આ છે બોલીવુડના ટોપ ૧૦ ફિલ્મ નિર્માતા – શાહરૂખ અને ગોરી ખાન ની સંપતિ જાણીને ચોંકી જશો

કોઇપણ ફિલ્મ બનાવો તેમાં હીરો હિરોઈન કે નિર્દેશક ની જરૂર કરતા પ્રોડ્યુસર ની જરૂર રહે છે. જે વ્યક્તિ ફિલ્મમાં પૈસા લગાવે છે. જે બધા ને પૈસા ચુકવે છે, પણ આ બધા પ્રોડ્યુસર ની એક અલગ જ પ્રોફિટ કમાવાની રીત હોઈ છે, જે બધા ને પૈસા ચૂકવ્યા બાદ મોટા ભાગ નો પ્રોફિટ એના ખીચામાં જાય.

એકતા કપૂર :- 

એકતા કપૂર આ નામ ઘરે ઘરે જાણીતું છે. જે બાલાજી ટેલિફિલ્મ્સ નું પ્રોડક્સન હાઉસ ચલાવે છે. તેને સાસુ વહુ ની સીરીયલો ની સાથે સાથે બહુ મોટા બેનર ની ફિલ્મો પણ પ્રોસ્યુસ કરેલી છે. જીતેન્દ્દ ની આ દીકરી ૯૧ કરોડ ની મલકીન છે.

અર્જુન લુલ્લા :-

ઈરોઝ ઇન્ટરનેશનલ નામની અર્જુન ની કપની 51 દેશ અ ફેલાયેલી છે. “બાજીરાવ મસ્તાની”, “રામલીલા”, ” બજરંગી ભાયજન”,  આવી સુપર હીટ ફિલ્મો આ કંપની માં બનેલી છે.અર્જુન નું મ્રુત્યુ૮૫ વર્ષ માં જ થઈ ગયું હતું, પણ આજના સમય માં એની આ કંપની 61 અરબ રૂપિયા ની માલિકી ધરાવે છે.

આમીર ખાન :-

બધા જાણે જ છે.કે આમીર ખાન નું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, જેમાં તેને “તારે ઝમીન પર “, “પીપલી લાઇવ “, ધ સિક્રેટ સુપર સ્ટાર “, જેવી સુપર હીટ ફિલ્મો બનાવી છે. આ પ્રોડક્શન હાઉસ નું મેનેજમેંત તેની પત્ની કિરણ રાવ કરે છે. આ કંપની થી તેને 12 અરબ ૭૭ કરોડ રૂપિયા મળે છે..

સીરજ બડજાત્યા :-

રાજશ્રી પ્રોડક્શન સીરજ બડજાત્યા નું છે. તેને પારિવારિક સીરીયલો અને પારિવારિક ફિલ્મો બનાવી છે.જે સુપરહિટ ફિલ્મો સાબિત થઈ છે,”પ્રેમ રતન ધન પાયો “,  “વિવાહ”, “હમ આપ કે હૈ કોન “, “હમ સાથ સાથ હૈ “, જેવી ફિલ્મો રાજશ્રી પ્રોડક્શન માં બનેલી છે, તે 29 કરોડ રૂપિયા ની માલિકી ધરાવે છે..

આદિત્ય ચોપડા :-

આદિત્ય ચોપડા યસ ચોપડા ના દીકરા છે, અને હવે યસ રાજ પ્રોડક્શન હાઉસ ના  માલિક છે, યસ ચોપડા એટલે રોમેન્ટિક ફિલ્મોના ડાયરેક્ટર જેને ” મહોબ્બતે “, “સીલ સિલા”, “ડર “,જેવી મોટા ભાગ ની હીટ ફિલ્મો દર્શકોને આપી તેમની કુલ આવક છે 62 કરોડ રૂપિયા ની માલિકી ધરાવે છે.

શાહરૂખ ઓર ગોરી ખાન :-

તમને જણાવીએ કે શાહરૂખ ખાન નું પણ પ્રોડક્શન હાઉસ છે જે તેની પત્ની ગોરિ અને શાહરૂખ ખાન બંને ચલાવે છે.જેમાં ” દોસ્તાના “,” ઓમ શાંતિ ઓમ “, “ચકદે ઇન્ડિયા “, જેવી સુપર હીટ ફિલ્મો આપી છે.તેની હીટ ફિલ્મો ને કરણે તેની આવક  49 અરબ રૂપિયા છે..

રૂની સ્ક્રૂવાલા :-

UTV ગ્રુપ ના ફાઉંન્ડર છે,રૂની સ્ક્રૂવાલા બોલોવુડ માં તેનું બહુ જ મોટું યોગદાન છે, આ ગ્રુપ માં ફિલ્મની સાથે સીરીયલો પણ બંને છે. તેની કુલ કમાઈ છે, 14 અરબ રૂપિયા

અનીલ અંબાણી :-

અનીલ અંબાની જે ધીરુ ભાઈ અંબાની ના સુપુત્ર છે. તેને પરિચય કોઈ જરૂર નથી, અનીલ અંબાની ભારત ના  મોટા બીઝનેસ મેં હોવાની સાથે તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જેમાં તેમની “કાઇટ્સ “, “સિંધમ “, જેવી ફિલ્મો બની છે.તે 12 ખરાબ રૂપિયા ની માલિકી ધરાવે છે,

ધિલીન મહેતા :- 

ધિલીન મહેતા અષ્ટવિનાયક સેન વિજય ના માલિક છે,એને ” બ્લુ “, “ગોલમાલ “, ” દબંગ “, જેવી સુપર હીટ ફિલ્મો બનાવે છે. તેની કુલ આવક 11 ખરાબ રૂપિયા છે..

કરણ જોહર :-

કરણ જોહર ધર્મ પ્રોડક્શન ના માલિક છે, તેના હીટ લીસ્ટ માં “બાહુબલી “, “કભી ખુશી કભી ગામ “, જેવી સુપર હીટ ફિલ્મો ના નામ સામેલ છે. તેની કુલ આવક 14 અરબ રૂપિયા છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!