન્સ્ટાગ્રામમાં 36 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે. તેનો ચાર્જ માત્ર 1.5 લાખ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!