ચતુર લોકો જ સમજી શકશે આ ફોટા – જોઈ ને નક્કી કરો તમારી ચતુરાઈ વિષે

મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયામાં દરેક પ્રકારની વસ્તુઓ મળી રહેતી હોય છે, જ્યારે તમને હળવું થવાનું મન થાય ત્યારે તમે જોક્સ શોધીને હસી પણ શકો અને અલગ અલગ પ્રકારની દરેક એક્ટીવીટી પણ કરી શકો, આજે આપણે ફન્ની તસ્વીરો સાથે સાથે તમારી ચતુરાઈની ચકાસણી પણ કરીશું. તો ચાલો જોઈએ અમુક એવી તસ્વીરો જેને જોઇને હસવું પણ આવશે અને તેને સમજવા માટે મગજ પણ દોડાવવો પડશે.

પેલા જ ફોટામાં રહી ગયાને હાથ ગોતતા,,,,કયો હાથ કોનો ખબર પડે કાઈ આમાં??

ફોટો પાડનાર અને પડાવનારની કાળા કેટલાએ ઓળખી?

આ લાંબી છોકરી પાછળનું રહસ્ય ખબર પડ્યું તમને??

આમાં તો કંઇક અલગ જ ટ્રાઈ થઇ રહ્યું છે…

ટોટલ ઝીબ્રા કેટલા છે જણાવશે કોઈ?

આ રીતે કરી શકે કોઈ ખેતી???

હવે આમાં તમે જ મગજ દોડાવો…અને વિચારો કઈ બાજુ આ સીધું છે??

ગમે ત્યાં ગમે એ લગાવી દે હો પણ….

ભાઈ આ નવી ટ્રાઈ કોને કરી?

આ તસ્વીર કદાચ પહેલી વખત જોતા હસો…

છે ને બાકી નંગ?? આવા જ નો ખૂટ્યા…

આ તસ્વીર સમજવા થોડો મગજ હજુ ચલાવો પડશે.

ફોટોગ્રાફરની કલા કે પછી આ બંને છોકરાવની??

પહેલી વખત જોઇને તમને પણ  લાગ્યું હશે કે આ સિક્કામાં આરપાર બંને બાજુ દેખાય છે…

છે ને કમાલ…

હાથને જોતા જ રહી જસો….

દોડાવો થોડું મગજ…

ભૂરાની હિંમતને સલામ…પણ એવું નથી

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!