બોલીવુડ સ્ટાર્સ ની આ ૧૦ તસ્વીરો ગુગલ તો શું – ક્યાંય જોવા નહિ મળે – જોવા જેવા ફોટો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. લોકો તેના જીવનની દરેક નાની મોટી વાતો જાણવાની કોશિશ કરતા હોય છે. બોલીવુડ સુપરસ્ટાર્સ ના ફેંસ તેની એક ઝલક જોવા માટે ઘણા ઉત્સુક હોય છે. બધા લોકોનું કોઈને કોઈ ફેવરીટ એક્ટર અથવા એક્ટ્રેસ હોય છે. પરંતુ ઘણી એવી પણ તસ્વીરો છે જેને લોકોએ ક્યારેય જોઈ નહિ હોય.

આમ તો બોલીવુડ સ્ટાર્સ તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે તેમજ તેની અમુક તસ્વીરો એવી પણ હોય છે જે સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. પરંતુ આજે અમે તમને આ સુપરસ્ટાર્સની અમુક એવી તસ્વીરો બતાવા જઈ રહ્યા છીએ જે તમે ક્યારેય નહિ જોઈ હોય. આ તસ્વીરો જોઇને તમે તમારા ફેવરીટ એક્ટર કે એક્ટ્રેસને ઓળખી પણ નહિ શકો. તો ચાલો જોઈએ આ તસ્વીરો…

આ તસ્વીરમાં બોલીવુડના કિંગ ખાનનાં નામે ઓળખીતા શાહરૂખ ખાન તેના ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. તમે આ તસ્વીર આની પહેલા કદાચ ક્યાંય નહિ જોઈ હોય.

આ તસ્વીરમાં બોલીવુડની ફેમસ અભિનેત્રી રવિના ટંડન અન્ય બીજા લોકો સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ તસ્વીરને જોઇને તમે રવિના ટંડનની જવાની નો પણ અંદાજ લગાવી શકો છો કે તે જવાનીમાં કેવી હતી.

આ તસ્વીરમાં તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ફેમસ એક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનીતા સાથે ફહરા ખાનને જોઈ શકો છો. આ તસ્વીર પણ તમે આની પહેલા કદાચ ક્યારેય નહિ જોઈ હોય.

મિત્રો એ વાત તો તમે બધા એ સાંભળી હશે કે એક સમયે સલમાન ખાન અને એશ્વર્યા રાય બંને એક બીજાના પ્રેમમાં પાગલ હતા, અને ડેટ પણ કરી રહ્યા હતા. ત્યારે તે બંને એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હતા એ વાખતની આ તસ્વીર પણ તમે ભાગ્યે જ જોઈ હશે.

બોલીવુડની ફેમસ અને ખુબસુંદર અભિનેત્રીઓમાંની એક જુહી ચાવલા જેને આજ સુધી ઘણીબધી હિટ ફિલ્મો આપી છે. અત્યારસુધી તમે તેની જવાનીની અને લેટેસ્ટ તસ્વીરો જ જોઈ હશે પણ આ તસ્વીર તેના બાળપણની એકમાત્ર તસ્વીર છે. જેમાં તમે જોઈ શકો છો કે તે બાળપણ માં કેવી હતી.

આયુષ્માન ખુરાનાએ પણ અત્યારસુધીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. જેને બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી છે. પોતાના કરિયરની શરૂઆત પહેલા આયુષ્માન ખુરાના કેવા દેખાતા હતા તે તમા આ તસ્વીરમાં જોઈ શકો છો.

અમિતાભ બચ્ચનને બોલીવુડના મહાનાયક માનવામાં આવે છે. આ તસ્વીરમાં અમિતાભ બચ્ચન સાથે જય બચ્ચન પણ જોવા મળે છે. આ તસ્વીર તમે આજ પહેલા ક્યાંક જોઈ નહિ હોય.

આ તસ્વીરમાં બોલીવુડના બે સિતારાઓ જોવા મળે છે, આ તસ્વીરને જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે આ બંને કોણ છે. આ બોલીવુડ સિતારાઓની અમુક એવી તસ્વીરો છે જેને તમે કદાચ આની પહેલા ક્યારેય નહિ જોઈ હોય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!